Browsing: World News

ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ટ્રમ્પને પડકાર ફેંક્યો.ગ્રીનલેન્ડમાં NATO યુદ્ધ અભ્યાસ શરુ કરો, ફ્રાન્સ પોતાની સેના મોકલશે.દાવોસમાં મૈક્રોએ કહ્યું હતું કે યુરોપ ધમકીઓની…

સ્કૂલના હેડ ટીચરનું જ અપમાનજનક વલણ.લંડનમાં તિલક લગાવતા હિન્દુ વિદ્યાર્થીને શાળા છોડવા મજબૂર કરાયો.બાળકના માતા-પિતાએ અન્ય હિન્દુ વાલીઓ સાથે મળીને…

નવારોનો વધુ એક લવારો.ભારત અને ચીનમાં AI સેવા માટે અમેરિકા કેમ ખર્ચો કરે છે.ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝરે યુએસની કંપનીઓના ભારતમાં…

દાયકાઓનો સૌથી મોટો ઘટાડો નોંધાયો.ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ.નિષ્ણાતોના મતે, વધતી જતી તપાસ અને પોસ્ટ-એન્ટ્રી સ્ક્રિનિંગને કારણે…

હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓનો ભારે ધસારો.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી.ટ્રાફિક અને કચરો: વાહનોનો ઝેરી ધુમાડો અને ખુલ્લામાં…

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત!.ટ્રમ્પે ઁસ્ મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જાેડાવવા માટે મોકલ્યું આમંત્રણ.આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી…

અમેરિકાનું ટેન્શન વધ્યું.ટ્રમ્પની જીદ સામે રસ્તા પર ઉતર્યા ગ્રીનલેન્ડના લોકો.”મેક અમેરિકા ગો અવે”ના નારા લગાવવામાં આવ્યા.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્કના…

અમેરિકી પ્રમુખ ટ્રમ્પને લખ્યો પત્ર.ભારતે દાળ-કઠોળ પર ૩૦% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા.અમેરિકન સેનેટરોએ માંગ કરી કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં…

ઇરાનમાં માદુરો જેવી કાર્યવાહી કરવી શક્ય નથી.ઇરાન હોર્મુઝની ખાડી બંધ કરશે તેવા ડરથી ટ્રમ્પ આક્રમણ કરતાં નથી.હોર્મુઝનો અખાત એક મહિનો…

અમેરિકામાં પાલક પનીરને લઈને વિવાદ.યુનિવર્સિટીએ ૨ વિદ્યાર્થીઓને આપવા પડ્યા પોણા ૨ કરોડ રૂપિયા!.અમેરિકાની એક યુનિવર્સિટીમાં પાલક પનીર ગરમ કરવા જેવી…