Trending
- ચૈતર વસાવાને સાત વર્ષની સજા સામે AAPનો ગુજરાતભરમાં સપોર્ટ માર્ચ, ન્યાય માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ
- અરવલ્લીમાં જયદીપસિંહ ચૌહાણ અને પદાધિકારીઓની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.
- જામનગર ખાતે વશરામ રાઠોડ, રાજેન્દ્રસિંહ સોઢા અને ડૉ. અલ્પેશ મકવાણાની આગેવાનીમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.
- અમરેલી ખાતે પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા, કાંતિભાઈ સતાસીયા અને પદાધિકારીઓની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન થયું.
- પાટણ ખાતે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ
- સાબરકાંઠા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.
- અમદાવાદ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરણ બારોટ, પ્રદેશ છાત્ર વિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા, પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ વિગેરે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.
- બારડોલી ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ.




