Author: garvigujrat

Following the continuous success of various short films released recently on the popular internet platform YouTube, “The Yash Mangalam Show,” which is becoming popular as a powerful brand of creative excellence, launched its latest short film, “The Legacy of Mathematics,” on 21st  December, 2025, on the eve of National Mathematics Day. The film was launched by Prof. Arvind Ranjan Das, Chief Advisor of the Bihar Film Development Corporation under the Department of Art and Culture, Government of Bihar. This short film offers a refined analysis of the extraordinary personality and work of the mathematical genius Srinivasa Ramanujan. In a…

Read More

इंटरनेट के लोकप्रिय माध्यम यू-ट्यूब पर पिछले दिनों जारी विभिन्न लघु फिल्मों को मिली निरंतर सफलता के बाद सृजनात्मक उत्कृष्टता के एक सशक्त ब्रांड के रूप में लोकप्रिय होते जा रहे “द यश मंगलम शो” की नवीनतम कड़ी के रूप में लघु फिल्म “द लीगेसी ऑफ मैथेमेटिक्स” का लोकार्पण राष्ट्रीय शिक्षक दिवस की पूर्व संध्या पर 21 दिसम्बर, 2025 को बिहार सरकार के कला एवं संस्कृति विभाग के अंतर्गत बिहार फिल्म विकास निगम के मुख्य सलाहकार अरविंद रंजन दास द्वारा किया गया। इस लघु फिल्म में गणित के जादूगर श्रीनिवास रामानुजन के विलक्षण व्यक्तित्व और कृतित्व का सुरुचिपूर्ण विश्लेषण किया…

Read More

મ્યુલ એકાઉન્ટ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ.જરૂરિયાતમંદ ટાર્ગેટ અને ૫૪થી વધુ બોગસ કંપનીઓ!.આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા છે.ક્રાઈમ બ્રાંચે મ્યુલ એકાઉન્ટ દ્વારા ઠગાઈ આચરવાના ગુનામાં પકડેલા આરોપી આકાશ સોની અને મનોજ રામાવતની વધુ પૂછપરછ માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બંને આરોપીઓના ક્રાઈમ બ્રાંચે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા બોગસ એકાઉન્ટ મારફતે અલગ અલગ કંપનીઓ રજિસ્ટ્રેશન કરવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ ખોલી તેમાં સાયબર ફ્રોડનાં રૂપિયાની હેરાફેરી કરતા હતા. જેનાં માટે સૌથી…

Read More

અમેરિકામાં પગદંડો જમાવવા ચીનની ચાલ.ડોલરિયા દેશમાં ‘સરોગસી’ દ્વારા બાળકોની ફોજ ઊભી કરાઈ રહી છે.અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે.અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે. ચીનનો અતિ ધનિક વર્ગ અમેરિકામાં સરોગસી દ્વારા સેંકડો બાળકોને જન્મ આપી રહ્યો છે. આ પ્રવૃત્તિને ‘રાજવંશ નિર્માણ’ની ચીનની ચાલ તરીકે જાેવાઈ રહી છે કારણ કે, ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે અને વૃદ્ધોની વસ્તી વધી રહી છે. અમેરિકાના સરોગસી સંબંધિત કાયદાનો લાભ લઈને ચીનનો એક-એક શ્રીમંત ૧૦૦થી વધુ બાળકોનો જૈવિક પિતા બની રહ્યો છે, જેના કારણે સામાજિક, નૈતિક અને…

Read More

મોહન ભાગવતનું મોટું નિવેદન.ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, સંસદની મંજૂરીની જરૂર નથી.TMC નેતાના બાબરી મસ્જિદના નિવેદન પર સંઘ પ્રમુખનો વળતો પ્રહાર, કહ્યું સરકારના પૈસે મંદિરો ન બનવા જાેઈએ.કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે ‘હિન્દુ રાષ્ટ્ર‘ ની સંકલ્પના સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે તે એક શાશ્વત સત્ય છે, તેમ ભારત હિન્દુ રાષ્ટ્ર છે તે પણ સત્ય છે. આ માટે સંસદ કે બંધારણના સિક્કાની રાહ જાેવાની જરૂર નથી. આ ઉપરાંત, તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને પશ્ચિમ બંગાળની સુરક્ષા સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આરએસએસના વડા મોહન…

Read More

૧૦૦ મીટરના ભ્રમ પર પર્યાવરણ મંત્રીએ સ્પષ્ટતા કરી.અરવલ્લીમાં કોઈને છૂટ નથી, ૯૦ ટકાથી વધારેનો વિસ્તાર સંરક્ષિત.અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો (દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત)માં ફેલાયેલી છે.સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને ભ્રમ પર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તથા અલવરથી લોકસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અરવલ્લી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી આપી અને આપવામાં પણ નહીં આવે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો (દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત)માં ફેલાયેલી છે. અરવલ્લીનું ક્ષેત્ર ૩૯ જિલ્લામાં ફેલાયેલું છે. અરવલ્લીને…

Read More

મારું તો એક જ સૂત્ર, પૈસા ફેંક તમાશા દેખ.ધર્મેન્દ્ર સાથે ટીવી શોમાં દેખાવા ૨૦ લાખ વસૂલ્યાની મુમતાઝની કબૂલાત.ટીવી શોમાં અપિયરન્સ માટે નાની મોટી રકમ ઓફર કરનારાને પીઢ અભિનેત્રી મુમતાજ ના પાડી દે છે.પીઢ અભિનેત્રી મુમતાઝે સ્વીકાર્યું છે કે તેણે ધર્મેન્દ્ર સાથે એક રિયાલિટી શોમાં હાજરી આપવાના બદલામાં ૨૦ લાખ રુપિયાની ફી વસૂલી હતી. મુમતાઝને તે ટીવી શોમાં કેમ બહુ દેખાતી નથી તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે તેને ૨૦૨૩માં એક રિયાલિટી શોમાં ધર્મેન્દ્ર સાથે હાજર રહેવા જણાવાયું હતું અને તે માટે પોતે ૨૦ લાખ રુપિયા વસૂલ્યા હતા. આ શોમાં તેણે ધર્મેન્દ્ર સાથે ડાન્સ પણ કર્યાે…

Read More

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહ્યું છે.શાહરૂખ, રણબીર અને દીપિકા જેવાં મોટા સ્ટાર્સ ૨૦૨૫માં મોટા પડદે ન દેખાયાં.આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, શ્રદ્ધા કપૂર અને કેટરિના કૈફ પણ કોઈ ફિલ્મમાં આવ્યાં નહીં.ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહેલું છે. વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે રણવીર સિંહની ‘ધુરંધર’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. રૂ.૪૦૦ કરોડનો આંક વટાવ્યા બાદ આ ફિલ્મ બોક્સઓફિસ પર રૂ.૫૦૦ કરોડને પાર કરવાની તૈયારીમાં છે. બોલિવૂડ માટે ઉત્સાહજનક રહેલા આ વર્ષમાં શાહરૂખ, રણબીર અને દીપિકા જેવાં એ ગ્રેડ સ્ટાર્સ મોટા પડદે સહેજ પણ દેખાયા નથી. જ્યારે આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કરીના કપૂર ખાન અને…

Read More

‘બોર્ડર ૨’ ૧૯૭૧ ની બહાદુરીની ગાથા છે.બોર્ડર ૨ માટે સની દેઓલને રૂપિયા પ૦ કરોડની ફી મળી.આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ પ્રજાસત્તાક દિવસના સપ્તાહ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘બોર્ડર ૨’ ૧૯૭૧ ની બહાદુરીની ગાથા છે, જ્યારે આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિને સલામ કરી હતી. ૧૯૭૧ નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભારતીય ઇતિહાસમાં નિર્ણાયક યુદ્ધોમાંનું એક હતું. આ યુદ્ધથી બાંગ્લાદેશનો જન્મ થયો અને ભારતની લશ્કરી શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી. લોકો હંમેશા સૈનિકોની હિંમત અને બલિદાનની વાર્તાઓ યાદ રાખે છે, અને ફરી એકવાર, ફિલ્મ ચાહકો તેમને મોટા પડદા પર તેને ફરીથી જીવંત કરતા જાેશે. આગામી ફિલ્મ “બોર્ડર ૨” ને લઈને ભારે ઉત્તેજના છે,…

Read More

નશામાં ધૂત વ્યક્તિએ ટક્કર મારી : નોરા.‘હું જીવિત છું’, અકસ્માત બાદ નોરા ફતેહીએ વર્ણવી આપવીતી.મને વિશ્વાસ નથી આવતો કે ૨૦૨૫માં પણ લોકો બપોરે ૩ વાગ્યે દારૂ પીને ગાડી ચલાવે છે અને બીજાનો જીવ જાેખમમાં મૂકે છે.બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી વિશે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ૨૦ ડિસેમ્બરના રોજ નોરા એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. એક શખ્સે નશાની હાલતમાં પૂરઝડપે પોતાની કાર ચલાવી નોરાની કારને જાેરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સજાર્ી હતી.અકસ્માત બાદ નોરાને તાત્કાલિક તેની ટીમ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સદનસીબે એક્ટ્રેસને કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ તેને માથાના ભાગે અને…

Read More