
Apple iPhones સમગ્ર વિશ્વમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દરેક સ્માર્ટફોન યુઝર આઇફોનને તેની સ્ટાઇલિશ ડિઝાઇન, ઉચ્ચ સ્તરની સુરક્ષા અને વિશ્વસનીયતાને કારણે ખૂબ પસંદ કરે છે. પરંતુ ઘણી જગ્યાએ Apple iPhoneના ડુપ્લિકેટ મોડલ વેચાઈ રહ્યા છે. 2024ના અહેવાલ મુજબ, Appleએ માત્ર iPhonesના વેચાણથી US$39 બિલિયનની આવક મેળવી છે.
પરંતુ iPhonesની આ લોકપ્રિયતાને કારણે હવે માર્કેટ નકલી iPhonesથી ભરાઈ ગયું છે. પરંતુ આજે અમે તમને નકલી આઇફોન કેવી રીતે ઓળખવા તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પેકેજીંગ તપાસો
સીરીયલ નંબર અને IMEI નંબર તપાસો
આઇફોનનો સીરીયલ નંબર અને IMEI નંબર ચેક કરવો ખૂબ જ જરૂરી છે.
IMEI નંબર તપાસો: તમારા ફોન પર *#06# ડાયલ કરો અને તેને બોક્સ પર લખેલા IMEI નંબર સાથે મેચ કરો.