- અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ૧૦ સ્થળો પર એરસ્ટ્રાઇક બાદ તાલિબાને આપી બદલાની ધમકી
- કૅપ્ટનશીપ પર ગૌતમ ગંભીરનું નિવેદન: ‘રોહિત-વિરાટનો સાથ મળતાં શુભમન ગિલ નસીબદાર’
- એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર શરૂઆત કરી બે મેડલ જીત્યા, કુલ મેડલની સંખ્યા ૧૪ થઈ
- ગોવિંદા અને કોમલના દર્શન બાદ સુનીતા આહુજાનો કટાક્ષ: ‘માણસ કરતાં પ્રાણી વફાદાર’
- ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કાર: નીતિન ગડકરીની મોટી જાહેરાત
- એમેઝોન, સ્વિગી અને ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર FSSAI દ્વારા દંડાત્મક કાર્યવાહી
- જૂનાગઢમાં પ્રજાપતિ સમાજના સામાજિક અગ્રણીઓ આપમાં જોડાયા, સંગઠન વધુ મજબૂત બન્યું
- ભારતમાં કુપોષિત અને શિક્ષણવંચિત બાળકો દેશના વિકાસ સામે મોટો સવાલ: ભવિષ્ય માટે ચિંતાજનક
Author: garvigujrat
अहमदाबाद- शिव अनंता फ्लैट्स में हाल ही में गणेश उत्सव का उत्साह और सामुदायिक भावना के साथ सफल समापन हुआ। 27 अगस्त, 2025 को गणेश स्थापना पूजा के साथ शुरू हुए इस उत्सव ने निवासियों को कई सांस्कृतिक और धार्मिक कार्यक्रमों के लिए एक साथ लाया। पूरे उत्सव के दौरान, निवासियों ने हर दिन सुबह और शाम की गणपति आरती में भाग लिया, जिससे वातावरण भक्तिमय हो गया। नासिक ढोल की लयबद्ध धुन ने भगवान गणेश के आगमन और विदाई दोनों को चिह्नित किया, जिससे एक जीवंत और उत्सव का माहौल बन गया। 28 अगस्त को गणेश भजन कार्यक्रम का…
શિવ અનંતા ફ્લેટ્સમાં તાજેતરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ગણેશ સ્થાપના પૂજા સાથે શરૂ થયેલા આ ઉત્સવે નિવાસીઓને એકસાથે લાવીને અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું. ઉત્સવ દરમિયાન, નિવાસીઓએ દરરોજ સવાર-સાંજ ગણપતિ આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો. નાસિક ઢોલના તાલ સાથે ગણેશજીના આગમન અને વિદાયએ વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું. ૨૮ ઓગસ્ટના રોજ યોજાયેલ ગણેશ ભજન કાર્યક્રમ મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જેમાં સૌએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો. ઉજવણીમાં ૩૦ ઓગસ્ટના રોજ યોજાયેલ સત્યનારાયણ કથાનો પણ સમાવેશ થાય છે, જેણે સૌને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ કરાવ્યો. ઉત્સવનો અંત ૩૧ ઓગસ્ટના રોજ ગણેશ વિસર્જન સાથે થયો. વિદાય…
Ahmedabad- Shiv Ananta Flat, Chandkheda recently concluded a vibrant and successful Ganesh Utsav, celebrating with great fervor and community spirit. The festivities, which began with the Ganesh Sthapana puja on August 27, 2025, brought residents together for a series of cultural and religious events. Throughout the festival, residents participated in daily morning and evening Ganpati Aartis, filling the atmosphere with devotion. The rhythmic beats of the Nasik Dhol marked both the arrival and farewell of Lord Ganesha, creating a lively and festive ambiance. A highlight was the Ganesh Bhajan Program on August 28, where residents came together to sing devotional…
તાત્કાલિક કરવામાં આવી ઇમરજન્સી લેન્ડિંગ ટેકઓફ કરતા જ એર ઇન્ડિયાના પ્લેનના એન્જિનમાં લાગી આગ ઘટના બાદ ફ્લાઈટને પરત દિલ્હી લાવવામાં આવી. રવિવારે સવારે દિલ્હીથી ઇન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફ્લાઈટને પરત દિલ્હી લાવવામાં આવી અને ઇન્દોરના મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા ઇન્દોર મોકલવામાં આવશે તેમ એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૨૯૧૩ ને ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું. વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા, ત્યારબાદ માનક પ્રક્રિયા મુજબ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું અને વિમાનને તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં…
ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફેલાયો શોકનો માહોલ રામાયણ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન તેઓ એક જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર હતા, લાંબા સમયથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા હતા. રામાયણ જેવી પ્રખ્યાત સિરિયલ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન થયું છે. આજે સવારે ૧૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ એક જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર હતા. લાંબા સમયથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રેમ સાગર ઘણા સિનિયર હતા, ઇન્ડસ્ટ્રીમાં તેમનું સૌ કોઈ તેમનું સન્માન કરતા હતા. પ્રેમ સાગરે પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી અભ્યાસ…
હવામાન વિભાગની મોટી આગાહી આગામી ચાર દિવસ પડશે ભારેથી અતિ ભારે વરસાદ યુપી, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હિમાચલ પ્રદેશમાં ૩૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, જમ્મુમાં ૩૧ સપ્ટેમ્બરથી ૨ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો ૪થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં ૩૧ ઓગસ્ટ અને ૧…
પીએમ મોદીએ જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જાેખમ ગણાવ્યું જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી ચીનના તિયાનજિનમાં જીર્ઝ્રં સમિટ દરમિયાન વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જાેખમ ગણાવ્યું હતું. તેમણે ચીનને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા અપીલ કરી પણ કરી હતી. જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને, પીએમ મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે.…
રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ”તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું. જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું…
શહેરની અગ્રણી સંસ્થા જૈન યુવા ફેડરેશન દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઘરે ઘરે તપસ્વી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની ટીમે અમદાવાદના શિવાંચી માલાણી વિસ્તારમાં જૈન સમાજના વિવિધ સંપ્રદાયોના તપસ્વીઓનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, અઠ્ઠાઈ, માસક્ષમન, સિદ્ધિતપ, વર્ષિતપ અને અન્ય ઉચ્ચ તપસ્યા પૂર્ણ કરનારા તપસ્વીઓનું કુમકુમ તિલક, ભેટ અને “તપસ્વી અમર રહેં” જેવા નારાઓથી સન્માન કરવામાં આવ્યું . જૈન યુવા ફેડરેશન ઘણા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. સંસ્થા ના પ્રમુખ અમિત કાંટેડ તેઓએ કહ્યું – “તપસ્વીઓનું સન્માન કરવાથી તેમનું મનોબળ વધે છે અને સમાજમાં તપ ની ભાવનાને નવી પ્રેરણા મળે છે.” આ વર્ષે, સમદડી…
ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા… સોનાના વાયદામાં રૂ.5,055 અને ચાંદીના વાયદામાં રૂ.10,399નો મન્થલી ઉછાળોઃ ક્રૂડ તેલ વાયદો રૂ.319 લપસ્યો એમસીએક્સ પર મહિનાના અંતે કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નોંધાયું રૂ.12,17,717 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવરઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું મન્થલી ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.378616.05 કરોડનાં મન્થલી ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24293 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 29 ઓગસ્ટના મહિના દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.8016292.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.695701.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.7320529.74 કરોડનું નોશનલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


