Browsing: Gujarat News

રાજ્યમાં સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ.ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં મેઘમહેર.ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર…

પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો.અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ થયા.રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર…

૧૧ યુવક-યુવતીઓ ઝડપાયા.સાસણ ગીરમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ.ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી દારૂની મહેફીલ : સુરત, મોરબી, અમદાવાદની યુવતીઓ મહેફિલ…

દીકરા માટે માંગી ન્યાયની ભીખ.અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ૯૧ વર્ષીય પિતાનું દર્દ છલકાયું!.કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ તપાસની માંગ કરી હતી,…

ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાશે નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના…

નવરાત્રિ પર્વને લઇ આયોજકો માટે મોટા સમાચાર ગરબાની મંજૂરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવશે પાર્ટી પ્લોટ અને કલબો માટેના…

ડોલમાં ભરેલો કચરો જાણી જાેઈને જાહેરમાં ફેંકી દીધો.આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક.સ્થાનિક નાગરિકો અને સફાઈ કામદારોમાં ભારે…

કામગીરી સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય.આણંદમાં આશા વર્કર બહેનોએ રામધૂન બોલાવીને નોંધાવ્યો અનોખો વિરોધ.આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરી માટે મોબાઇલ…

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો.અમરેલી જિલ્લાના લાઠીમાં રોગચાળાનો રાફડો ફાટ્યો.ઓપીડીની સંખ્યા ૨૦૦ની આસપાસ રહેતી હતી, ત્યાં હાલમાં આ આંકડો વધીને ૩૦૦થી…

અમદાવાદ, 1૬સપ્ટેમ્બર 2025:સરદારવલ્લભભાઈપટેલઆંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટમુસાફરોનેઉત્કૃષ્ટસાંસ્કૃતિકઅનુભવપ્રદાનકરવાઅનેગુજરાતનીસમૃદ્ધપરંપરાઓપ્રદર્શિતકરવાસતતપ્રયત્નશીલ છે.આ જ યાત્રામાંટર્મિનલ 2 પરમનમોહકકલાસ્થાપનોનીશ્રેણીનુંઅનાવરણકર્યુંછે. આકલાત્મકસ્થાપત્યોગુજરાતનીસ્વતંત્રતાચળવળ, સાંસ્કૃતિકઓળખઅનેઉત્સવનીભાવનાનેઉજાગરકરેછે, જેમુસાફરોનેરાજ્યનાસમૃદ્ધ વારસાનીઝલકઆપેછે. ત્રણથીમપરઆધારિતસ્થાપત્યો સ્વતંત્રતાનીચળવળ:ડિપાર્ચર્સચેક-ઇનહોલમાંસ્થિત મહાત્માગાંધીઅનેસરદારવલ્લભભાઈપટેલનીસુંદરકળાકૃતિઓભારતનાસ્વાતંત્ર્યસંગ્રામમાંગુજરાતનીભૂમિકાનેદર્શાવેછે. તે સ્વતંત્રતાનીયાત્રામાંગુજરાતનીમુખ્યભૂમિકાનેશ્રદ્ધાંજલિછે. 350…