
PM નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર ઘરોની છત પર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપશે. અયોધ્યાથી પરત ફર્યા બાદ પીએમ મોદીએ આ યોજનાની જાહેરાત કરી છે.
PM સૂર્યોદય યોજના શું છે?
પ્રધાનમંત્રી સુરદોદય યોજના કેન્દ્ર સરકારની યોજના છે. આમાં સરકારને ઘરો પર રૂફ ટોપ સોલર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકાર દેશમાં એક કરોડ ઘરોમાં રૂફ ટોપ સોલર પેનલ લગાવવાની યોજના ધરાવે છે.