
Loksabha Election 2024: લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. મુમતપુરાની શાળાના બુથમાં અદાણી પરિવારનું મતદાન કર્યું હતું.
આ અવસરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રિતિ અદાણી પરિવાર સાથે પહેોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને પરિવારે વોટ આપ્યો હતો. મતદાન આપ્યા બાદ મીડિયા સાથે રૂબરૂ થતાં ઉદ્યોગપતિ અદાણી ગોતમ ઉદાણીએ જનતાએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
