- Cazeus casino app bonusgids: welkomstbonus, voorwaarden en uitbetalingen
- cazeus download: stappen en methoden voor Nederlandse spelers
- Cazeus casino bonus code – beveiligingsgids voor Nederlandse spelers
- Cazeus download: stap‑voor‑stap gids voor Windows, macOS, Android en iOS
- Cazeus Casino no deposit bonus: stappen en methoden
- Casino Hidden Jack: overzicht en opties voor Nederlandse spelers
- Hidden Jack no deposit: volledige beveiligingsgids voor Nederlandse spelers
- Hidden Jack reviews – complete bonusgids voor Nederlandse spelers
Author: garvigujrat
Patan Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને ગુજરાતની 25 બેઠકો પર પણ શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન પાટણમાં ભાજપ સાથે ખેલ થવા જઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે, અહીં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 18 હજારથી વધુ મતોની લીડથી આગળ જોવા મળી રહ્યા છે. તેમની સામે ભાજપમાંથી ભરતસિંહજી ડાભી લગાતાર પાછળ જઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત, કરિણસિંહ ઠાકોર સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા. આમં, ભાજપમાં મોટું ગાબડું પણ પડ્યું હતું. ચંદનજી ઠાકોરે…
લોકસભાની ચૂંટણી ગુજરાતમાં એકતરફી બની ગઈ હતી. સુરતની બેઠક ભાજપે બિનહરિફ જીતી લીધી હતી. જ્યારે ભાજપનો ગઢ બની ગયેલા દક્ષિણ ગુજરાતમાં બારડોલી સહિતની આદિવાસી પટ્ટાની બેઠક પર કોંગ્રેસને સારા દેખાવની આશા હતી. જો કે, આ આશા નિરાશામાં તબદીલ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે. ઈવીએમમાંથી કોંગ્રેસ માટે નિરાશા નીકળી બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસને ઘણી આશા હતી. જો કે, શહેરી મતદારોની સાથે સાથે પ્રચાર ન કરી શકેલી કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારના મતોમાં પણ ગાબડાં દેખાયા છે. નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ લડી રહ્યાં છે. ત્યારે…
Gujarat Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી (Gujarat Elections Results) 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક (Gandhinagar Lok Sabha Election)પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ (Amit shah )ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ 9 વાગ્યા સુધીમાં 2 રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. આ બેઠક પર અમિત શાહને 2.68 મતોની વધુની લીડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, આ બેઠક ભાજપ માટે ગઢ ગણવામાં આવી રહ્યો છે. 2019 લોકસભા ચૂંટણીમાં 5,57,014 ની લીડથી જીત મેળવી હતી જણાવી દઈએ કે, 2019 લોકસભા ચૂંટણીમાં પણ આ બેઠક પરથી…
Anand lok sabha election result 2024: મિલ્ક સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના આણંદમાં ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ મતદાન થયું હતું. આ વખતે અહીં કુલ 63.96 ટકા મતદાન થયું હતું. માનવામાં આવે છે કે આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છે. ભાજપની ટિકિટ પરથી વર્તમાન સાંસદ મિતેશ રમેશભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસ પક્ષે અમિત ચાવડાને ચૂંટણી લડાવવા માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે શરૂઆતી વલણમાં આણંદ બેઠક પરના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ આગળ જોવા મળી રહ્યા છે. વર્ષ 2019માં આ બેઠક પર પાંચ ટકા વધુ મતદાન 67.04 ટકા હતું. ત્યારે મિતેશ રમેશભાઈ પટેલ 6…
Bardoli Lok sabha Election 2024 Result: લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે શરૂઆતી વલણમાં બારડોલી બેઠક પરના ભાજપના ઉમેદવાર પરભુભાઈ નાગરભાઈ વસાવા આગળ જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં બારડોલી લોકસભા ચૂંટણીના પરિણામોની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે (Bardoli Lok Sabha Result 2024) . બારડોલી મતવિસ્તારમાં વિવિધ પક્ષોના ઉમેદવારો જીત માટે સ્પર્ધા કરી રહ્યા છે. ચાલો જાણીએ મુખ્ય ઉમેદવારો, અગાઉના ચૂંટણી પરિણામો અને વર્તમાન ચૂંટણીના માહોલ વિશે. બારડોલી, ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં આવેલું, રાજ્યનો મુખ્ય લોકસભા મતવિસ્તાર છે. 6,360 ચોરસ કિલોમીટરના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલી બારડોલી…
Elections Result 2024: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર મતગણતરી શરુ થઈ ગઈ છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે . પરશોત્તમ રુપાલા આગળ ગાંધીનગર બેઠક પરથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. નવસારી બેઠક પરથી સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રુપાલા આગળ ચાલી રહ્યા છે. મહેસાણાથી હરિભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે. ભાવનગરથી ભાજપના નિમુબેન મકવાણા આગાળ ચાલી રહ્યા છે. ખેડા બેઠક…
લોકસભા ચૂંટણીના પરિણામો ધારોધાર આવી રહ્યાં છે. કયાંક ટેન્શનના પારોઓ ઉંચા ચડી રહ્યાં છે તો ક્યાંક જીતના આશા જાગી રહી છે. ત્યારે 9:30 વાગ્યાની સ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ-INDIA ગઠબંધન 3 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું હતુ. ત્યારે આપના બે ઉમદવારો INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડ્યાં છે. તો જાણીએ ભાવનગર લોકસભા બેઠકની વિગતો કોણ છે આપના ઉમેશ મકવાણા ? ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય છે. 2022માં આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણા સામે ભાજપે નિમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. જેમણે બાટાદ…
Loksabha Election Result 2024: રાજસ્થાનની 25 લોકસભા બેઠકો પર કોણ જીતશે અને કોણ હારશે? જનતાનો તે નિર્ણય આજે ટૂંક સમયમાં જાહેર થવાનો છે. બેલેટ બોક્સ બાદ હવે ઈવીએમના મતોની ગણતરી થઈ રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. રાજસ્થાનમાં ભાજપ અને ભારત વચ્ચે ખૂબ જ ચુસ્ત લડાઈ જોવા મળી રહી છે. રાજસ્થાન સહિત દેશભરની તમામ લોકસભા સીટો પર આજે મતગણતરી ચાલી રહી છે. બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ સુધી દેશ પર કોની સરકાર શાસન કરશે. રાજસ્થાનમાં 25 લોકસભા બેઠકો છે – ગંગાનગર, બિકાનેર, ચુરુ, ઝુંઝુનુ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરોલી-ધોલપુર, દૌસા, ટોંક-સવાઈ…
Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 ના અંતિમ તબક્કાના મતદાન સાથે જ હવે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. TV9ના એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે, જેમાં બિહારમાં NDA ને 10 બેઠકોનું નુક્સાન જોવામાં આવી રહ્યું છે. બિહારની 40 બેઠકો દિલ્હીની સત્તા હાંસલ કરવા માટે મહત્વની માનવામાં આવે છે. બિહારને NDA ને મોટી સફળતા મળી રહી છે. NDA ને 29 બેઠકો પર બિહારમાં વિજય મળશે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ખાતામાં 8 બેઠકો રહેવાની શક્યતા છે. રાજકીય પક્ષ મુજબ બેઠકોના આંકડાઓ જોવામાં આવે તો, BJP ને 17 બેઠકો પર, JDU ને 07 બેઠકો, LJP ને 4 બેઠકો અને જીતન રામ માઝીની હમ…
Gujarat Lok Sabha Election Result 2024 : બનાસકાંઠાના સાંસદ કોણ? તેનો ફેંસલો આગામી ત્રણ ચાર કલાકમાં થઈ જશે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 12 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસકા બે મહિલા ઉમેગવારમાં કોણ બાજી મારશે? બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે બનાસડેરીના આધસ્થાપર ગલબા કાકાના પુત્રવધૂ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી આ બેઠક પર કોણ બાજી મારશે તેનો ફેંસલો આગામી ત્રણ-ચાર કલાકમાં થઈ જશે.

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


