
Hanuman Chalisa : ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને હનુમાન ચાલીસાનું મહત્વ ખબર ન હોય. આજે, હનુમાન ચાલીસા એ આખા વિશ્વમાં સૌથી વધુ ગવાયેલા અને પઠન કરેલા સ્તોત્રમાંના એક છે. હનુમાન ચાલીસા હનુમાનજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે Hanuman Chalisa ના પાઠ કરો છો તો તમારે પણ જીવનમાં તેની સકારાત્મક અસર અનુભવી હશે. હનુમાનજીને મુશ્કેલી નિવારક કહેવાયા છે. તેથી, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે તેમજ અન્ય ઘણા ફાયદાઓ થાય છે
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||