Browsing: National News

BMC ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી એકલી ચૂંટણી લડશે.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે…

સુપ્રીમ કોર્ટનો ચુકાદો.પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા ના કહેવાય.પત્નીએ આરોપ લગાવ્યો હતો કે પતિ તેને ઘરના દરેક નાના-મોટા…

૮ હાથીઓના મોત, ૫ કોચ પાટા પરથી ઉતરી ગયા.અસમમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાઈ.આસામમાં જમુનામુખ જિલ્લાના સનારોજા વિસ્તારમાં હાથીઓના…

ભારત સરકારે નોંધ લેવી જાેઈએ : કોંગ્રેસ.પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો.બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની બર્બર હત્યાના સમાચાર અત્યંત…

સોનિયા ગાંધીએ મોદી સરકાર વિરુદ્ધ લડી લેવાનું આહ્વાન કર્યું.મોદી સરકારે મનરેગા ઉપર બુલડોઝર ફેરવી દીધું : કોંગ્રેસ.સોનિયા ગાંધીએ કહ્યું કે…

યાત્રા એ મૂળભૂત હક છે, તે સરકારની ભેટ નહીં પણ તેની પ્રથમ જવાબદારી.પાસપોર્ટ સત્તાવાળા રિન્યુઅલ માટે ભાવિ પ્રવાસની વિગતો માંગી…

તેલંગાણામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૫૦૯ નક્સલીઓનું સરંડર.તેલંગાણામાં છત્તીસગઢના ૩૯ સહિત ૪૧ નક્સલીઓનું આત્મસમર્પણ.આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ ૨૪ હથિયાર અને ૭૩૩…

BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાનમહાયુતિનું ટેન્શન વધારવા માટે ઠાકરે બંધુ એક થયા.બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ…

૩૦ ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ.કોંગ્રેસમાં ફરી મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ જારી!.એન.રાજન્નાએ પુષ્ટિ કરી છે કે, બેઠકમાં પાર્ટીની…

માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો નજારો.માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન થતાં બરફની ચાદર છવાઈ.નખી લેક, દેલવાડા, અચલગઢ, સનસેટ પોઈન્ટ વગેરે સ્થળો પર…