
જો તમે તમારા આહારમાં મખનાને સામેલ કરવા માંગો છો તો આ 5 પ્રકારની વાનગીઓ ચોક્કસ ટ્રાય કરો. જે ટેસ્ટી તો છે જ પણ સ્વાસ્થ્ય માટે હેલ્ધી પણ હશે.
મખના રેસીપી
મખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખનામાં એવા ગુણો છે જે માત્ર હૃદયના સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પણ સ્લિમ અને ફિટ રાખવામાં પણ મદદ કરે છે. કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સની સાથે તેમાં વિટામિન એ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે. માત્ર ઉપવાસ દરમિયાન જ નહીં પરંતુ મખનામાંથી બનેલી આ 5 પ્રકારની વાનગીઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો.
મખના ખીર
મખના ચાટ
મખના રાયતા
મખના રાયતાને દહીંમાં મિક્સ કરીને બનાવી શકાય છે. હેલ્ધી ફૂડ માટે આ બેસ્ટ ઓપ્શન છે.