Browsing: Gujarat News

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં છને પીએચડી, 11 છાત્રોને ગોલ્ડ મેડલ સહિત 649 પદવીઓ એનાયત કરાઈ ગાંધીનગર અગાઉ DA-IICT…

ગ્રામસભામાં લેવાયો ઐતિહાસિક ર્નિણય.જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે…

પુનર્વિકાસ કામને લઈને ૧૮ તારીખે કેટલીક ટ્રેન રદ્દ.અમદાવાદ જંક્શન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામને લઈને ટ્રેન રદ્દ.પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન…

વહેલી સવારથી આઇટીના ઓફિસર્સે ઓફિસમાં તપાસ શરૂ કરી.પ્રાંતિજના કતપુર ટોલનાકા પર ITના દરોડા પડતાં કર્મચારીઓમાં ફફડાટ.અધિકારીઓએ કોમ્પ્યુટર સહિત અન્ય દસ્તાવેજાેની…

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ…

આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર…

સર્વેની કામગીરી હાથ ધરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમટેક્સ ત્રાટક્યું.ટોલ પ્લાઝાના વ્યવહારોમાં બહુ મોટી આર્થિક ગરબડ…

મનપાએ રૂ. ૨૦૦ કરોડની લોન લેવી પડી.રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ.ગત વર્ષે…

૬ લાખથી વધુ નોકરીની તક ઉભી થશે.૫.૭૮ લાખ કરોડનું રોકાણ, ૫૪૯૨ પ્રોજેક્ટ્સના MoU.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ…

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર.બજેટ સત્રનો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ, સાત નવા બિલ રજૂ થવાની શક્યતા.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં…