Share Facebook WhatsApp Twitter Telegram Copy Link Email Rameshwaram Cafe Blast Case: NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટના કેસમાં બે વોન્ટેડ આરોપી અબ્દુલ માથિન અહેમદ તાહા અને મુસાવીર હુસૈન શાજીબ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ દરમિયાન તપાસ એજન્સીએ મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી લીધી છે. મુઝમ્મિલ શરીફ નામનો આ કાવતરાખોર બુધવારે ત્રણ રાજ્યોમાં 18 જગ્યાએ સર્ચ કર્યા બાદ પકડાયો હતો.
દિલ્હી મેટ્રોના નવા રૂટ પર DMRC તરફથી સારા સમાચાર, જાણો કયા નવા રૂટ પર સુવિધા ઉપલબ્ધ થશે.April 5, 2025
ISS જઈ રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કોણ છે? જાણો લખનૌથી નાસા સુધી કઈ રીતે પહોચ્યા ?April 5, 2025
વક્ફ બિલ વિરુદ્ધ અસદુદ્દીન ઓવૈસી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા , તેમણે સંસદમાં બિલની નકલ ફાડી નાખી.April 4, 2025