- ગાંધીનગરમાં AAPની ભવ્ય નામાંકન યાત્રા: ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની હાજરીમાં ફોર્મ ભરાયાં
- ઇમરાન ખાનની મુક્તિ માટે PTIના દેખાવો સામે કન્ટેનરોથી ઇસ્લામાબાદની કિલ્લેબંદી
- ૧.૫ કરોડમાં બનેલી ‘હનુમાન અંશ’ હિટ જતાં ફ્રીમાં કામ કરનાર ડિરેક્ટર કમાશે કરોડપતિ
- આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી
- આર્યન ખાનની ‘બાસ્ટર્ડ્સ ઓફ બોલીવૂડ’ની સિઝન ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થશે
- અક્ષય અને અજયની ફિલ્મો પાછળ ઠેલાતાં શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ને મળશે સોલો રિલીઝ
- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
Author: garvigujrat
લોકોએ નારાજગી જતાવી.અવિકા ગોરના લગ્નમાં રાધે માની હાજરીથી વિવાદનો જન્મ.અવિકા ગૌરે ઇન્સ્ટાગ્રામ પર રાધે માના આશીર્વાદ મેળવતા ફોટા શેર કર્યા છે, પરંતુ આ ફોટાએ તેને તપાસના ઘેરામાં લાવી દીધી છે. અવિકા ગોરના લગ્ન પૂર્વેના કાર્યક્રમમાં રાધે મા જાેવા મળી હતી. “ધમાલ વિથ પતિ પત્ની ઔર પંગા” ના સ્ટેજ નવરાત્રી ઊર્જા, અને હાસ્યથી ગુંજી ઉઠી રહ્યા છે કારણ કે રાધે મા શોમાં પ્રવેશ કરે છે, જે તરત જ ગ્લેમરસ વાતાવરણમાં વધારો કરે છે. પોતાની ભક્તિ માટે જાણીતા, રાધે મા દરેકને આશીર્વાદ આપે છે.અવિકા ગૌરે ઇન્સ્ટાગ્રામ પર રાધે માના આશીર્વાદ મેળવતા ફોટા શેર કર્યા છે, પરંતુ આ ફોટાએ તેને તપાસના ઘેરામાં લાવી…
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.પુત્રીની સરખામણી કરીના કપૂર સાથે થતા રજત બેદી ખુશખુશાલ.અભિનેતા રજત બેદીએ નેટફ્લિક્સ શો ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં જયરાજ સક્સેનાની ભૂમિકામાં વાપસી કરી હતી.અભિનેતા રજત બેદીએ નેટફ્લિક્સ શો ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં જયરાજ સક્સેનાની ભૂમિકામાં વાપસી કરી હતી. તે તાજેતરમાં શોના પ્રીમિયરમાં તેના પરિવાર સાથે જાેવા મળ્યો હતો. જાેકે, ચાહકોનું ધ્યાન રજત બેદીની પુત્રી, વીરા બેદી પર કેન્દ્રિત હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ તેની સરખામણી કરીના કપૂર સાથે પણ કરી છે, જેના કારણે રજત બેદીએ સ્વીકાર્યું છે કે પરિવારનો અચાનક લાઈમલાઈટમાં વધારો તેમના માટે એક નવો અનુભવ છે. રજત બેદીએ…
જીવનમાં ફક્ત રોમાન્સ જ મહત્વનો નથી.તૃપ્તિ ડીમરીએ સેમ મર્ચન્ટ સાથેના સંબંધ પર સ્પષ્ટતા કરી.તૃપ્તિએ રણબીર કપૂર સાથે અનિમલ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિયતા મેળી છે. તે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જાેક અત્યાર સુધી તેમણે પોતાના સંબંધો બાબત ખુલાસો કર્યાે નહોતો. જાેકે હવે તૃપ્તિ ડિમીએ પોતાના રિલેશનશિપને લઇને ચુપકીદી તોડી છે. તૃપ્તિએ કહ્યું છે કે, સંબંધોમાં હોવું જરૂરી નથી. લોકોના વિચાર જ એવા હોય છે કે, જાે કોઈ વ્યક્તિ એકલી હોય તો એ વ્યક્તિમાં જ ખોટ છે. મતલબ કે લોકો મારામાં ખોટ સમજે છે. પરંતુ સંબંધમાં હોવું ન…
સાઉથની અભિનેત્રી ફોર્સ ૩ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરશ.જાેન અબ્રાહમ આગામી ફિલ્મમાં મિનાક્ષી ચૌધરી સાથે જાેડી જમાવશે.આ પ્રોજેક્ટનું નવેમ્બર ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૨૬ સુધી શૂટિંગ પૂરુ કરવાની યોજના છ.જાેન અબ્રાહમ ફોર્સ ૩ની તૈયારી કરી રહ્યો છે. આ એક પહેલાની બે ફિલ્મોની જેમ એક સુપરહિટ ફિલ્મ બનશે. અભિનેતાઓ પોતાની ફિલ્મ માટે સાઉથની અભિનેત્રી મિનાક્ષી ચૌધરીને સાઇન કરી છે. અભિનેત્રી ફોર્સ ૩ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરશે. આ પ્રોજેક્ટનું નવેમ્બર ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૨૬ સુધી શૂટિંગ પૂરુ કરવાની યોજના છે. અભિનેતા રોહિત શેટ્ટી દિગ્દર્શિત કેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યો છે. જે પુરી થતા તરત…
તનિશાન જાેઈ સરવેની ટીમ પણ ચોંકી ગઈ પાંડવકાલીન ગુફામાં દેખાયા ડાયનાસોરના પંજા! ઘુઘરદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાંથી ૧૦થી ૧૫ કરોડ વર્ષ જૂના જુરાસિક યુગના અવશેષો મળ્યાની સંભાવના દાહોદમાંથી ડાયનાસોરના પગલાંના નિશાન મળ્યાનો દાવો કરાયો છે. દાહોદના ઝાલોદના જૂના ચાલકિયામાં ઘૂઘરદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાં ડાયનાસોરના પંજાના નિશાન જાેવા મળ્યાનો દાવો કરાયો છે. પગલાંના નિશાન ડાયનાસોરના હોવાનો દાવો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની સર્વે ટીમ ગુફામાં હતી, ત્યારે તેઓને હેરિટેજ ઈમારતોનો સર્વે કરતી ટીમને ગુફામાં પગલાંના નિશાન દેખાયા હતા. પાંચ હજાર વર્ષ જૂના પૌરાણિક ઘૂઘરદેવ મંદિરની ગુફામાંથી અવશેષો મળતા લોકોમાં કૂતુહલ ફેલાયું છે. આ બાદ મંદિર ખાતે કલેક્ટરે રાત્રિ ગ્રામ સભા કરી હતી.…
સેંંકડો ઘરો થયા તબાહ યુક્રેનની રાજધાની પર ૬૦૦ ડ્રોન સાથે રશિયાએ કર્યો મોટો હુમલો આ હુમલો લગભગ ૧૨ કલાક સુધી ચાલ્યો અને આને કિવ પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે રશિયાએ રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો. ૬૦૦ થી વધુ ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવ્યા, જેના કારણે સમગ્ર શહેરમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ હુમલો લગભગ ૧૨ કલાક સુધી ચાલ્યો અને આને કિવ પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે કે, રશિયાએ ૫૯૫ ડ્રોન અને ૪૮ મિસાઇલો છોડ્યા, જેમાંથી ૫૬૮ ડ્રોન અને ૪૩ મિસાઇલો તોડી પાડવામાં આવી. રાજધાની અને…
બીસીસાઈની નવી ટીમ… આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા બન્યા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર્સ પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સામેલ કરાયા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ તેની ૮૪મી વાર્ષિક સામાન્ય સભામાં નવા અધ્યક્ષ તરીકે મિથુન મન્હાસની નિયુક્ત કર્યા છે. તો પૂર્વ ભારતીય ક્રિકેટરો પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. એસ. શરથ અને સુબ્રતો બેનર્જીના ગયા બાદ આ બે પૂર્વ ક્રિકેટરોને સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિતા શર્માને મહિલા પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈની સુલક્ષણા નાઈક અને શ્રવંતી નાયડુ પણ મહિલા પસંદગી…
નરમ પડ્યા અમેરીકાના તેવર ડોનાલ્ડ ટ્રમ્પના સાથીએ કહ્યું ભારત સાથે ડીલ કરવી જરૂરી તેમણે એમ પણ કહ્યું છે કે ભારતે પણ એવી નીતિઓ બનાવવી જાેઈએ જે અમેરિકા માટે ફાયદાકારક હોય ભારત પર ભારે ટેરિફ લગાવ્યા પછી, અમેરિકા હવે કહે છે કે તે ભારત સાથેના ટ્રેડ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે. અમેરિકાના નાણામંત્રી હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તેમને ભારત સહિત અનેક દેશો સાથે કરાર કરવાની જરૂર છે. થોડા દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે ભારતને માફી માંગવાની ફરજ પડશે. વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને બ્રાઝિલે અમેરિકાને યોગ્ય જવાબ આપવો જાેઈએ અને પોતાના બજારો ખોલવા જાેઈએ.…
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો કમિશનના ગેેરબંધારણીય સ્પષ્ટીકરણ પરના સ્ટેને પડકારતી અરજીને ફગાવવા સાથે તેમના પર દંડ ફટકાર્યો સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા કમિશનના ગેેરબંધારણીય સ્પષ્ટીકરણ પરના સ્ટેને પડકારતી અરજીને ફગાવવા સાથે તેમના પર બે લાખનો દંડ ફટકાર્યો છે.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદિપ મહેતાની બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે કમિશન બંધારણીય જાેગવાઇનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે. હાઇકોર્ટે કમિશનના સ્પષ્ટીકરણ પર સ્ટે મુક્યો હતો, જેમા કહેવાયુ હતું કે ઉમેદવારનું નામ એક કરતા વધુ ગ્રામ પંચાયતની મતદાર યાદીમા હોવા છતાં ચૂંટણી લડવા માટે લાયક છે આ આધારે…
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા અને ઓપ્શન્સમાં નોંધાયાં કામકાજના નવા રેકોર્ડઃ સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇ સ્તરે સોનાના વાયદામાં રૂ.3577 અને ચાંદીના વાયદામાં રૂ.9924નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ ઇલેક્ટ્રિસિટી, નેચરલ ગેસ, એલચી, મેન્થા તેલના વાયદાઓમાં સાર્વત્રિક નરમાઇનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.341328 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4356684 કરોડ (નોશનલ)નું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.287290 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26676 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 19થી 25 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.4698027.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.341328.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


