- સુરત SMCમાં વર્ગ-૪ ની આઉટસોર્સિંગ ભરતી સામે વિરોધ: કલેક્ટર અને મેયરને આવેદન પત્ર સુપ્રત
- ગાંધીનગરમાં AAPની ભવ્ય નામાંકન યાત્રા: ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની હાજરીમાં ફોર્મ ભરાયાં
- ઇમરાન ખાનની મુક્તિ માટે PTIના દેખાવો સામે કન્ટેનરોથી ઇસ્લામાબાદની કિલ્લેબંદી
- ૧.૫ કરોડમાં બનેલી ‘હનુમાન અંશ’ હિટ જતાં ફ્રીમાં કામ કરનાર ડિરેક્ટર કમાશે કરોડપતિ
- આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી
- આર્યન ખાનની ‘બાસ્ટર્ડ્સ ઓફ બોલીવૂડ’ની સિઝન ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થશે
- અક્ષય અને અજયની ફિલ્મો પાછળ ઠેલાતાં શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ને મળશે સોલો રિલીઝ
- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
Author: garvigujrat
‘સૈયારા’ની સફળતા પછી જેનઝીની ૬ ટોપ બ્રાન્ડ સાથે જાેડાયા.અહાન પાન્ડેની ડિમાન્ડ વધી, પ્રોડ્યુસર્સ અને બ્રાન્ડની ઓફરનો વરસાદ. જ્યારથી અહાન પાંડેની ફિલ્મ ‘સૈયારા’ રિલીઝ થઈ ત્યારથી તેનું નામ ઘર-ઘરમાં જાણીતું થઈ ગયું છ.જ્યારથી અહાન પાંડેની ફિલ્મ ‘સૈયારા’ રિલીઝ થઈ ત્યારથી તેનું નામ ઘર-ઘરમાં જાણીતું થઈ ગયું છે. સમગ્ર ઇડસ્ટ્રીના લોકો તેના વખાણ કરી રહ્યા છે. તે જાણે રાતોરાત સુપરસ્ટાર બની ગયો છે. તેના માટે પાછા ફરીને જાેવા જેવું પણ રહ્યું નથી. તેની સામે પ્રોડ્યુસર્સની લાઇન લાગી છે, સાથે જ તેની સામે ખુણે ખુણેથી વિવિધ બ્રાન્ડ માટેની પણ ઓફર આવી રહી છે. તે પ્રોડ્યુસર્સ અને બ્રાન્ડની પહેલી પસંદ બની ગયો છે.એવા અહેવાલો…
બે વર્લ્ડ કપ વિજેતાને સોંપી જવાબદારી.મુંબઈ ઈન્ડિયન્સે લીધો ર્નિણય, અચાનક બદલ્યો ટીમનો કોચ.મહિલા ટીમના કોચ તરીકે ચાર્લોટ એડવર્ડ્સની જગ્યાએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી લિસા કેટ્લી નિયુક્ત કરાઈ.પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી લિસા કેટ્લીને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમના કોચ તરીકે ચાર્લોટ એડવર્ડ્સની જગ્યાએ લેવામાં આવી છે. એડવર્ડ્સે પદ છોડ્યા બાદ ટીમ હેડ કોચ વિનાની હતી. તેણે ઈંગ્લેન્ડ ટીમના કોચિંગ માટે આ પદ છોડી દીધું હતું. એડવર્ડ્સે ત્રણ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમનું કોચિંગ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈએ સારું પ્રદર્શન કર્યું, બે ટાઇટલ જીત્યા. હવે લિસા કેટ્લીએ ટીમની કોચિંગ કમાન સંભાળી છે. લિસા કેટ્લીએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જાેડાવું એ સન્માનની…
સફાઈ ઝુંબેશ દરમિયાન દારૂની બોટલ મળી હતી.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યુનિ.ના સ્વચ્છતા અભિયાનમાં પહોંચ્યા.યુનિવર્સિટી કેમ્પસમાંથી ખાલી બોટલ મળી આવતા યુનિવર્સિટી સ્ટાફે બોટલ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો.ગુજરાત યુનિવર્સિટીમાં સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડતા જાેવા મળ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યુનિવર્સિટીના સ્વચ્છતા અભિયાનમાં પહોંચ્યા હતા. જેમાં સફાઈ ઝુંબેશ દરમિયાન આરોગ્ય મંત્રીને દારૂની બોટલ મળી હતી. યુનિવર્સિટી કેમ્પસમાંથી ખાલી બોટલ મળી આવતા યુનિવર્સિટી સ્ટાફે બોટલ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમા સ્વચ્છતા અભિયાન આયોજિત કરાયું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યુનિવર્સિટી પહોંચ્યા હતા. કેમ્પસમાં તેઓએ વિદ્યાર્થીઓ સાથે સફાઈ કરી હતી. પરંતું શિક્ષણના ધામમાં કંઈક એવું થયું કે, મંત્રીજી પણ ચોંકી…
એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ.અમદાવાદમાં રૂ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા.પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે : મુખ્ય સપ્લાયરની શોધખોળ,અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપે નિકોલ વિસ્તારમાંથી અંદાજિત ૫૦ લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે મુખ્ય સપ્લાયર સહદેવની શોધખોળ શરુ કરી છે. SOG મળેલી બાતમીના આધારે NDPS ટીમે રાખડીયાળના ધરણીધર એસ્ટેટ પાસે બે વ્યક્તિઓને આંતરીને તેમની પાસેથી ૫૦૦ ગ્રામ હાઇ-પોટેન્સી (વધુ અસરકારક) હાઇબ્રિડ ગાંજાે કબજે કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે.…
આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ.લદાખ હિંસામાં ૫૦ લોકોની અટકાયત કરવામાં આવી.લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચાર લોકોના મોત માટે આંદોલનકારીઓ જવાબદાર.લદ્દાખ, તા.૨૫ લદાખમાં પૂર્ણ રાજ્ય અને છઠ્ઠા અનુસુચીના વિસ્તારની માગ કરતાં થયેલા હિંસક આંદોલનમાં પોલીસે ૫૦ આંદોલનકારીની અટકાયત કરી છે. આંદોલનકારીઓને ઉશ્કેરવાના આરોપસર કોંગ્રેસ કાઉન્સિલર વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધી છે. આ હિંસક આંદોલનમાં ચાર લોકોના મોત અને ૫૦ ઘાયલ થયા હતાં. લેહમાં આંદોલન કરી રહેલાં આંદોલનકારીઓ ઉગ્ર બનતાં પોલીસ ફાયરિંગ કરવા મજબૂર બની હતી. આ ફાયરિંગમાં થયેલા મોત માટે પોલીસે આંદોલનકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બુધવારની સાંજે લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ જણાવ્યું…
કાૅંગ્રેસ દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે : મોદી.GST સુધારાઓ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશે : મોદી. કાૅંગ્રેસની સરકારો દરમિયાન કર લૂંટ થઈ હતી અને લોકો પર ભારે કરનો બોજ હતો : વડાપ્રધાને ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો નું ઉદ્ઘાટન કય.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે GST દર ઘટાડાના મુદ્દા પર જનતાને ગેરમાર્ગે દોરવા બદલ કાૅંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટૂથપેસ્ટથી લઈને ટ્રેક્ટર સુધીના ભાવ પર લોકો માટે કરનો બોજ ઘટાડવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કાૅંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન, “કર લૂંટ” થઈ હતી અને લોકો પર ભારે કરનો…
ચાંદીનો વાયદો રૂ.1,37,530ની નવી ઊંચાઇએઃ સોનાના વાયદામાં રૂ.272ની તેજીઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.33 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.41357.52 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.280309.65 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 36255.99 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26710 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.321668.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.41357.52 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.280309.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26710 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1716.4 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 36255.99 કરોડનાં…
૭ યુવકો પાસેથી રૂ. ૩૫.૧૫ લાખ પડાવ્યા. AMC માં નોકરીની લાલચ આપી છેતરપિંડી કરાઇ.આ યુવકો સરકારી નોકરી મેળવવાની આશામાં આ ટોળકીના શિકાર બન્યા.આજના સમયમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા છે, અને તેનો લાભ ઠગબાજાે ઉઠાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં તાજેતરમાં બનેલી એક ઘટના આનું જીવતું જાગતું ઉદાહરણ છે. અહીં ત્રણ ઠગબાજાેની એક ટોળકીએ સરકારી નોકરીની લાલચ આપીને ૭ યુવકો સાથે રૂ. ૩૫.૧૫ લાખની મોટી છેતરપિંડી આચરી છે. આ ગઠિયાઓએ પોતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવ્યા અને યુવાનોને કમિશનરના રાઇટર (લેખક) તરીકે નોકરી આપવાની લાલચ આપી. આ યુવકો સરકારી નોકરી મેળવવાની આશામાં આ ટોળકીના શિકાર બન્યા. આ ઠગબાજાેએ ખૂબ જ…
વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સો.કેનેડાના વકૅ પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે ૫.૮૩ લાખ પડાવી લીધાસારાભાઈ કેમ્પસ વિસ્તારમાં આવેલી બીજા કન્સલ્ટન્ટની ઓફિસ સંચાલક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છ.વડોદરા વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સા અવારનવાર આવી રહ્યા છે ત્યારે સારાભાઈ કેમ્પસ વિસ્તારમાં આવેલી બીજા કન્સલ્ટન્ટની ઓફિસ સંચાલક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નિઝામપુરાના અવધ ફ્લેટમાં રહેતા અને ખાનગી બેંકમાં ફરજ બજાવતા પરેશભાઈ મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે મારે કેનેડા જવાનું હોવાથી મિત્ર મારફતે ગેડા સર્કલ પાસે એટલાન્ટિક ટાવરમાં આવેલી ઈજી માય ઈમિગ્રેશનની ઓફિસની સંચાલિકા પૂજા આહુજા સાથે ઓક્ટોબર ૨૦૨૩ માં મુલાકાત થઈ હતી. પૂજા આહુજાએ મને ૩૫ લાખમાં બે વર્ષના…
લાઇફ જેકેટ વિના દરિયામાં સંઘર્ષ કરતો દેખાયો,.ઝુબીન ગર્ગનો મૃત્યુ પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ. સિંગર ઝુબીન ગર્ગ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સિંગાપોરમાં રોકાયો હતો.‘યા અલી’ ફેમ સિંગર ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં અવસાન થયું. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં હજારો લોકોની ભીડે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, ઝુબીનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સમુદ્રમાં તરતો જાેવા મળી રહ્યો છે. જાેકે, દિવ્ય ભાસ્કર આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.વીડિયોમાં, ઝુબિન લાઇફ જેકેટ વિના તરતો જાેઈ શકાય છે. તે સ્વીમિંગ કરતા સમયે ન માત્ર સ્ટ્રગલ કરતો દેખાઈ રહ્યો છે, પરંતુ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


