Author: Garvi Gujarat

International News:  ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાનું નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બહારથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લોકો માટે નાગરિકતાનો રસ્તો સાફ થઈ ગયો છે. વિશ્વભરના હિન્દુ સંગઠનો આ કાયદાના અમલની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકામાં પણ હિંદુ સંગઠનોએ નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થવા પર ખુશી વ્યક્ત કરી છે. આ અંગે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ કહ્યું કે ભારતમાં CAAની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેનો અમલ કરવાની પણ જરૂર હતી. હવે આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. શરણાર્થીઓને આ કાયદાથી રક્ષણ મળશે. આ પહેલા સોમવારે CAA કાયદાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું…

Read More

International News:  ભારતના વડા પ્રધાનની તાજેતરની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર ચીનના વાંધાને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ચીનને કડક સલાહ આપતા ભારતે તેના વાંધાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. પીએમ મોદીની તાજેતરની મુલાકાત અંગે ચીનના વાંધાને સખત રીતે નકારી કાઢતા, તેમણે મંગળવારે કહ્યું કે ‘અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને રહેશે. આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયવસ્વાલે કહ્યું કે ભારતે ચીનને તેના અડગ વલણ વિશે પહેલેથી જ જાણ કરી દીધી છે. તેમણે કહ્યું કે ભારતીય નેતાઓ માટે અરુણાચલ પ્રદેશની આવી મુલાકાતો અથવા રાજ્યમાં ભારતની વિકાસ યોજનાઓ સામે વાંધો ઉઠાવવાનું કોઈ વ્યાજબી નથી. તેમણે કહ્યું કે અમે…

Read More

Fashion News: બનારસી સાડી ક્યારેય ‘આઉટ ઓફ ફેશન’ નથી થતી. તેવામાં મોટાભાગની મહિલાઓના વોર્ડરોબમાં બનારસી સાડીઓ મળી જ જાય છે. પરંતુ જો તમે નવી બનારસી સાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો ખરીદતા પહેલા અસલી-નકલીની ઓળખ કરતાં શીખી જાવ. 1. દરેક મહિલાને પસંદ છે બનારસી સાડી લગ્ન હોય તે તહેવાર હોય, દરેક સ્પેશિયલ ઓકેશનમાં બનારસી સાડી સુંદર લાગે છે. આ સાડીઓની તુલના અન્ય સાડીઓ સાથે ન કરી શકાય. આ જ કારણ છે કે નવી દુલ્હનથી લઇને મોટી ઉંમરની મહિલાઓ પણ પોતાની પસંદ પ્રમાણે ઓછામાં ઓછી એક બનારસી સાડી પોતાની પાસે જરૂર રાખે છે. 2. બનારસી સાડીની જોરદાર ડિમાંડ બનારસી સાડીની ડિમાંડને…

Read More

Food News:  દરરોજ સવારે બ્રેક ફાસ્ટ કરવો ખૂબ જ જરુરી છે, પરંતુ નાસ્તાનો સૌથી મોટો પ્રશ્નએ હોય છે કે રોજ સવારે હેલ્દી અને ટેસ્ટી શું બનાવું? તે અઘરો પ્રશ્ન હોય છે. તો શું તમે નાસ્તામાં કઇક હેલ્દી અને ટેસ્ટી ખાવા માંગો છો તો તમે ચણા અને પનીર સલાડ ખાઇ શકો છો. તે ખૂબ જ ટેસ્ટે અને હેલ્થ માટે ફાયદાકારક છે. તો આજે જ ટ્રાય કરો આ સુપર હેલ્દી ટેસ્ટી હાઇ પ્રોટીન ચણા પનીર સલાડ રેસીપી… સામગ્રીઃ 1 કપ બાફેલા ચણા 100 ગ્રામ પનીર 1 નાની સમારેલી ડુંગળી 1 લીલું ઝીણુ સમારેલુ મરચું સમારેલા લીલા ધાણા લીંબુ સ્વાદમુજબ મીઠું સ્વાદ અનુસાર બનાવવાની રીતઃ…

Read More

Entertainment News:  પ્રેક્ષકો થિયેટરો કરતાં ઘરે મૂવી અને વેબ સિરીઝ જોવાનું વધુ પસંદ કરે છે. દર્શકો આતુરતાથી રાહ જુએ છે. OTT પ્રેક્ષકો દર અઠવાડિયે નવી ફિલ્મો અને વેબ સિરીઝની આતુરતાથી રાહ જુએ છે. માર્ચનું ત્રીજું અઠવાડિયું પણ OTTને પસંદ કરતા દર્શકો માટે ખૂબ જ ખાસ રહેશે. આ અઠવાડિયે OTT પર પ્રેક્ષકો માટે ઘણી શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ લૉન્ચ થવાની તૈયારીમાં છે. ચાલો જાણીએ કે આ અઠવાડિયે કઈ ફિલ્મો અને વેબ સિરીઝ ક્યારે અને ક્યાં રિલીઝ થશે. ભ્રમયુગમ મામૂટી ‘ભ્રમયુગમ’માં લીડ રોલમાં છે. તે જ સમયે, અમલદા લિઝ, અર્જુન અશોકન અને સિદ્ધાર્થ ભારતન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સોની લિવ…

Read More

Sports News:  હાલમાં રણજી ટ્રોફીની ફાઈનલ રમાઈ રહી છે. મુંબઈ અને વિદર્ભની ટીમો આમને-સામને છે. આ દરમિયાન મુંબઈનો બેટ્સમેન શ્રેયસ અય્યર વધુ એક મોટી ઈનિંગ રમવામાં સફળ રહ્યો છે. જોકે, આજે સવારે મેચના ત્રીજા દિવસે મુંબઈને પહેલો ફટકો ત્યારે લાગ્યો જ્યારે તેનો કેપ્ટન અજિંક્ય રહાણે તેની અડધી સદી પૂરી કરીને આઉટ થયો હતો. જો કે, બીજા છેડે, મુશીર ખાને શાનદાર બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. વિદર્ભ પર મુંબઈની લીડ હવે વધુ મોટી થઈ ગઈ છે. કેપ્ટન રહાણે 73 રન બનાવીને આઉટ થયો હતો મુંબઈ વિદર્ભ રણજી ટ્રોફી ફાઈનલનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન મુંબઈએ મેચ પર પોતાની પકડ વધુ મજબૂત…

Read More

Gujarat News: ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા  નર્મદા કિનારાના ૩૨૦ કિ.મી.ના સમગ્ર પરિક્રમાપથને અંદાજે રૂ.૪૦ કરોડના ખર્ચે વિવિધ સુવિધાયુકત બનાવવાનું આયોજન હાથ ધરાયું પરિક્રમાપથ પર પરિક્રમાવાસીઓ માટે ૧૦૦૦ બેડની ક્ષમતાવાળો હંગામી વિસામો તૈયાર કરાશે ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ અદભૂત છે. મા નર્મદાની પરિક્રમા એ માત્ર યાત્રા નથી પણ પાપોમાંથી મુકત થવાનો આધ્યાત્મિક માર્ગ છે અને એટલે જ ભારતમાં નર્મદા નદી માતા સ્વરૂપમાં ઓળખાય છે. મુખ્યમંત્રી શભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના નર્મદા કિનારાના ૩૨૦ કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ. ૪૦ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન હાથ…

Read More

International News:  ચીનમાં કોલસાની ખાણ અકસ્માતના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોલસાની ખાણમાં થયેલા બે અલગ-અલગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. ઘટના અંગે માહિતી આપતાં રાજ્ય પ્રસારણકર્તા CCTVએ જણાવ્યું કે શાંક્સી પ્રાંતના ઝોંગયાંગ કાઉન્ટીમાં એક કંપનીની માલિકીનું અંડરગ્રાઉન્ડ કોલસાનું બંકર સોમવારે મધ્યરાત્રિએ ધરાશાયી થયું, જેમાં પાંચ લોકોના મોત થયા અને બે લાપતા થયા. બચાવ કામગીરી ચાલી રહી છે અને કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, બંકરની માલિકી તાઓયુઆન જિનલોંગ કોલ ઇન્ડસ્ટ્રી કંપની લિમિટેડની છે. કોલસાની ખાણ દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત શાંક્સીમાં જીવલેણ અકસ્માત તેના ખાણ સુરક્ષા નિયમનકારે ગયા મહિને…

Read More

National News: દેશમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાયસેન જિલ્લામાં બની ભયાનક દુર્ઘટના મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સુલતાનપુરના ઘાટ ગામ નજીક જાનૈયાઓ એક અનિયંત્રિક ડમ્પર લોકો પર ફરી વળ્યું હતું જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના…

Read More

Gujarat News:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે અમદાવાદથી 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેનાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે, ત્યારબાદ તેઓ બપોરે 1-45 વાગ્યે રાજસ્થાનના પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી…

Read More