Browsing: Gujarat News

૫૦ હજારના બોન્ડ પર મુક્તિ.સુરત બિટકોઈન કેસ : પૂર્વ MLA નલિન કોટડિયાને હાઈકોર્ટે આપ્યા જામીન.સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી…

ભારતીય રેલવે દ્વારા રેલવે સંરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂતીકરણની દિશામાં સતત અગ્રસર વિવિધ વિકાસાત્મક અને સંરક્ષા સંબંધી કામ કરવામાં આવી રહ્યા…

भारतीय रेलवे द्वारा रेल संरक्षा एवं आधारभूत ढांचे के सुदृढ़ीकरण की दिशा में निरंतर अग्रसर विभिन्न विकासात्मक एवं संरक्षा संबंधी…

અમદાવાદમાં ACB ની ટ્રેપ.નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા ટ્રસ્ટીએ રૂ. ૩ લાખની લાંચ માગી.ફરિયાદીની ફરિયાદને આધારે એસીબી.એ છટકું ગોઠવીને ટ્રસ્ટી…

સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના.અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિટી…

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં ૯૫૦ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક.પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી…

ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ.બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ કરાયો.આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી…

સુરેન્દ્રનગર ભ્રષ્ટાચાર કેસ.એક સ્ક્વેર મીટર જમીન દીઠ ૧૦ ઉઘરાવી કરોડોનો ખેલ.અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસાઈ રહી છ.જિલ્લાના ચકચારી કરોડો રૂપિયાના જમીન…

ગુજરાતમાં યોજાશે પતંગોનો મહામેળો.ગુજરાતમાં દેશ અને વિદેશના પતંગબાજાેથીઆકાશ થશે રંગીન.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧૦થી શરૂ થશે અને ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે,…