Browsing: Gujarat News

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની…

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની…

દરખાસ્ત રજૂ કરતી વખતે ભૂલો ન થાય તે માટે સ્કૂલોને ચેકલિસ્ટ પણ મોકલાયખાનગી સ્કૂલોને ૩૧ ઓક્ટોબર સુધી ફી મંજૂરી માટેની…

WHO ની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણદિવાળી તહેવારે અમદાવાદ શહેરની હવા પણ ઝેરી બનીવટવા GIDCમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ૩૨૦…

૪૬.૬૪ લાખ જમા કરાવી ૧૫.૬૯ લાખ પરત કર્યાસુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી ૩૧ લાખની છેતરપિંડીઅંકલેશ્વર, કરજણ અને વડતાલના…

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે જાહેરમાંસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાં વેચતો શખ્સ ઝડપાયો૧૫ કિલો સ્ફોટક પદાર્થ, ગેસ લાઈટર ફિટ કરેલી એરગન…

વિશેષ પૂજા-અર્ચના સાથે સેંકડોની સંખ્યામાં કાળા દોરા સિદ્ધ કરાયાંડભોડામાં ડભોડિયા હનુમાન દાદાની મહાઆરતીમાં ૩ લાખ ભક્તો ઊમટ્યાંડભોડામાં ધનતેરસથી મંદિર આસપાસ…

મેં સીટ ખાલી કરી તેથી મારો આભાર માનો…!નવા બનેલા મંત્રીને ગેનીબેને હસતા હસતા સંભળાવી દીધુંસરકારમાં મંત્રી બનતાં વતન ભાભર પહોંચતાં…

ખેડૂતોની હાલત કફોડી બની.થરાદમાં ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની અછતથી લાઈનમાં લાગ્યા.વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે…

મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને કાયદાનો ભંગ કરતા.વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા ૧૦૮ સાઇલેન્સરોનો નાશ કરાયો.અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા…