Browsing: Weather News

AQI ૨૪૦થી વધુ નોંધાયુંઅમદાવાદના ૪ વિસ્તારમાં પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો.ચાંદખેડામાં ૨૦૪, ગ્યાસપુરમાં ૨૫૦, રખિયાલમાં ૨૫૯, બોપલમાં ૧૯૯, સેટેલાઇટમાં ૧૩૪,…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વિરુદ્ધ દેખાવોમાં નક્સલી હિડમાનાં પોસ્ટરોથી વિવાદ.હિડમા અઢી દાયકાથી છત્તીસગઢના બસ્તરમાં સક્રિય હતો અને ૨૬ મોટા નક્સલી હુમલાઓનો…

કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસમાં, ઉ. ભારત ઠૂંઠવાયું.બંગાળની ખાડી ઉપર લો-પ્રેશર સિસ્ટમથી તમિળનાડુના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.ઉત્તર ભારતમાં હવે ઠંડીનો…

બાળકો અને વૃદ્ધો માટે એલર્ટ જાહેર દિલ્હીમાં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આગામી…

કાશ્મીરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચેમાઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાતહિમાચલનાં લાહોલનાં તાબોમાં માઇનસ ૭.૪ ડિગ્રી…

IMDએ બે દિવસ ભારે વરસાદની કરી આગાહીગુજરાતના ૧૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુંરાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ…

IMD એ આપ્યું એલર્ટ: ભયંકર મોટું તોફાન બંગાળની ખાડીમાંથી આવશે — આઈએમડીભયંકર ચક્રવાતથી આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી…

દિવાળી અને બેસતું વર્ષના દિવસે વરસાદની સંભાવનાદક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની આગાહી૨૦ ઑક્ટોબરથી ૨૨ ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા…

પર્વતીય વિસ્તારોમાં વધુ બરફવર્ષા અને વારંવાર કોલ્ડવેવની શક્યતા.લા નિનાને કારણે સમગ્ર દેશમાં આકરી ઠંડી પડવાની આગાહી.લા નીના એક વ્યાપક હવામાન…

અમદાવાદમાં હજુ બે દિવસ સૌથી ભારે ૪ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ, મેઘરાજા બોલાવશે ધબધબાટી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં…