Author: garvigujrat

રાજકીય પક્ષોની નોંધણી-નિયમન માટે આકરા નિયમો બનાવવા ચૂંટણી પંચને આદેશ આપો.દેશમાં બોગસ અને બેનામી રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા હોવાનો દાવો.સુપ્રીમ કોર્ટમાં રાજકીય પક્ષોના સંદર્ભમાં એક મહત્વની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાજકીય પક્ષોની નોંધણી અને નિયમન માટે નક્કર નિયમો બનાવવા માટે ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે. કેમ કે દેશમાં બોગસ અને નામવિહોણા રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા છે. આવા પક્ષો ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ લોકોને પોતાના પદાધિકારી બનાવી રહ્યા છે, અને ભારે ડોનેશન મેળવીને ગુનેગારોને સંગઠનમાં સ્થાન આપી રહ્યા છે. જેનાથી લોકશાહી વ્યવસ્થા અને પારદર્શકતા…

Read More

સીસીટીવીમાં ત્રણ બૂકાનીધારી શખ્સો કેદ.દેરાસરમાંથી ચાંદી મઢીત હીરાના ટીકા, દાનપેટીમાંથી રોકડની ચોરી.દેરાસરમાં લાકડાની દાનપેટી તૂટેલી હતી અને મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા મળી કુલ રૂ. ૨૩ હજારની ચોરી થઇ.મકરબામાં આવેલા જૈન દેરાસરમાં સાત લાખથી વધુની મતા ચોરી થઇ હતી તે બનાવના ગણતરીના દિવસોમાં જ વધુ એક જૈન દેરાસરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે. સાણંદ મોડાસર ગામ નજીકના જૈન દેરાસરમાં ત્રણ બૂકાનીધારી શખ્સોએ મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા અને દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. આ મામલે ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં મકરબા ટોરેન્ટ પાવર નજીક શિવ દર્શન સોસાયટીમાં પાર્શ્વ મકરબા શ્વેતાંબર જૈન દેરાસમાં ચોરી થઇ હતી.…

Read More

પ્રથમ તબક્કામાં ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદવામાં આવે તેવી શક્યતા.ભારત રૂ.૧ લાખ કરોડથી વધુના ખર્ચે બે સબમરીન ખરીદશે.ચીનની વધી રહેલી નૌકાદળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતની મહત્વની કવાયત.ચીનની વધી રહેલી નૌકાદળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારત પણ હિન્દ મહાસાગરમાં પોતાની દરિયાઇયુદ્ધની ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. આ અંતર્ગત આગામી વર્ષના જૂન સુધીમાં ભારત રૂપિયા એક લાખ કરોડની વધુના ખર્ચે બે વિશાળ સબમરીન ખરીદવાના કરારને અંતિમ સ્વરુપ આપી શકે છે. પ્રથમ તબક્કામાં ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદવામાં આવે તેવી શક્યતા છે. આ સબમરીનનું નિર્માણ સરકારી કંપની મઝગાંવ ડોક લિમિટેડ(એમડીએલ) અને ળાન્સની સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય કંપની નેવલ ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી થશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે લગભગ…

Read More

ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર ૧૬૦ કિલોમીટર નીચે હતું.અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, ૨૫૦ લોકોના મોત.આ અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૨૩માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ૪,૦૦૦ લોકોના મોત થયા હતા.અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૨૫૦થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જયારે અનેક લોકો ઘાયલ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ ની નોંધાઈ હતી. તેની બાદ અન્ય બે આંચકા અનુભવાયા હતા.ભૂકંપ બાદ લોકો હજુ પણ ભયમાં છે. તાલિબાનના પ્રવક્તા…

Read More

છેડતીના વિવાદ પછી.ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પાવર સ્ટાર પવન સિંહે માંગી માફી.અંજલીએ પવન સિંહ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે ભોજપુરી ઉદ્યોગ છોડી દેશ.ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર પવન સિંહ અને હરિયાણવી અભિનેત્રી અંજલી રાઘવ વચ્ચેના મતભેદો હવે સમાપ્ત થઈ ગયા છે. જ્યારે આ છેડતી વિવાદ પર હોબાળો થયો હતો, ત્યારે પવને તરત જ અભિનેત્રીની માફી માંગી હતી. પવને દુ:ખ વ્યક્ત કર્યું હતું કે અભિનેત્રી તેના વર્તનને કારણે ઉદ્યોગ છોડવા માંગતી હતી. હવે અંજલીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.અંજલીએ પવન સિંહ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે ભોજપુરી ઉદ્યોગ છોડી દેશે. તેનો વીડિયો…

Read More

વૉર ૨’ના અણધાર્યા ધબડકા પછી.યશરાજના સ્પાયવર્સની આકરી કસોટી.ફ્રેન્ચાઇઝીના એન્જિનને ફરીથી જીવંત કરવા માટે આલિયા ભટ્ટની ‘આલ્ફા’ પર ભારે પ્રેશર છ.યશરાજના સ્પાય યુનિવર્સની નવી ફિલ્મ ‘વૉર ૨’ માટે ભલે ગમે તેટલું માર્કેટિંગ થયું હોય અને રિલીઝ પહેલાં ભલે ગમે તેટલી રેકોર્ડ તોડવાની વાતો કરવામાં આવી હોય, પરંતુ રિલીઝ પછીના આંકડાઓએ પ્રોડક્શનની બધી જ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. એટલે સુધી કે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. ‘વૉર ૨’ને પહેલા દિવસે લગભગ ૨૯ કરોડનું ઓપનિંગ મળ્યું હતું. રિતિક રોશન અને જુનિયર દ્ગ્ઇ બંનેના સ્ટારડમનો લાભ લેવા માટે બનેલી ફિલ્મ ૫૫-૬૦ કરોડનું ઓપનિંગ કરશે એવો અંદાજ હતો,…

Read More

આ કપલ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે જાણીતું છે.જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ રાત્રે ‘સાઇકોસોમેટિક’ ભોજન કરે છે.હેલ્ધી લાઇફ સ્ટાઇલને ચુસ્તપણે પાલન કરતા લોકોનો આ સાઇકોસોમેટિક ભોજનનો કોન્સેપ્ટ ઘણો ટ્રેન્ડિંગ અને અનોખો છે.જેકી ભગનાની અને રકુલપ્રીત સિંહ હંમેશા હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી છતાં ટેસ્ટી ફૂડ કઈ રીતે ખાઈ શકાય અને ભોજનમાં ટેસ્ટી સાથે હેલ્ધી વિકલ્પો કયા કયા છે. જેકી ભગનાનીએ તાજેતરમાં ફરાહ ખાનના યુટ્યુબ રસોઈ શોમાં તેની પત્ની રકુલ પ્રીત સિંહ સાથે તેમને મોડી રાત્રે ભુખ લાગે તો શું કરવું તેનું એક રહસ્ય ખોલ્યું હતું.જેકીએ શેર કર્યું હતું કે ફિટનેસ પ્રેમીઓ તરીકે, તેઓ શારીરિક તંદુરસ્તી સાથે પણ હેલ્ધી ફૂડ સાથે…

Read More

આ પહેલાં ફરાહ ખાન ઘણી ફિલ્મમાં ગીતો કોરિયોગ્રાફ કરી ચુકી છે.ગોવિંદાની પત્ની સુનિતા સાથે ફરાહ ખાન નવો ટેલેન્ટ શો શરૂ કરશે.ફરાહ ખાને તેની યુટ્યુબ ચેનલ પર શો લોન્ચ કર્યો છે, જે તમામ ઉંમરની મહિલાઓને મંચ આપશે.ફિલ્મ ડિરેક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબ સ્ટાર ફરાહ ખાને તેનો પ્રોજેક્ટ લોંચ કર્યાે છે: ‘આંટી કિસકો બોલા’ નામનો એક વિચિત્ર, મનોરંજક ટેલેન્ટ શો. આ શો સંપૂર્ણપણે પ્રતિભા ધરાવતી મહિલાઓને મંચ આપવા માટે છે, પછી ભલે તે કોઈ પણ ઉંમરની હોય. આ શો ફરાહની તેની યુટ્યુબ ચેનલ પર પ્રીમિયર થશે. ઇન્સ્ટાગ્રામ પર શોની જાહેરાત કરતી વખતે, ફરાહે તેના ભાઈ, ફિલ્મ નિર્માતા સાજિદ ખાન અને ગોવિંદાની પત્ની સુનિતા…

Read More

सोना-चांदी के वायदा कॉन्ट्रैक्ट्स ऑल टाइम हाई के स्तर पर पहुंचेः क्रूड ऑयल फ्यूचर्स में 61 रुपये की तेजी कमोडिटी वायदाओं में 25993 करोड़ रुपये और कमोडिटी ऑप्शंस में 76350 करोड़ रुपये का दर्ज हुआ टर्नओवरः सोना-चांदी के वायदाओं में 22973 करोड़ रुपये का हुआ कारोबारः बुलियन इंडेक्स बुलडेक्स फ्यूचर्स 24546 पॉइंट के स्तर पर मुंबईः देश के अग्रणी कमोडिटी डेरिवेटिव्स एक्सचेंज एमसीएक्स पर कमोडिटी वायदा, ऑप्शंस और इंडेक्स फ्यूचर्स में 102346.43 करोड़ रुपये का टर्नओवर दर्ज हुआ। कमोडिटी वायदाओं में 25993.24 करोड़ रुपये का कारोबार हुआ, जबकि कमोडिटी ऑप्शंस में 76350.54 करोड़ रुपये का नॉशनल टर्नओवर हुआ। बुलियन इंडेक्स बुलडेक्स का सितंबर वायदा 24546 पॉइंट के स्तर पर कारोबार हो रहा था। कमोडिटी ऑप्शंस में कुल प्रीमियम…

Read More

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.61ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24546 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.102346.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24546 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1208.96 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.104044ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105937ના ઓલ ટાઇમ હાઇ અને…

Read More