
આજે દરેક વ્યક્તિ ઘર ખરીદવાનું કે બાંધવાનું સપનું જુએ છે. પરંતુ, તેને બનાવતી વખતે કે ખરીદતી વખતે લોકો તેની સુંદરતા જ જુએ છે અને વાસ્તુશાસ્ત્રની અવગણના કરે છે. આવી સ્થિતિમાં ઘર તો બને છે, પરંતુ તેમાં રહેતા લોકોની ખુશીઓ સમાપ્ત થઈ જાય છે. આજે અમે તમને ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ.

1.વેન્ટિલેશન