- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
તુર્કીયેનો મહત્ત્વપૂર્ણ રોલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક બીજાને યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. શરૂઆતમાં સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તુર્કીયેમાં સમાધાન મુદ્દે એક બાદ એક બેઠકો યોજાઈ. જે બાદ આખે બંને દેશો સંઘર્ષવિરામ માટે રાજી થયા છે. નોંધનીય છે કે તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. બંને દેશો વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયેએ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી. તુર્કીયેના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે,…
એપસ્ટિન કેસના કારણે બ્રિટનના રાજાએ પોતાના ભાઈને મહેલ છોડવા આપ્યા આદેશ મહિનાની શરૂઆતમાં તેમણે ડ્યૂક ઑફ યૉર્કની પોતાની ઉપાધિનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ એન્ર્ડ્યૂ પાસેથી તેમની તમામ ઉપાધિ અને સન્માન પરત લેવાનો ર્નિણય કર્યાે છે. એન્ર્ડ્યૂને ઘરેથી કાઢી મૂકવાનો પણ ર્નિણય પણ લેવામાં આવ્યો છે. બકિંઘમ પેલેસે ગુરૂવારે (૩૦ ઓક્ટોબર) જણાવ્યું કે, સ્વર્ગસ્થ યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે એન્ર્ડ્યૂના સંબંધોના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. એન્ર્ડ્યૂને હવે રૉયલ લૉજ નામનું પોતાનું આવાસ છોડવા માટે નોટિસ આપવામાં આવી છે. તેથી તે હવે વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે. ચાર્લ્સના નાના ભાઈ અને સ્વર્ગસ્થ…
અમિતાભ શીખ વિરોધી હોવાનો આરોપ અમિતાભને પગે લાગનારા દિલજીતને ખાલિસ્તાની સંગઠનની ધમકી ખાલિસ્તાનીઓએ દિલજીતનાં આગામી તારીખ પહેલી નવેમ્બર ઓસ્ટ્રેલિયામાં યોજાનારાં કોન્સર્ટમાં ધમાલ મચાવવાની ચિમકી આપી દિલજીત દોસાંઝ એક રિયાલિટી શોમાં અમિતાભ બચ્ચનને પગે પડતાં શીખ સંગઠનો તેનાથી નારાજ થઈ ગયાં છે. તેમણે દિલજીતનાં આગામી તારીખ પહેલી નવેમ્બર ઓસ્ટ્રેલિયામાં યોજાનારાં કોન્સર્ટમાં ધમાલ મચાવવાની ચિમકી આપી છે. શીખ ફોર જસ્ટિસ નામનાં એક સંગઠનના દાવા અનુસાર અમિતાભે ૧૯૮૪નાં રમખાણો દરમિયાન શીખો વિરુદ્ધ ઉશ્કેરણી કરી હતી. તેને પગે લાગીને દિલજીતે આ રમખાણોના દરેક પીડિતોના પરિવારજનોનું અપમાન કર્યું છે. પહેલી નવેમ્બરે જ શીખ કત્લેઆમ સ્મરણ દિન તરીકે ઉજવાય છે. આ દિવસે યોજાનારા દિલજીતના કોન્સર્ટનો બહિષ્કાર…
ખોટી વાતો ફેલાવાઈ રહી હોવાનો દાવો માહીએ જય ભાનુશાળી સાથે છૂટાછેડાની ચર્ચા ફગાવી દીધી ટીવી એકટ્રેસ માહી વિજ છૂટાછેડાની ખોટી અફવા ફેલાવનારા સામે કાનૂની પગલાંની ચિમકી પણ આપી ટીવી એકટ્રેસ માહી વિજે તે એક્ટર પતિ જય ભાનુશાળી સાથે છૂટાછેડા લઈ રહી હોવાની અફવા ફગાવી દીધી છે. જય અને માહી છૂટાછેડા લઈ રહ્યાં છે તેવી એક ઈન્સ્ટા પોસ્ટ પર રિએક્ટ કરતાં માહીએ લખ્યું હતું કે ખોટી વાતો ન ફેલાવશો. આવી અફવા ફેલાવનારા સામે હું કાનૂની કાર્યવાહી કરીશ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એવી વાત બહાર આવી હતી કે ૧૪ વર્ષનાં લગ્ન જીવન બાદ માહી અને જય છૂટાછેડા લેવાનાં છે. બંને…
ફિલ્મની વિરુદ્ધમાં બે પીઆઈએલ થઈ અમે ક્યારેય હિન્દુ-મુસ્લિમનો વિવાદ ઊભો કરવા માગતા નહોતા : પરેશ રાવલ આ અરજીઓમાં ફિલ્મ પર પ્રતિબંધ અને સેન્સર બોર્ડ દ્વારા તેને અપાયેલા સર્ટિફિકેટ પર પુન:વિચારણા કરવા માગ કરાઈ પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે, તે પહેલાં આ ફિલ્મના કારણે એક વિવાદ ઊભો થયો છે. આ ફિલ્મની વિરુદ્ધમાં બે પીઆઈએલ થઈ છે. આ અરજીઓમાં ફિલ્મ પર પ્રતિબંધ અને સેન્સર બોર્ડ દ્વારા તેને અપાયેલા સર્ટિફિકેટ પર પુન:વિચારણા કરવા માગ કરાઈ છે. આ અંગે મૌન તોડતાં હવે પરેશ રાવલે વિવાદ પર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ કોઈ જ કોમવાદી…
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું હતું. 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેવાના છે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અંડમાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌપ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા. શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન અહીં ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય…
સોનાના વાયદામાં રૂ.8નો મામૂલી ઘટાડોઃ ચાંદીના વાયદામાં રૂ.117ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.28 ઢીલોકોમોડિટી વાયદાઓમાં રૂ.28223.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.436576.22 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23413.73 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28618 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.464802.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28223.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.436576.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.1.03 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.06 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28618 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી…
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.304 નરમ, ચાંદીનો વાયદો રૂ.563 તેજઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.29 ઢીલોકોમોડિટી વાયદાઓમાં રૂ.39417.46 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.320900.7 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.34222.39 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28334 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.360322.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.39417.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.320900.70 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.2.97 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.49 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28334 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…
હાજરી ઓછી હોવાથી ૩ હજાર પ્રમાણે ૨.૪૪ કરોડની સહાય અટકાવાઈ to RTEના આઠ હજાર વિદ્યાર્થીને ઓછી હાજરીને પગલે સહાય નહીં મળે. સહાય મેળવવા માટે નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકની આગળના વર્ષની સ્કૂલની હાજરી ૮૦ ટકા કે એનાથી વધુ હોવી ફરજિયાત. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી સ્કૂલોમાં to RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓને હાજરીના મુદ્દે સહાયથી વંચિત રહેવું પડશે. આ વિદ્યાર્થીઓની વાર્ષિક હાજરી ૮૦ ટકા થતી ન હોવાના પગલે તેમને મળતી સહાયના મળી કુલ રૂ. ૨.૪૪ કરોડ ચુકવવામાં નહીં આવે. સરકાર દ્વારા દરવર્ષે વિદ્યાર્થીઓને સહાય માટે રૂ. ૩ હજારની ચુકવણી કરતી હોય છે. પરંતુ આ…
એક મહિલા યાત્રીને લાફો માર્યાે અમેરિકામાં ફલાઈટમાં ભારતીય વિદ્યાર્થીએ બે યુવાન પર હુમલો કર્યાે આ ઘટના બાદ ફ્લાઈટને બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી અમેરિકાના શિકાગોથી જર્મની જઈ રહેલી ફ્લાઈટમાં એક ભારતીય વિદ્યાર્થી બે યુવાન પર હુમલો કરવાનો કિસ્સો ર્પ્કાશમાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ પ્રણીત કુમાર ઉસીરિપલ્લી નામના ભારતીય વિદ્યાર્થીએ બે યુવાન પર કાંટાવાળી ચમચીથી હુમલો કર્યાે હતો અને એક મુસાફરને લાફો પણ માર્યાે હતો.આ બાબત મેસેચ્યુસેટ્સ ડિસ્ટ્રિક્ટની યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અંગે કોર્ટમાં રજુ થયેલા દસ્તાવેજાે અનુસાર વિદ્યાર્થી ઉસિરીપલ્લીએ ૧૭ વર્ષના મુસાફરના ખભામાં કાંટા ચમચી વડે હુમલો કર્યાે હતો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


