Browsing: National News

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો.ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું.NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ…

રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો.નીચ કહી દેવાથી ન લાગી શકે એસસી/એસટી એક્ટ.કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દ કહી દેવાથી માત્ર…

પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિને બિરદાવી…

સુપ્રીમ કોર્ટે એબોર્શનની આપી મંજૂરી મહિલાને ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી…

ડેપ્યુટી મેયરપદે શિંદે જૂથના સંજય શંકર મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મહિલા મેયર ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ મેયર પદ માટે વરિષ્ઠ…

ધરપકડ કરવાનો પોલીસને કાનૂની અધિકાર, પરંતુ તે ફરજિયાત નથી માત્ર પૂછપરછ કરવા પોલીસ કોઇ વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં: SC…

લગ્નમાં પ્રવેશ કરવાનો તેમનો ર્નિણય પવિત્ર ગણાવો જાેઈએ પુખ્ત લોકોના લગ્ન કરવાના ર્નિણયમાં માતા-પિતા પણ હસ્તક્ષેપ ના કરી શકે પરસ્પર…

ઘણાં જિલ્લાઓમાં અનેક મતદારોના માતા-પિતાનાં નામ સરખા પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના ૩૮૯ સંતાનો! મતદાર રજિસ્ટ્રેશન વખતે…

ટ્રેડ ડીલનું માળખું જાહેર મોટી રાહત : ટ્રમ્પે ભારત પર દંડરૂપે લગાવેલો ૨૫% ટેરિફ હટાવ્યો ૧૮% ટેરિફના નવા નિયમથી વૈશ્વિક…

૩ અબજ ડોલરના સોદાને ટૂંક સમયમાં મંજૂરીે ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે આ વિમાનોને કારણે હિંદ સમુદ્રમાં ભારતીય…