
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની સૌથી ચર્ચિત મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાશે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. ચાહકો ઘરે બેઠા આ મેચ લાઈવ જોઈ શકશે. ભારત-પાકિસ્તાન મેચની સાથે, ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ ટીવી તેમજ મોબાઇલ પર પણ જોઈ શકાય છે.