Browsing: Crime

૨૦૦ કરોડના હવાલા કારોબારનો ખુલાસો.સુરતમાં પેકર્સ એન્ડ મૂવર્સની આડમાં ગોરખધંધો ઝડપાયો.ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલી ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ નામની દુકાન…

છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો.સુરતમાં ડુપ્લીકેટ ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું.સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો મુદ્દામાલ…

પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા.પોલીસે અંદાજે ૭૨ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા…

ખાખીની આબરૂના ધજાગરા.CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ ૩૦ લાખની લાંચ લેતા ઝડપાયા!.કોલ સેન્ટર કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માંગી હતી.ગુજરાત…

૪ આરોપી ઝડપાયા.મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા.કુલ ૨૩૮ હુકમો સામે ૯ હુકમો ખોટા થયા હતાઅમદાવાદમાં ખોટા જન્મ…

સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન.સીબીઆઈએ રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યુ.લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી ૫૮…

કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન.એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા ૨૯ તલાટીઓની બદલી.કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન…

રાજકોટની પ્રખ્યાત શાળામાં મોટું કૌભાંડ.શાળાના સિનિયર અધિકારીએ આચાર્ય-શિક્ષકની બોગસ સહીથી લાખોનું કરી નાખ્યું.આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટની…

૨ કરોડથી વધુનો જથ્થો જપ્તબાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી થઇ.પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખેતરમાંથી ૨૫૮ ગાંજાના છોડ મળી…

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત.ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ૧૫.૯૫ લાખની છેતરપિંડી.પેથાપુરના યુવાનને વોટ્સએપ ગુ્રપમાં જાેડીને સાયબર ગઠિયાઓએ રૃપિયા પડાવ્યા…