Browsing: Gujarat News

નવરાત્રીના ચોથા દિવસ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના…

નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે ત્રીજુ નોરતું .આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ…

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત. AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના હાઈકોર્ટે આખરે જામીન કર્યા મંજૂર.ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા…

નવરાત્રિના પ્રથમ દિવસે વ્યાપક વેચાણ થયું.અમદાવાદમાં ૮૦૦થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ.આજથી ય્જી્ ઘટતા વાહનની ખરીદીમાં ધસારો…

કેપ્ટનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી.એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ.કોકપીટમાં પ્રવેશવા સાચો પાસકોડ દાખલ કર્યો હતો પાઇલટે ખોલ્યો જ નહીં…

ગુજરાત સહિત નવ રાજ્યોએ પેન્શન કરતાં વધુ ખર્ચ વ્યાજ ચૂકવણામાં કયા.રાજ્યોએ ૧૦ વર્ષમાં પેન્શન, પગાર, વ્યાજ પાછળ ૨.૫ ગણા વધુ…

ભાદરવી અમાસના દિને દોઢ લાખ ભક્તોએ માતાજીના દર્શન કયા.નવરાત્રિના આરંભે શક્તિપીઠ પાવાગઢમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો.સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે…

ભાજપના મેન્ડેટથી મેનાબેન ભીલનો વિજય ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર આ ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે…

ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો એન્ટ્રી‘ વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ ૫૦થી વધુની અટકાયત આ ઘટના બાદ પોલીસે…