
Lok Sabha Election : ભાવનગર લોકસભા બેઠક પર બે કલાકમાં 9.2 ટકા મતદાન થયું છે. ખંભાળિયામાં બે કલાકમાં 7.75 ટકા મતદાન
- તો પ્રથમ બે કલાકમાં દ્વારકામાં 6.17 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં વડગામમાં 12.44 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં કાંકરેજમાં 11.33 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં રાધનપુરમાં 10.25 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં ચાણસ્મામાં 7.65 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં પાટણ તાલુકામાં 10.61 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં સિદ્ધપુરમાં 10.70 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં ખેરાલુમાં 10.3 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં બાલાસિનોરમાં 7.63 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં લુણાવાડામાં 8.44 ટકા મતદાન
- પ્રથમ બે કલાકમાં સંતરામપુરમાં 11.33 ટકા મતદાન
