Browsing: National News

મમતા બેનર્જીએ આપી કેન્દ્રને ધમકી.મમતા બેનર્જીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ…

આસામના CM નો ઘટસ્ફોટ. સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતીઆરોપીઓમાંથી એકે હત્યા કરી અને અન્યોએ તેની મદદ…

રામમંદિરના સ્વર્ણ શિખર પર ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી.પીએમ મોદીએ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી.આ પ્રસંગે પીએમ મોદીની…

દાતાનું નામ સહિતની વિગતો જાહેર કરવા અરજદારની માંગ.રાજકીય પક્ષોએ સ્વીકારેલા રોકડ દાન મામલે સુપ્રીમની કેન્દ્ર, અન્યોને નોટિસ.આ અરજીમાં આવકવેરા કાયદા…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વિરુદ્ધ દેખાવોમાં નક્સલી હિડમાનાં પોસ્ટરોથી વિવાદ.હિડમા અઢી દાયકાથી છત્તીસગઢના બસ્તરમાં સક્રિય હતો અને ૨૬ મોટા નક્સલી હુમલાઓનો…

કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસમાં, ઉ. ભારત ઠૂંઠવાયું.બંગાળની ખાડી ઉપર લો-પ્રેશર સિસ્ટમથી તમિળનાડુના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.ઉત્તર ભારતમાં હવે ઠંડીનો…

જિંદગીમાં મહત્ત્વના ફેરફારો ખાતર ર્નિણય.રોનિત રોયે અચોક્કસ મુદ્દત માટે સોશિયલ મીડિયા છોડયુંરોનિત રોયના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ છે. તે…

જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા ફક્ત ૧૦૧ રૂપિયાની ઉધારીના ઝઘડામાં હત્યા હત્યા કરનારા તેનો રૂમ પાર્ટનર અને…

દેશના મોટા એરપોર્ટ પર હાઇ એલર્ટ! મોટા એરપોર્ટ પર લગાવવામાં આવશે એન્ટી ડ્રોન સિસ્ટમ આ ર્નિણય વિશ્વભરમાં વધતા તણાવ અને…