
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધુનિક દવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. ઓરેકલના સીઈઓ લેરી એલિસને તાજેતરમાં એઆઈની ક્ષમતાઓ વિશે એક મોટો દાવો કર્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધુનિક દવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. ઓરેકલના સીઈઓ લેરી એલિસને તાજેતરમાં એઆઈની ક્ષમતાઓ વિશે એક મોટો દાવો કર્યો છે. તેમના મતે, AI કેન્સર જેવા જીવલેણ રોગોને શોધી કાઢવા, રસી તૈયાર કરવા અને માત્ર 48 કલાકમાં દર્દીઓ સુધી પહોંચાડવા સક્ષમ છે. આ દાવો માત્ર વિજ્ઞાનની નવી શક્યતાઓ જ નહીં પરંતુ કેન્સર જેવા જટિલ રોગ સામે લડવાની આશા પણ જગાડે છે.