
સદર તસવીરમાં દેશના સન્માનીય વડાપ્રધાને કરેલા GST ઘટાડાથી થયેલી વ્યક્તિગત આરોગ્ય અને જીવનવીમા સસ્તા થતાંની થયેલી બચત અંગે આભાર માનતા હોર્ડીંગ “GST બચત ઉત્સવ” લખીને હોર્ડીંગ બનાવનાર પેઈન્ટરે ગુજરાતી ભાષાના અજ્ઞાનને કારણે “ઉત્સવ” ને બદલે “ઉતસવ” લખીને ગુજરાતી ભાષાનું અપમાન સાથે બુધ્ધિનું દેવાળું ફૂંકયું હોય એવું લાગી રહ્યું છે.
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)




