Browsing: National News

કેદારનાથ જનારાં માટે મહત્વના સમાચા.ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર ઉડાન પર પ્રતિબંધ લગાવાયો.સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ…

સ્પીકર ઓમ બિરલાનો મોટો ર્નિણય.અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે.વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની…

કેન્દ્રએ જાહેર કર્યા નિયમ.AI થી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી ૩ કલાકમાં હટાવવા પડશે.AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો…

આવકવેરાના નવા નિયમોના મુસદ્દા ઘડાયા.રૂ.૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે PAN ફરજિયાત રહેશે.રોકડ વ્યવહાર, વાહન…

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ.અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન!.બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને…

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું.અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે.ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ…

લગાવ્યા ગંભીર આરોપ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ.વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં…

જંગલમાં પણ મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ.એલોન મસ્કની જીંટ્ઠઙ્મિૈહા સાથે રાજ્ય સરકારના કરાર.નર્મદા-દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટીની ક્રાંતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શિક્ષણ…

મંગળવાર સુધી સંસદની કાર્યવાહી સ્થગિત.સંસદ શરૂ થતાં જ ભારે ઉહાપોહ મચાવવામાં આવતા કાર્યવાહી સ્થગિત.રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખ નરવણે પર…

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ.ભારતીય રિફાઈનરો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળવા લાગ્યા.ભારતની ત્રણ મોટી રિફાઈનરીએ માર્ચ-એપ્રિલમાં લોડ થનાર રશિયન…