- વાર્તાઓ સાથે જોડાણ ન થતાં મૃણાલ ઠાકુરે લીધો બ્રેક: છેલ્લા ૯ મહિનાથી એકપણ ફિલ્મ નથી કરી સાઇન
- આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા નોટિસ
- ૧ નવેમ્બરથી નવો નિયમ: ફોનની સ્ક્રીન પર દેખાશે કોલ કરનારનું સાચું નામ
- અઝરબૈજાનમાં શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ સામે વિરોધ: વિદ્યાર્થિનીઓનો વર્ગ બહિષ્કાર
- સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધીને ૧૧.૩૯ ટકા થયો: ખાદ્ય વસ્તુઓ અને ઇંધણ મોંઘા થયા
- રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે AAP દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર
- શૃંગેરી બેઠકનો વીડિયો ગાયબ થતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢી
- કેવડિયામાં આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે નિરંજન વસાવાનાં પ્રહાર: ૩૧ ઓક્ટોબરે વિરોધની ચીમકી
Author: garvigujrat
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચંદુભાઈ શિહોર ની જીત થઈ છે. આ બેઠક પર કોળી સમાજનો પ્રભુત્વ છે અને આ વખતે બંન્ને કોળી સમાજ નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. ચંદુભાઈ શિહોર કોણ છે ? 62 વર્ષીય ચંદુભાઈ BE Civil સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો તેઓ હળવદ પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે. મોરબીમાં જિલ્લા પચંયાતમાં પણ પ્રમુથ તરીકે રહી ચુક્યાં છે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ પણ રહી ચુક્યાં છે. જેઓ ચુંવાળિયા કોળી સમાજજનો અગ્રણી ચહેરો છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલા રહે છે. ઋત્વિક મકવાણાની રાજકીય સફર ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત…
Panchmahal Lok Sabha seat: ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ પંચમહાલની સ્થાપના કરી હતી. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો જ્યાં ભાજપે રાજપાલસિંહ જાદવ પર ભરોશો મુક્યો હતો તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડાવી હતી. કોણ છે રાજપાલસિંહ જાદવ? વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં. કોણ છે ગુલાબસિંહ ચૌહાણ? લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા…
ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદ. જે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવે છે. જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થતો હોય છે. આ વખેત આ બેઠક ભાજપના જશવંતસિંહ અને કોંગ્રેસના ડો પ્રભા તાવડિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના જશવંતસિંહ ભાભોરની જબરજસ્ત જીત થઈ છે દાહોદ બેઠક પર કોની કોની વચ્ચે હતી જંગ ભાજપ – જશવંતસિંહ ભાભોર કોંગ્રેસ – ડૉ.પ્રભા તાવિયાડ કોણ છે જશવંતસિંહ ભાભોર જશવંતસિંહ ભાભોર દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે. મોદી સરકારની પહેલા કાર્યકાળમાં આદિજાતિ રાજ્યમંત્રી હતા.જશવંતસિંહ ભાભોરના પિતા જનસંઘના પાયાના કાર્યકર હતા. પક્ષે ત્રીજી વખત લોકસભા લડવાની…
લોકસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. અમદાવાદની પૂર્વ બેઠકનો પર જીતનો બાજીગર કોણ બન્યો, તેમનું નામ સામે આવ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે. જે દબદબો 2024માં પણ યથાવત રહ્યો છે. અહીં બીજેપીના હસમુખ પટેલની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, 1989 પછી અહીં કોંગ્રેસ એક પણ વખત નથી જીતી શક્યું. જાણો કોણ છે હસમુખ પટેલ ? હસમુખ પટેલ જેમણે ડિપ્લોમાં સુધી અભ્યાસ કરેલો છે. 2019માં પરેશ રાવલલની ટિકિટ કાપીને હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેઓ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે, 2019 બાદ 2024માં પણ ભાજપે તેમના પર…
Loksabha Election Result 2024: કહેવાય છે કે, રાજનીતિમાં દિલ્હીમાં જવાનો રસ્તો ઉત્તર પ્રદેશથી છે. અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો છે. જે પાર્ટી આ રાજ્યને જીતે છે તેના માટે લગભગ દિલ્હીનો રસ્તો સરળ બની જાય છે. પરંતુ આ વર્ષે ખાસ ભાજપની જો વાત કરવામાં આવે તો પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં મોટી ચૂક થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં હાઈ પ્રોફાઈલ સીટ અમેઠી પર સ્મૃતિ ઈરાનીને હાર મળી છે. તે પછી સૌની નજર વારાણસી બેઠક પર હતી જ્યાથી નરેન્દ્ર મોદી પોતે લડી રહ્યા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમની આ બેઠક પર જીતની હેટ્રિક લાગી ચુકી છે.…
ભાવનગરએ ભારત વર્ષમાં જોડાનાર સૌથી પહેલું રજવાડું. જેનો ઈતિહાસ ખુબ ગૌરવશાળી છે. પરંતુ આજે ફક્ત ઈતિહાસની જ નહી રાજકીય ઈતિહાસની વાત કરીશું. જે રાજકીય ઈતિહાસ જનતાએ રચ્યો છે. જે ઈતિહાસ 2024ની લોકસભા ચૂંટણીમાં હાર-જીત થનાર ઉમેદવારોના નામે લખાયું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની લોકસભાની યોજાયેલી ચૂંટણીનો ઇતિહાસ ચકાસીયે તો 60 વર્ષમાં લોકસભામાં 7 જ (2024ની ચૂંટણી ન ગણીય) સાંસદો દિલ્હીમાં લોકસભામાં પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે. નીમુબેન બાંભણીયાની રાજકીય સફર 58 વર્ષીય નીમુબેન બાંભણીયા B.Sc, B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ…
Loksabha Election Result 2024: ખરી મંઝિલ હજી હાંસલ કરવાની બાકી છે, ઈરાદાઓની કસોટી થવાની બાકી છે… આવી જ કહાની ભાજપ સાથે પણ થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી રહ્યા છે, અત્યાર સુધીના વલણો મુજબ, વિપક્ષી પાર્ટીઓનું ભારત ગઠબંધન એનડીએને સખત ટક્કર આપી રહ્યું છે. આંકડાઓ એટલી ઝડપથી બદલાઈ રહ્યા છે કે અત્યાર સુધી એ કહેવું યોગ્ય નથી કે NDA ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મોટા રાજ્યોમાં વિરોધ પક્ષો રમી ચૂક્યા છે. એટલે કે ભાજપને મોટું નુકસાન થયું છે અને તે પોતાના દમ પર બહુમતથી દૂર છે. આવી સ્થિતિમાં એનડીએ બહુમતનો…
અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકીય રીતે પણ આ બેઠકનું મહત્વ ખૂબ વધી જાય છે. કારણ કે, આ એક એવી લોકસભા બેઠક છે. જ્યાંથી પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ગુજરાતને મળ્યા હતા. જ્યારે હાલમાં તેમના નામથી ગાંઘીનગરમાં જીવરાજ મહેતા ભવન છે, જેને જુની સચિવાલય તરીકે પણ ઓળખાય છે. આમ તો અમરેલીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ ગત વર્ષે તો તમામે તમામ વિધાનસભા બેઠક ભાજપે પોતાના કબજામાં કરી લીધી હતી. લોકસભામાં પણ ભાજપનો જ દબદબો હવે દબોદબો યથાવત છે. અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરિયાની જીત થઈ છે ભાજપના ભરત સુતરિયાની રાજકીય સફર ભરત સુતરિયા જેઓ વર્તમાન અમરેલી જિલ્લા…
Loksabha Election Result 2024: કેરલની હોટ સીટ તિરુવનંતપુરમના પરિણામ સામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરે તિરુવનંતપુરમ બેઠક પરથી સતત ચોથીવાર જીત મેળવી છે. તેમણે આ બેઠક પરથી મોદી સરકારના મંત્રી રાજીવ ચંદ્રશેખરને કાંટે કી ટક્કરમાં હરાવ્યા હતા. શશિ થરૂરે જીત પછી કહ્યું, “ભાજપને ખૂબ જ મજબૂત સંદેશ મળ્યો છે કે કેરલમાં સાંપ્રદાયિક કેમ્પેઈન ચાલશે નહીં. મેં પહેલેથી જ કહ્યું હતું કે એક્ઝિટ પોલ ભારતભરમાં પ્રચાર દરમિયાન મેં જમીન પર જે જોયું તેના અનુરૂપ નથી. આજે આપણે જે પરિણામો મેળવી રહ્યા છીએ તે પ્રચાર દરમિયાન આપણે જે જોયું તેની નજીક છે. શશિ થરૂરે કહ્યું, “અંત સુધી અહીં કાંટે કી…
Kheda Election Results: આજનો દિવસ સમગ્ર દેશ માટે મહત્ત્વનો છે. આગામી પાંચ વર્ષ માટે દેશની સત્તાની કમાન કોના હાથમાં આવશે તેનો નિર્ણય આજે થઇ જશે. આ વખતે બીજેપીનો સામનો ઇન્ડિયા ગઠબંધન સામે છે. તેવામાં આ મુકાબલો વધુ રસપ્રદ બની ગયો છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ પર સૌકોઇની નજર છે. તેવામાં આજે અન્ય 25 સીટોના પરિણામ આવી જશે. મત ગણતરી હજુ ચાલી રહી છે અને મોટાભાગની સીટો પર ભગવો લહેરાતો દેખાઇ રહ્યો છે. તેવામાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. તેવામાં ગુજરાતની ખેડા લોકસભા સીટનું પરિણામ સામે આવી ગયું છે. અહીંથી ભાજપના દેવુસિંહ ચૌહાણની ભવ્ય જીત થઇ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


