- ગાંધીનગરમાં AAPની ભવ્ય નામાંકન યાત્રા: ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની હાજરીમાં ફોર્મ ભરાયાં
- ઇમરાન ખાનની મુક્તિ માટે PTIના દેખાવો સામે કન્ટેનરોથી ઇસ્લામાબાદની કિલ્લેબંદી
- ૧.૫ કરોડમાં બનેલી ‘હનુમાન અંશ’ હિટ જતાં ફ્રીમાં કામ કરનાર ડિરેક્ટર કમાશે કરોડપતિ
- આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી
- આર્યન ખાનની ‘બાસ્ટર્ડ્સ ઓફ બોલીવૂડ’ની સિઝન ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થશે
- અક્ષય અને અજયની ફિલ્મો પાછળ ઠેલાતાં શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ને મળશે સોલો રિલીઝ
- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
Author: garvigujrat
૨ કલાકમાં અમદાવાદથી મુંબઈ, ૩૨૦ કિમી/કલાકની સ્પીડ.૨૦૨૯માં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થશે.સુરત અને બિલિમોર વચ્ચે દેશની પ્રથમ બુલેટના પ્રોજેક્ટનો ૫૦ કિલોમીટર જેટલો ભાગ વર્ષ ૨૦૨૭માં શરૂ થઈ જશ.ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય મંત્રીએ આજે (૨૭ સપ્ટેમ્બર) જણાવ્યું કે, ગુજરાતના સુરત અને બિલિમોર વચ્ચે દેશની પ્રથમ બુલેટના પ્રોજેક્ટનો ૫૦ કિલોમીટર જેટલો ભાગ વર્ષ ૨૦૨૭માં શરૂ થઈ જશે અને વર્ષ ૨૦૨૯ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે આખો ભાગ શરૂ કરાશે. આમ વર્ષ ૨૦૨૯માં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થશે. સુરત રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન રેલવે મંત્રીએ કહ્યું કે, દેશની…
ગ્રામિણ મહિલાઓ માટે સફળતાની નવી ઓળખ.દેશનો પ્રથમ ટ્રેડમાર્ક રૂરલ મોલ, આદિજાતિ મહિલાઓ માટે રોજગારીનો સશક્ત સ્ત્રોત.સુરતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામે સ્થપાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે.ભારત અને ગુજરાત સરકાર ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આર્ત્મનિભર બનાવવા માટે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ કડીમાં, સુરતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામે સુરત વન વિભાગ દ્વારા શરૂ કરાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે. આ મોલ આદિજાતિ સમુદાયને રોજગારીની તકો પૂરી પાડી, તેમને આર્ત્મનિભર બનાવી રહ્યો છે. વિસડાલીયા અને આસપાસના ૩૨ ગામોના ૩૦૦થી વધુ આદિજાતિ કારીગરો આ મોલ સાથે જાેડાયેલા છે. વિસડાલીયા રૂરલ મોલમાં…
ગુજરાતમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ.રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહ પર શ્રીફળ વધેરાય છે.માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છ.માતાજીની આરાધનાનો પર્વ શરૂ થયો છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ જુનાગઢમાં એક એવી ગરબી છે કે જ્યાં રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહે શ્રીફળ વધારવામાં આવે છે. માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છે. ગરબીની શરૂઆત થાય ત્યારે પ્રથમ માતાની આરાધના કરતા હોય છે. પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી જય ચામુંડા…
બરેલી હિંસા બાદUPમાં મોટી કાર્યવાહી.મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, ૪૦ની ધરપકડ.૨,૦૦૦ જેટલા પથ્થરબાજાે સામે પણ ફરિયાદ દાખલ.ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા બાદ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, જિલ્લામાં ૪૮ કલાક માટે ઈન્ટરનેટ બંધ રાખવાના નિર્દેશો અપાયો છે. બીજી તરફ પોલીસે મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી હતી. મૌલાના તૌકીર રઝા સહિત આઠ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે બરેલીમાં થયેલી હિંસાના સંદર્ભમાં ૪૦ લોકોની અટકાયત કરી છે અને ૨,૦૦૦ જેટલા પથ્થરબાજાે સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, પોલીસે હિંસા મામલે શહેરના પાંચ અલગ અલગ…
પાકિસ્તાન સામેનો ગેમપ્લાન સમજાવ્યો.એશિયા કપની ફાઈનલ અગાઉ સૂર્યાને સુનિલ ગાવસ્કરની સલાહ.યાદવને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતી વખતે થોડા બોલ રમત પહેલા પિચની સ્થિતિને સમજવાની સલાહ આપી.એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલ પહેલા પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતી વખતે થોડા બોલ રમત પહેલા પિચની સ્થિતિને સમજવાની સલાહ આપી હતી. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ૩૫ વર્ષીય સૂર્યકુમારે પાંચ ઈનિંગ્સમાં ફક્ત ૭૧ રન બનાવ્યા છે, સરેરાશ ૨૩.૬૬ અને સ્ટ્રાઇકિંગ ૧૦૭.૫૭ રહ્યો છે. તેના સ્કોરમાં ૭ અણનમ, ૪૭ અણનમ, ૦, ૫ અને ૧૨નો સમાવેશ થાય છે. એશિયા કપમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન તેના ૈંઁન્ ૨૦૨૫ના પ્રદર્શનથી તદ્દન વિપરીત હતું, જ્યાં તેણે ૬૫.૧૮ ની…
કારંજ પોલીસે કમરૂદ્દીન અન્સારી સામે તપાસ હાથ ધરી.જામીનદારે મામલતદારના સહી-સિક્કાવાળું બોગસ સર્ટિ. રજૂ કર્યું.રજૂ કરેલું સર્ટિફિકેટ તો વર્ષ ૨૦૧૭ બાદથી ઓનલાઇન નીકળતું હોવાથી શંકા ઉપજતા આ મામલે તપાસ કરાઇ હતી.ઘી કાંટા કોર્ટમાં એક કેસમાં એક જામીનદારે આરોપીના જામીન માટે મામલતદારના સહી-સિક્કાવાળું બનાવટી સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યુ હતું. રજૂ કરેલું સર્ટિફિકેટ તો વર્ષ ૨૦૧૭ બાદથી ઓનલાઇન નીકળતું હોવાથી શંકા ઉપજતા આ મામલે તપાસ કરાઇ હતી. જેમાં જામીનદારે ખોટા સહી-સિક્કાવાળુ સર્ટિફિકેટ રજૂ કર્યુ હોવાનું સામે આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કારંજ પોલીસે આરોપી કમરૂદ્દીન અન્સારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ મામલે કેટલાક મળતિયાઓ અને એજન્ટોની પણ…
અગાઉ H-1B વિઝા અરજીની ફી ૨,૦૦૦થી ૫,૦૦૦ ડોલર હતી USના H-1B વિઝાની ફીમાં જંગી વધારો અટકાવવા ભારતે પ્રયાસ શરૂ કર્યા.છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાના H-1B મેળવનારા લોકોમાં ૭૦% ભારતીય : વિદેશ મંત્રાલય. ટ્રમ્પ સરકારે ભારતને દબાણમાં લાવવા માટે H-1B વિઝાની એપ્લિકેશન ફી વધારીને એક લાખ ડોલર કરવાનો ર્નિણય લીધો છે. યુએસ સરકારની આ તજવીજ સામે ભારત દ્વારા ટ્રમ્પ સરકાર તથા અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે વાટાઘાટો ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકા અને બારત બંને દેશમાં આર્થિક વૃદ્ધિ તથા સંપત્તિ સર્જનમાં કુશળ ટેલેન્ટની મોબિલિટીનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વીકલી મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, યુએસ…
હવે આ શોર્ટ વીડિયો એપ પર ચીની કંપનીનો અંકુશ નહીં રહ.છેવટેUS પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે $14 અબજમાં ટિકટોકનો ખેલ પાડી દીધો.અમેરિકામાં આ એપના યુઝર્સની સંખ્યા ૧૭ કરોડ છે. ટ્રમ્પના અંગત ટિકટોક એકાઉન્ટ પર ૧.૫ કરોડ ફોલોઅર્સ છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપનીના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના અમેરિકી યુનિટના વેચાણ માટે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. ટિકટોકના અમેરિકી યુનિટનું વેચાણ અમેરિકા અને વૈશ્વિક રોકાણકારોને કરાશે અને તેનું મૂલ્ય આશરે ૧૪ અબજ ડોલર આંકવામાં આવ્યું છે. હવે ડેલ ટેકનોલોજીના સ્થાપક માઇકલ ડેલ અને ફોક્સ કોર્પના ચેરમેન ઇમેરિટસ રુપર્ટ મર્ડાેક તથા ચાર કે પાંચ વર્લ્ડ ક્લાસ રોકાણકારો તેને ખરીદે તેવી…
નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની અછત સામે લોકોમાં રોષ. મેઘરજની હોસ્પિટલમાં દર્દીઓ તો છે પણ ડોક્ટર નથી.હાલ હોસ્પિટલમાં બે ડોક્ટર વાર્ષિક કોન્ટ્રાક્ટ પર છે અને માત્ર એક જ કાયમી ડોક્ટર સેવા આપી રહ્યા છે.અરવલ્લી હોસ્પટિલમાં લાલિયાવાડી ચાલતી હોવાની ઘટના સામે આવી છે. મેઘરજમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સરકારી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મેઘરજની હોસ્પિટલમાં દર્દી તો છે પણ ડોક્ટર નથી. કાયમી ડોક્ટર વિના સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત છે. સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં સ્પેશિયાલીસ્ટ ડોક્ટર અને નર્સિંગ સહિતનો પુરતો સ્ટાફ મુકવા માટે રજૂઆત કરાઈ છે. મેઘરજમાં રોજના ચારસો જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં અનેક વિભાગોમાં ડોક્ટરોનો અભાવ…
દેશનું પ્રથમ AI સજ્જ મંદિર.તિરુપતિમાં ભક્તો હવે શાંતિથી કરી શકશે ભગવાનના દર્શન.ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંકમાં છૈં થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થશે.ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં છૈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. મંદિરમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભીડને સંભાળવાનું કામ કરવામાં આવશે. આ ભારતના કોઈપણ મંદિરમાં શરૂ થનારું પ્રથમ કમાન્ડ સેન્ટર હશે. આ જ કારણે તિરુપતિ મંદિરને ભારતનું પ્રથમ એઆઈ ટેમ્પલ કહેવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી અને એઆઈનો ઉપયોગ કરીને મંદિરમાં આવતી ભીડનું આકલન કરવામાં આવશે. આ દ્વારા એ જાેવામાં આવશે કે કેટલા ભક્તો દર્શન માટે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


