- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
CM વિજયનની જાહેરાત બાદ વિપક્ષનું વૉકઆઉટઅત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ : મુખ્યમંત્રી વિજયનકેરળમાં બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતીકેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે (૧ નવેમ્બર) વિધાનસભામાં જાહેરાત કરી કે, રાજ્ય હવે અત્યંત ગરીબીથી મુક્ત થઈ ગયું છે. કેરળના સ્થાપના દિવસ, કેરળ પિરવીના અવસરે બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતી. જાેકે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ રાજ્ય સરકારના આ દાવાને બનાવટી અને ખોટું કહીને સત્રનો બહિષ્કાર કરી દીધો હતો. વિશેષ વિધાનસભા સત્ર શરૂ થતાં જ, વિપક્ષના નેતા વી.ડી. સતીસને કહ્યું કે, નિયમ ૩૦૦ દ્વારા મુખ્યમંત્રીનું નિવેદન…
IMDએ બે દિવસ ભારે વરસાદની કરી આગાહીગુજરાતના ૧૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુંરાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહીચક્રવાત મોન્થાની અસર ઓછી થતાં, ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ઓછો થયો છે અને આગામી બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણપણે બંધ થવાની ધારણા છે. જાેકે, હવામાન વિભાગે શનિવાર અને રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરીને ગુજરાતના ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે આ ૧૬ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેરા, આણંદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરનો…
હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયોકમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલછેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાનછેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. માવઠાના મારથી અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. અમદાવાદના સાણંદમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદથી સાણંદમાં ડાંગરના પાકમાં મોટાપાયે નુકસાન થયું છે. ડાંગર સહીતનો પાક સંપૂર્ણ નષ્ટ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ધારાસભ્ય કનુભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવા કનુભાઈ પટેલે માગ કરી…
અમદાવાદના ૧૪ વર્ષના છોકરાએ કર્યો કમાલજુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપમાં દેવવ્રતસિંહે મેળવ્યું પ્રથમ સ્થાનતે મેયો કોલેજ બોયઝ સ્કૂલમાં ધો. ૯માં અભ્યાસ કરે છદેવવ્રત સિંહ રાજાવત, એક જુનિયર ગોલ્ફર છે, જેણે આંતરરાષ્ટ્રીય જુનિયર ગોલ્ફ ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેણે પોતાની શ્રેણીમાં ઇન્ડિયા ક્વોલિફાયર જીતીને બંને ઇવેન્ટ્સ માટે ક્વોલિફાય કર્યું છે. દેવવ્રત સિંહ રાજાવતે ઇન્ડિયા ક્વોલિફાયર જીત્યું અને જુલાઈ ૨૦૨૫માં કેલિફોર્નિયાના સાન ડિએગોમાં હ્લઝ્રય્ કેલવે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પ્રતિષ્ઠિત ૈંસ્ય્ એકેડેમી જુનિયર વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં રમ્યો હતો. તેણે યુએસએના કોચેલા વેલીમાં ફ્યુચર ચેમ્પિયન્સ ટૂરમાં પણ ભાગ લીધો, જ્યાં વિશ્વભરના ૩૦૦થી વધુ જુનિયર ગોલ્ફરોએ પોતપોતાના દેશોમાંથી ક્વોલિફાય કર્યું હતું. હાલમાં દેવવ્રત સિંહે ગ્રીન્સ ટુ…
પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં ધોળા દિવસે ચોરી થયા બાદ એવો જ બીજાે કિસ્સો ન્યૂયોર્કમાં મજૂરોના વેશમાં આવેલા ત્રણ ચોરોએ રૂ. ૨૮ કરોડની તફડંચી કરી બે ચોરો ઘરનો પાછળનો દરવાજાે તોડીને દાગીના ઉઠાવી લાવ્યા, એક કાર લઈને બહાર રાહ જાેતો હતો : પોલીસે વીડિયો રીલિઝ કર્યાે. ન્યૂયોર્કમાં એક ઘરમાંથી ત્રણ ચોરો ૩૨ લાખ ડોલર (અંદાજે ૨૮ કરોડ રૂપિયા)ની કિંમતના દાગીના ચોરી ગયા હતા. પેરિસના વિખ્યાત લુવ્ર મ્યૂઝિયમમાં ચોરી થઈ એના થોડા દિવસોમાં વધુ એક ચર્ચાસ્પદ ચોરી થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ ચોરોએ આ ચોરીને અંદાજ આપ્યો હતો.ન્યુ યોર્ક શહેરના એક ઘરમાં બે ચોરો બાંધકામ મજૂરોના વેશમાં ઘૂસી ગયા. ઘરનો…
અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતીયોની જરૂર, H-1B વિઝાની ફી ઘટાડો કરવા રજૂઆત આ ર્નિણયના કારણે ભારત સાથેની પાર્ટનરશિપ પર માઠી અસર થશે, સાથે સાથે અમેરિકાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે મોટો ફટકો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફીમાં ભારેખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા જતાં હતા તેમને મોટો ફટકો પડ્યો. આ સિવાય પણ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી જ છે. એવામાં હવે અમેરિકામાં જ ટ્રમ્પના ર્નિણયોનો વિરોધ શરૂ થયો છે. અમેરિકાના સાંસદોએ પત્ર લખીને ટ્રમ્પને H-1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત…
મૂળ પ્લાન પ્રમાણે આ વર્ષે રીલિઝ થવાની હતી અનન્યા અને લક્ષ્યની મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ થોડા સમય પહેલાં અનન્યા અને લક્ષ્ય આ ફિલ્મ માટે હૈદરાબાદમાં શૂટિંગ કરતાં દેખાયાં હતાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણીની મોડી પડેલી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું શૂટિંગ હવે પૂર્ણ થયાનું કહેવાય છે. ઈન્ટરનેટ પર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાનું સૂચવતી એક ક્લેપ બોર્ડની તસવીર વાયરલ થઈ છે જેના આધારે આ અટકળો થઈ રહી છે. ગયાં વર્ષે કરણ જાેહરે જાહેર કર્યું હતું તેમ આ ફિલ્મ આ વર્ષમાં જ રીલિઝ થઈ જવાની હતી. જાેકે, નવાઈની વાત એ છે કે પોતાની દરેક ફિલ્મ માટે પ્રચારના મોટા…
એન્ડ ક્રેડિટનો વિડીયો વાયરલ થયો કલ્કિ એડી ૨૮૯૮ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂૂકાયું તાજેતરમાં ઈન્ટરનેટ પર ઓટીટી પર ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની એન્ડ ક્રેડિટસનો વિડીયો વાયરલ કરાયો હતો દીપિકા પદુકોણને ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના બીજા ભાગમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હવે આ મૂળ ફિલ્મની ક્રેડિટ લાઈનમાંથી પણ તેનું નામ ઉડાડી દેવામાં આવ્યું હતું. ફિલ્મ સર્જકોનાં આ પગલાંથી દીપિકાના ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે ઓનલાઈન પસ્તાળ પાડતાં આખરે દીપિકાનું નામ ફરી ઉમેરાયું હતું. ફિલ્મ નિર્માતાઓએ થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે દીપિકા ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ભાગ બેમાં કામ કરી રહી નથી. અહેવાલો અનુસાર દીપિકા બીજા ભાગનાં કેટલાંક દ્રશ્યોનું…
દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ બનાવતો હોવાની ચર્ચા પ્રખ્યાત RK સ્ટુડિયો રીલોન્ચ કરવા રનબીર પ્રોડ્યુસર બનશે આરકે ફિલ્મ્સની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૯૯માં આવેલી ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મ હતી, જે ઋષિ કપૂરે ડિરેક્ટ કરી હતી પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂરના વારસાને આગળ વધારવા માટે રનબીર કપૂર પોતાના દિલથી નજીક છે એવું એક મિશન શરૂ કરી રહ્યો છે. તેના દાદા રાજ કપૂર દ્વારા શરૂ કરાયેલા આરકે સ્ટુડિયોને પુનર્જિવીત કરવા માટે તે આરકે સ્ટુડિયો ફરી શરુ કરવાનો પ્લાન કરી રહ્યો હોવાના અહેવાલો છે.તે માત્ર ધંધાને ધ્યાનમાં રાખીને સ્ટુડિયો ફરી શરૂ કરવાને બદલે કપૂર પરિવારના વારસાને અંજલિ આપવા માગે છે. આરકે સ્ટુડિયોમાં રનબીર…
યુદ્ધની ફિલ્મમાં અગત્સ્ય નંદા સામે સિમર લીડ રોલમાં અક્ષયકુમારની ભાણી સિમર ભાટીયા ‘ઇક્કિસ’માં ડેબ્યુ કરશે શ્રીરામ રાઘવને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ‘અંધાધુંધ’ અને ‘બદલાપુર’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી ચુક્યા છે ચંકી પાંડેના અને અજય દેવગનના ભત્રીજાના બોલિવૂડ ડેબ્યુ પછી હવે અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટીયા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે અક્ષયની બહેન અલકા ભાટીયાની દિકરી છે, તે ધર્મેન્દ્ર અને અગત્સ્ય સાથે ‘ઇક્કિસ’માં જાેવા મળશે. તેના ડેબ્યુની ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા પણ છે.અક્ષયની બહેન સિમર ભાટીયા અને તેનાં પહેલા પતિ વૈભવ કપૂરની દિકરી સિમરનો ઉછેર એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મજબુત રીતે જાેડાયેલા પરિવારમાં થયો છે. ત્યાર પછી તેની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


