- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે.પ્રયાગરાજમાં સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં લઘુમતીઓ તેનો શિકાર બની રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ૭ જેટલા હિન્દુઓનો ભોગ લેવાયો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે વિપક્ષ પર મોટા પ્રહાર કર્યા છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદાચાર્યની ૭૨૬મી જયંતિ સમારોહને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે, આ…
મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.બગદાણા વિવાદના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.એસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છે.બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે ગત સોમવારના રોજ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવા કોર્ટમાં કરી હતી. જે બાદ આજે મહુવા કોર્ટ દ્વારા આ બનાવના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બીજ તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.બગદાણાના કોળી સમાજના યુવક…
હાથી હજી પણ વનવિભાગની પક્કડમાં ન આવતા લોકોમાં ડર.ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા.હાથીએ છ તારીખના હુમલામાં એક જ ગામના સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યા, તેમા એક જ કુટુંબના ચારને પટકી-પટકી માર્યા.ચાઈબાસા (ઝારખંડ) : ઝારખંડમાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં હાથીએ નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજી પણ આ હાથી વનવિભાગની પક્કડમાં આવ્યો નથી. હાથી ફક્ત હાથી ન રહેતા જાણે સીરિયલ કિલર બની ગયો છે. આના કારણે ઝારખંડ-ઓડિશાની સીમા પર આવેલા બેનીસાગર ગામમાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. શુક્રવારે જ ગામમાં હાથીના હુમલામાં બેના મોત થયા હતા. પહેલા વાઘ લોહી ચાખી ગયો છે…
દેશનાં ૪૪ ટકા શહેરોમાં હવા પ્રદૂષણ.હવા પ્રદૂષણ અત્યંત જાેખમી, વાહનો, ફેકટરીઓ જવાબદાર: રિપોર્ટ.રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે દર વર્ષે ૧,૭૮૭ શહેરોમાં પીએમ ૨.૫નું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ રહ્યું હતું.દેશના ૪૪ ટકા શહેરોમાં લાંબા સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત જાેખમી હોવાનું એક રિપોર્ટમાં જણાયું છે. ભારતના લગભગ અડધો અડધ જેટલા શહેરોમાં લાંબા સમયથી લોકો વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)એ સેટેલાઈટ ડેટાની મદદથી દેશના ૪,૦૪૧ શહેરોમાં સ્ઁ૨.૫ પ્રદૂષણને લઈને સંશોધન કર્યું હતું. આ રિપોર્ટ મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ અને મેઘાલયનું બર્નીહાટ દેશના સૌથી પ્રદૂષિત શહેરો જણાયા હતા. આ શહેરોમાં વાયુ…
હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આવવાની શક્યતા.ટ્રમ્પની ટેરિફની કાયદેસરતા અંગે ેંજી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ.ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર લાદેલી ટેરિફની કાયદેસરતા અંગે યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ થયો છે. અમેરિકાની સર્વાેચ્ચ અદાલત આ હાઇ પ્રોફાઇલ કેસમાં શુક્રવારે ચુકાદો આપવાની હતી, પરંતુ હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આપે તેવી શક્યતા છે. આ ચુકાદાથી અમેરિકાના અર્થતંત્ર ઉપરાંત વિશ્વભરના દેશોને અસર થશે.ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે. નેશનલ ઇમર્જન્સીના બહાને ટ્રમ્પને આવી ટેરિફ…
યુઝર્સે સિવિક સેન્સ પર ઉઠાવ્યા સવાલ.‘ધ રાજાસાબ’ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફેન્સે લગાવી આગ.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.બે વર્ષના બ્રેક બાદ પ્રભાસ ફરીથી ફિલ્મી પડદે જાેવા મળ્યો છે. પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મ થિએેટરમાં રિલીજ થઈ ચૂકી છે. પહેલા દિવસે આ ફિલ્મને પ્રભાસના ફેન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ ઉત્સાહ એટલી હદે વધી ગયો હતો કે, ઓડિસાના એક થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન ફેન્સે આગ લગાવી દીધી હતી.ઓડિશાના અશોક થિએટરમાં પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઓડિયન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આવા સમયે કેટલાક…
આ એક ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મ હશે.અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય ત્રણ હિરોઈન સાથે કામ કરશે.અક્ષય કુમારને ૧૫ વર્ષ પછી કોમેડી ફિલ્મ ‘ખિલાડી’ સાથે જાેડાણ મળ્યું છે. આ અભિનેતા પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો છે.અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય ત્રણ હિરોઈન સાથે કામ કરશેબોલિવૂડના ‘ખિલાડી’, અક્ષય કુમારને ૧૫ વર્ષ પછી કોમેડી ફિલ્મ ‘ખિલાડી’ સાથે જાેડાણ મળ્યું છે. આ અભિનેતા પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો છે. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થશે. આ યાદીમાં ‘ભૂત બાંગ્લા’, ‘હૈવાન’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’નો સમાવેશ થાય છે. પરંતુ આજે, અમે તમને અક્ષય કુમારની આગામી મોટી ફિલ્મ વિશે જણાવીશું, જેમાં તે ત્રણ હિરોઈનોની સામે…
હાલ આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.યામી ગૌતમ આનંદ એલ રાયની હોરર કોમેડીમાં લીડ રોલ કરશે.તાજેતરમાં જ આનંદ એલ.રાયની તેરે ઇશ્ક મેં આવી છે, જેમાં ક્રિતિ સેનન અને ધનુષ લીડ રોલમાં હતા.યામી ગૌતમ અત્યાર સુધી સરકારી અધિકારી કે વકીલ પ્રકારના પાવરફુલ રોલમાં જાેવા મળી છે, હવે તે આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મમાં લીડ રોલ કરવાની છે. આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાની ચર્ચા છે. ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે, જેમાં યામી પહેલી વખત આનંદ એલ.રાય સાથે કામ કરશે. જાેકે, આ ફિલ્મ કે યામીના રોલ વિશે કોઈ કન્ફર્મેશન…
રાજાસાબના અંતે પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી.રાજાસાબની સરપ્રાઇઝ: પ્રભાસની ફિલ્મમાં નવા યુનિવર્સના દરવાજા ખૂલ્યા.આ ફિલ્મના નામથી વધુ ડરામણી, સર્કસની વાર્તા સાથે ૧૯૩૦ના જમાનાની વાર્તા હશે એવું જાણવા મળે છે.પ્રભાસની રાજાસાબ રિલીઝ થઈ ચુકી છે અને ફિલ્મ દર્શકો માટે મોટી સરપ્રાઇઝ લઇને આવી છે અને ફિલ્મના અંતે જાહેર કરી દેવાયું છે કે આ વાર્તા અહીં અટકતી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ફિલ્મના મેકર્સે જાહેર કર્યું છે કે રાજાસાબ ૨ – સર્કસ ૧૯૩૫માં ફિલ્મની પ્રીક્વલ આવશે.રાજાસાબ એક મોટા સ્કેલ પર બનેલી વૈભવી હોરર કોમેડી ફિલ્મ છે, ત્યારે ફિલ્મના અંતે મોટા યુનિવર્સ માટેના દરવાજા ખુલે છે. આ ફિલ્મને સર્કસ ૧૯૩૫ નામ અપાયું…
सोमनाथ स्वाभिमान पर्व अंतर्गत मंदिर परिसर में प्रतिदिन रात को आयोजित होने वाले सांस्कृतिक कार्यक्रमों की श्रृंखला में 9 जनवरी की रात सागर, सोमनाथ तथा संगीत का एक अनोखा एवं अलौकिक समन्वय स्थापित हुआ । सागर की लहरों की गर्जना, सोमनाथ महादेव की पावन उपस्थिति और संगीत की मधुर सुर लहरों ने पूरे परिसर को आध्यात्मिक और सांस्कृतिक ऊर्जा से भर दिया । इस भव्य सांस्कृतिक संध्या में प्रसिद्ध गायक कीर्ति सागठिया तथा लोकप्रिय लोक गायक करसन सागठिया की जोड़ी ने महादेव के भावपूर्ण भजन, विभिन्न गरबा और लोकप्रिय गीतों की मनमोहक प्रस्तुति दी। संगीत की ताल पर श्रोता झूम…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


