
‘‘પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહીં,
હું જાતે બળતું ફાનસ છું’’.
આ કાવ્યપંક્તિના રચયિતા છે શ્રી નરેન્દ્ર મોદીજી
નરેન્દ્રમોદીજી… માત્રએકનામનથી, પરંતુછેવાડાનામાનવીનાચહેરાપરના સુખનું સરનામુંછે. શાળાપ્રવેશોત્સવથીશાળામાં પ્રવેશપામનારવિદ્યાર્થીસુયોગ્યશિક્ષણપ્રાપ્તકરીમેડિકલક્ષેત્રેપ્રવેશમેળવે,ત્યારેતેનાઆત્મવિશ્વાસનોઆધારછે.આયુષ્માનભારતયોજનાથીવગર કોઈ ખર્ચે શ્રેષ્ઠસારવાર પ્રાપ્ત કરનારા વ્યક્તિનાભાવાશ્રુનુંકારણછેમોદીજી.
પોતે સંઘર્ષ વેઠીનેઅને પડકારો ઝીલીને પણ રાષ્ટ્રના જન-જનના જીવનને સમૃદ્ધ કરનારા અને વિકસિત ભારત ૨૦૪૭ માટેનો સંકલ્પ લઈને ચાલતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિગત જીવનનું ૭૫મું વર્ષ એ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ માટે એક અમૃતમય બાબત ગણી શકાય.
ચીનઅનેપાકિસ્તાનસાથેના યુદ્ધવખતેમહેસાણારેલવેસ્ટેશનપરઆવતા-જતાસેનાનાજવાનોનીસેવાનાઅભિયાનમાંસક્રિયભાગીદારીનોંધાવનારા બાળનરેન્દ્રથીલઈનેવડાપ્રધાન તરીકેજીવનનીપ્રત્યેકક્ષણરાષ્ટ્રમાટેસમર્પિતકરનારનરેન્દ્રભાઈનીઆરાષ્ટ્રસેવાજસાચાઅર્થમાંતેઓનુંવ્યક્તિગતજીવનછે.
મોદીજીમાટેઅનેમોદીજીવિશેલખવુંએસૂરજ સામેદીવોધરવા જેવુંછે. પરંતુતેમના ૭૫માં જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ‘આભારમોદીજી’કહેવાનીતકમળીછે.
આ વર્ષે રાષ્ટ્રીયસ્વયંસેવકસંઘ (RSS)નીસ્થાપનાનાં૧૦૦વર્ષઉજવીરહ્યુંછે, ત્યારેઈ.સ. ૧૯૭૨માંગુજરાતપ્રાંતપ્રચારકશ્રીલક્ષ્મણરાવઈનામદાર (વકીલસાહેબ)નાઅપારસ્નેહઅનેમાર્ગદર્શનથકીસંઘનાપ્રચારકથકીરાષ્ટ્રનિર્માણનીદિશામાંમોદીજીએએકસુવર્ણઅધ્યાયલખવાનીજે શરૂઆતકરી હતી તેનું સ્મરણ થાય છે.સંઘનીરાષ્ટ્રભાવના, શિસ્ત, ત્યાગ, બલિદાનઅનેસમર્પિતતાનાભાવનેજીવનમંત્રબનાવીમાનવતાવાદઅનેરાષ્ટ્રવાદનીભાવનાનેજન-જનસુધીલઈજવામાટેસંકલ્પિતથનારમોદીસાહેબેઆવર્ષનાસ્વાતંત્ર્યદિનેલાલકિલ્લાનીપ્રાચીરપરથીસંઘમાટેજેઉદગારવ્યક્તકર્યાતેસંઘમાટેનોતેમનો અહોભાવદર્શાવેછે.
ભાજપમાંગુજરાતપ્રદેશસંગઠનમહામંત્રીનીજવાબદારીથીલઈનેઆજેભાજપનેવિશ્વનાસૌથીમોટાપક્ષસુધીપહોંચાડવાના આમહાયજ્ઞમાંમોદીસાહેબેપણપોતાનાસમયઅનેશક્તિનીઆહુતિઆપવાનુંકાર્યકર્યુંછે.
ગુજરાતનામુખ્યમંત્રીતરીકે નરેન્દ્રમોદી
- જ્યારેમોદીજીએગુજરાતમાં શાસનધૂરા સંભાળીત્યારેકચ્છમાંઆવેલાભૂકંપ, વાવાઝોડા, પ્રજાનોશાસનવ્યવસ્થામાંઅવિશ્વાસ, નિરાશાનુંવાતાવરણ, અસંતુલિતઅર્થવ્યવસ્થાજેવીબાબતોથીગુજરાત ઘેરાયેલુંહતુંઅને સબળ તથા સક્ષમ નેતૃત્વની લોકોને અપેક્ષા અને આશા હતી.
- આજે તોસમગ્ર દેશમાં કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોના ખાતામાં પ્રતિવર્ષ રૂા. 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે જ, લઘુત્તમ ટેકાના ભાવમાં માતબર વધારો કરીને મોદીજીએ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે.
- યુવા બન્યા ‘નૂતન ગુજરાત – નૂતન ભારત’ના ઘડવૈયા
- મોદીજીએ યુવાનોમાં પડેલી નૈસર્ગિક ક્ષમતાઓને વિકસાવીને તેમના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂક્યો. તેમના નેતૃત્વમાં ગુજરાતમાં એક બાજુ સેક્ટર-સ્પેસિફિક યુનિવર્સિટીઝનું નિર્માણ શરૂ થયું, તો બીજી બાજુ, રોજગાર મેળાઓ શરૂ કરીને સરકાર ઉદ્યોગગૃહો અને યુવાનો વચ્ચેનો સેતુ બની.
- આજે તો ભારતના યુવાનોને “જોબ સીકર” નહીં, પરંતુ “જોબ ગીવર” બનાવવાના લક્ષ્ય સાથે મોદીજીએ સમગ્ર દેશમાં ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ના માધ્યમથી યુવાનોને ઈનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા તમામ પ્રકારની મદદ પૂરી પાડી છે. ગુજરાત પણ આઈ-ક્રિએટથી લઈને આઈ-હબ જેવી સંસ્થાનોના માધ્યમથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં મોખરે રહ્યું છે.
- ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કરાવીને ગુજરાતમાં સ્પોર્ટ્સની ઈકો-સિસ્ટમ વિકસાવી, અને આજે, ‘ખેલો ઈન્ડિયા’ પહેલના કારણે ભારતના અનેક પ્રતિભાશાળી રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશને મેડલ્સ અપાવીને ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. અમૃતકાળની આ અમૃતપેઢી માટે મોદીજીએ આસમાન આંબવાના અવસરો પૂરા પાડ્યા છે.
- નારીશક્તિનુંસાચાઅર્થમાંસન્માનઃ
- મોદીજીજ્યારેગુજરાતમાંમુખ્યમંત્રીહતાત્યારેતેમણે મહિલાઓમાટેઅલાયદોવિભાગ સરકારમાંશરૂકર્યો. ચિરંજીવીયોજના, સ્થાનિકસ્વરાજ્યનીસંસ્થાઓમાટે૫૦ટકાઅનામત, મહિલાઔદ્યોગિકપાર્કનીસ્થાપનાજેવીપહેલથી‘નારીશક્તિ’નેસાચાઅર્થમાંશક્તિતરીકેપ્રસ્થાપિતકરી.
- એ માતૃશક્તિના અપાર આશીર્વાદથી શ્રી નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે જન-જનના વિશ્વાસનું પ્રતીક બન્યા છે.
- આમ, તેમણે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ ‘GYAN’થી ગુજરાતના સર્વાંગી વિકાસનો સંગીન પાયો નાખ્યો છે.
- પ્રવાસનક્ષેત્રનેમળીનવીઊંચાઈઓઃ
- મોદીજીનાશાસનકાળપહેલાગુજરાતનુંપ્રવાસનક્ષેત્રસુયોગ્યસ્થિતિમાંનહતું, પરંતુઆજેકચ્છનુંધોરડોઅનેરણોત્સવવૈશ્વિકફલકપરબિરાજમાનછે. ધોરડોનેબેસ્ટ ટુરિઝમ વિલેજનોએવોર્ડપણમળ્યોછે.
- કચ્છમાં ભૂકંપ પછીના ઝડપી પુનર્વસનની સ્મૃતિમાં નિર્માણ થયેલું સ્મૃતિવન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આઉપરાંતસાસણગીર, સાપુતારા, ધરોઈ, ધોળાવીરાજેવાંસ્થળોઆજેપ્રવાસનક્ષેત્રેનવીઊંચાઈઓહાંસલકરીરહ્યાછે. સરદારવલ્લભભાઈપટેલનીમહાનતાઅનેએમનાકર્તૃત્વનીઓળખસમગ્રવિશ્વનેથાયતેમાટેનર્મદાજિલ્લાનાએક્તા નગરખાતેબનાવેલ‘સ્ટેચ્યુઑફયુનિટી’પર્યટનનોપર્યાયબન્યુંછે. આજેગુજરાતનુંપ્રવાસનક્ષેત્રઊર્જાવાનબન્યુંછે, તેનામૂળમાંનરેન્દ્રભાઈમોદીનીદીર્ઘદૃષ્ટિકારણભૂતછે.
- ‘વિકાસપણ, વિરાસતપણ’મંત્રનેસાકારકરતુંગુજરાતઃવાઈબ્રન્ટનવરાત્રિ, વર્લ્ડહેરિટેજસિટીમાંઅમદાવાદનોસમાવેશ, સોમનાથમંદિરનીકાયાકલ્પ, અંબાજી, પાવાગઢજેવાધાર્મિકસ્થળોખાતેશ્રેષ્ઠમાળખાગતસુવિધાઓવગેરે મોદીજીના‘વિકાસપણ, વિરાસતપણ’નામંત્રનોઉદઘોષઅનેવાસ્તવિકઅમલીકરણપણ છે.
- વાઈબ્રન્ટઔદ્યોગિકક્ષેત્ર, એકઆગવુંપ્રદાનઃ
વાઈબ્રન્ટશબ્દજાણેગુજરાતમાટેજબન્યોહોયએવીપ્રતીતિથાયછે. વાઈબ્રન્ટસમિટથકીગુજરાતનાઔદ્યોગિકક્ષેત્રમાંલાખ્ખોલોકોનેરોજગારીમળીઅનેશ્રેષ્ઠમાળખાગતસુવિધાઓઊભીથઈ. ગિફ્ટસિટી, ધોલેરા, એસ.આઈ.આર., ચારસેમિકન્ડક્ટરપ્લાન્ટજેવીપહેલોથકી ગુજરાતઆજેઉદ્યોગજગતમાટેપસંદગીનુંરાજ્યબન્યુંછે.
મોદી સાહેબે અવિરત વિકાસની દિશા ખોલી આપતી અનેક વિકાસ ભેટ ગુજરાતને આપી છે.
વડાપ્રધાન તરીકેનોકાર્યસંભાળ્યાબાદ૧૭જદિવસમાંસરદારસરોવરડેમપરદરવાજાલગાવવાનીમંજૂરીઆપીતથા ગુજરાતનીજનતાનેબૂલેટટ્રેનનીભેટઆપી.
આઉપરાંતલોથલખાતેનિર્માણાધિનનેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્સ, અમદાવાદખાતેતૈયારથયેલઅનેતાજેતરમાંજલોકાર્પિતથયેલવીરસાવરકરસ્પોર્ટ્સકોમ્પ્લેક્સ, ગુજરાતફોરેન્સિક સાયન્સયુનિવર્સિટીઅનેરક્ષાશક્તિયુનિવર્સિટીનેરાષ્ટ્રીયદરજ્જો, રાજકોટનેમળેલહિરાસરએરપોર્ટ, લાઈટહાઉસપ્રોજેક્ટઅનેએઈમ્સજેવીસુવિધાઓમાટે,કચ્છખાતેવિશ્વનાસૌથીમોટાહાઈબ્રિડરિન્યુએબલએનર્જીપાર્ક, વડોદરાખાતેસી-૨૯૫એરક્રાફ્ટનાઉત્પાદનનીસુવિધા, મેટ્રોટ્રેન, ભારતનાસૌથીલાંબાકેબલસ્ટેડબ્રિજએવાસુદર્શનસેતુ, નવસારીખાતેનાપી.એમ. મિત્રપાર્કઅનેભાવનગરખાતેનાવિશ્વનાસૌપ્રથમસી.એન.જી. ટર્મિનલપોર્ટવગેરે માટે ગુજરાતની જનતા મોદીસાહેબની આભારી છે.
- મોદીસાહેબના૭૫માવર્ષે…
મોદીજીએવાતનુંજીવંતઉદાહરણછેકે, જોસ્વયંમાંવિશ્વાસઅનેજનતાજનાર્દનનોપ્રેમસાથેહોયતોકલ્પનાતિતપરિણામોહાંસલકરીશકાયછે. આજેભારતનાલોકોમોદીજીનેએકનેતાતરીકેનહીંપરંતુવિકસિતભારતનાઘડવૈયાતરીકેજોઈરહ્યાછે. તેમના૭૫માજન્મદિવસ અવસરેમોદીસાહેબનેઆપણેએટલુંઅવશ્યકહીશકીએકે, આપેકંડારેલાવિકાસનારાજમાર્ગપરગુજરાતઅવિરતપણે આગળ વધતું રહેશે અને વિકાસના અસીમ અજવાળા જગમાં પાથરતું રહેશે. મોદીજીનાજશબ્દોમાંકહીએતો..
અમે અજવાળા પાથરશું,
જગમાં અજવાળા પાથરશું
એકતા, સમતા, મમતાને
અમે જતન કરી જાળવશું
અમે અજવાળા પાથરશું
- લેખક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે.





