
બોલીવુડમાં આજકાલ પ્રોપર્ટી રાઈટ્સના કેસની ચર્ચા નિર્માતા વાસુ ભગનાનીના રાઇટ્સ કેસના દાવા ભામક ટિપ્સનો દાવ ટિપ્સ સંબંધિત મ્યૂઝિકના કાનૂની અધિકાર ધરાવે છે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ હતી, કોર્ટે પૂજા એન્ટરટેઈનમેન્ટને સુરક્ષા પ્રદાન કરી છે
ટિપ્સ સંબંધિત મ્યૂઝિકના કાનૂની અધિકાર ધરાવે છે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ હતી, કોર્ટે પૂજા એન્ટરટેઈનમેન્ટને સુરક્ષા પ્રદાન કરી છેબોલીવુડમાં આજકાલ પ્રોપર્ટી રાઈટ્સના કેસની ચર્ચા છે. ટિપ્સ મ્યૂઝિક અને નિર્માતા વાસુ ભગનાની પૂજા એન્ટરટેઈનમેન્ટ કંપની વચ્ચે પણ પ્રોપર્ટી રાઈટ્સ મુદ્દે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. વાસુભગનાની આ કેસમાં પોતાનો પક્ષ મુકી ચુક્યા છે. હવે ટિપ્સ મ્યૂઝિકે પણ પોતાનો પક્ષ મુક્યો છે. ટિપ્સ મ્યૂઝિ કે ઇનસ્ટા પેજની પોસ્ટમાં પ્રતિકીયા આપતાં જણાવ્યું છે કે, પૂજા એન્ટરટેઈ નમેન્ટ લિમિટેડે ટિપ્સ મ્યુઝિક લિમિટેડ પર સિવિલ જજ (સીનિયર ડિવીઝન, કટિહાર, બિહાર સમક્ષ એક કેસ દાખલ કર્યાે છે. આદેશની સત્તાવાર નકલ મળે તેની પ્રતિક્ષા છે. પરંતુ ટિપ્સ તે વાત સ્પષ્ટ કરી દેવા માંગે છે કે તે સંબંધિત મ્યૂઝિકના કાનૂની અધિકાર ધરાવે છે. બંને પક્ષો વચ્ચે કાયદેસરનીસમજૂતી થઈ હતી. ટિપ્સ હમેશા કાયદાઓનું પાલન કરે છે. ત્રણ દાયકા સુધી આ રાઇટ્સનો ખુલ્લેઆમ અને કાયદેસર રીતે ઉપયોગ થયો છે. પૂજા એન્ટરટેઈ નમેન્ટ લિમિટેડ દ્વારા થયેલા દાવા ભામક છે. પૂજા એન્ટરટેઈનમેન્ટે ટિપ્સ મ્યુઝિક લિમિટેડ અને અન્ય પક્ષો સામે તેની ફિલ્મ અને સંગીત સંબંધિત રાઈટ્સ અને પેટન્ટનો કર્યા છે. તેમાં કુલી નંબર- ૧, હીરો નંબર-૧, બડેમિયાં છોટે મિયા જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે.આ કેસ વર્તમાનમાં રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ ‘ હૈ જવાની તો ઈશ્ક હોતા હૈ’ની રિલીઝને પણ પ્રભાવિત કરે છે. આ ફિલ્મમાં પણ ચુનરી ચુનરી ગીતનો ઉપયોગ થયો છે. આ કેસમાં કોર્ટે પૂજા એન્ટરટેઈ નમેન્ટને વચગાળાની સુરક્ષા પ્રદાન કરી છે.





