
ગરુડ પુરાણમાં વ્યક્તિની એવી આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે. અહીં જાણો તે કઈ 5 વસ્તુઓ છે જે તમને ગરીબી તરફ લઈ જાય છે.
ગરુડ પુરાણ અનુસાર, અન્યની ટીકા કરવાની અને ખરાબ બોલવાની આદત વ્યક્તિને ગરીબી તરફ લઈ જાય છે.
ગરુડ પુરાણ અનુસાર, મોડું સૂવું અને સૂર્યોદય સુધી ન જાગવું એ તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને છે.