- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
- 1win casino and sportsbook in India
- Interac casinos Canada – Casino websites with secure Interac transactions
- 7k casino способы пополнения счета
- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
Author: garvigujrat
પ્રિયંકા હોલિવૂડ અને ઇન્ડિયન સિનેમા બંનેમાં એક સાથે કામ કરી રહી છે પ્રિયંકા ચોપરા એન્જેલિના જાેલી સાથે કામ કરશે ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયા, એન્ટાર્કટિકા, આળિકા અને હૈદરાબાદ સહિત વિશ્વના અનેક સ્થળોએ કરવામાં આવ્યું વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જાેનાસે હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી એન્જેલિના જાેલી સાથે કામ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જાેકે આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગતો તેણે જાહેર કરી નથી, તેમ છતાં આ જાહેરાતે ચાહકો અને ફિલ્મપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી છે. તાજેતરમાં ફોર્ચ્યુન ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ પોતાના આગામી પ્રોજેક્ટ્સ, કૅરિઅર અને તેને પ્રેરણા આપતી મહિલાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે ખુલાસો…
नाईट क्रीम से सौन्दर्य ——-शहनाज़ हुसैन ————————————————————————————————————————————————————————————————— नाईट क्रीम के बारे में आपने जरूर सुना होगा / दरअसल पुरे दिन काम की व्यस्तता , तनाव, गलत जीवन शैली और प्रदूषण की वजह से हमारी त्वचा बेजान हो जाती है/ रात के समय त्वचा खुद की मरम्मत करती है। इस दौरान नाईट क्रीम लगाना बेहद फायदेमंद होता है। यह त्वचा को गहराई से पोषण, नमी और चमक प्रदान करती है। / हालाँकि महिलाएं दिन में भी क्रीम का इस्तेमाल करती हैं लेकिन मेरा यह मानना है की डे क्रीम की बजाय नाईट क्रीम सौन्दर्य के लिए ज्यादा बेहतर साबित होती है / …
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશમાં નેશનલ ક્રાઈમ બ્યુરો રેકોર્ડ્સ દ્વારા (NCBR) દર વર્ષે આંકડા જારી કરાય છે. જો એ આંકડા નો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર કેટલી મોટી સંખ્યામાં બાળ તસ્કરી થઈ રહી છે.આમાં જો ઘરેથી ભાગી ગયા હોય, અથવા ભૂલા પડી ગયા હોય કે વિખૂટા પડી ગયા હોય એવા બાળકો તો મોટેભાગે મળી આવે છે પરંતુ જેઓ ખરેખર કોઈ ઉઠાંતરી કરનાર ટોળકીનો શિકાર બની ગયા હોય એવા બાળકોનું મળી આવવું ખૂબ જ મુશ્કેલ છે. અને ચોંકાવનારી બાબત તો એ છે કે બાળ તસ્કરીનો આવો અપરાધ દેશભરમાં ઠેર ઠેર ચાલી રહ્યો છે. આમ દેશમાંથી દરરોજ એટલા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેરમાં રસ્તે રખડતા પશુઓ રસ્તામાં પડેલા કચરામાંથી ખાવાનું શોધતા હોય છે. અને એ ખાવામાં ઘણીવાર પ્લાસ્ટિક અને વાળના ગુંચળા પશુઓ ખાઈ જવાના અને પાછળથી એમના પેટમાંથી નીકળવાના બનાવો તો નોંધાયા છે. અને એવા કિસ્સાઓ અખબારોમાં પણ ચમક્યા હોય છે. પરંતુ અહીં તો રાજસ્થાનમાં એક ગાય ચારાની સાથે ખીલો પણ ગળી ગઈ હતી. એને કારણે ગાયની હાલત કથળી ગઈ હતી. ચારો ખાધા પછી હજી ખીલો તેના જઠરમાં જ પડેલો હતો. આવા કેસમાં બે સંભાવનાઓ રહે છે એક તો સર્જરી કરીને જ્યાં ખીલો ફસાયો હોય ત્યાંથી કાઢવો. બીજો વિકલ્પ છે એ મળ વાટે બહાર નીકળે તેની રાહ જોવી.…
અમેરિકા-ઈરાન સંબંધોમાં રાહત ઈરાને હોર્મુઝ ખોલવાની શરતો સ્વીકારી, બદલામાં ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી છૂટ પ્રથમ તબક્કા બાદ અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ૬૦ દિવસની અસ્થાયી છૂટછાટ આપવાની જાહેરાત કરી અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં નરમાઈના સંકેતો મળ્યા છે. સ્વિત્ઝરલેન્ડમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પ્રથમ તબક્કા બાદ અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ૬૦ દિવસની અસ્થાયી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. બદલામાં ઈરાને પણ અમેરિકાની બે મોટી શરતો સ્વીકારી લીધી છે. ઈરાને કઈ શરતો માની?: ઈરાન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આંતરરાષ્ટ્રીય જહાજાેની મુક્ત અને સુરક્ષિત અવરજવર શરૂ કરવા સંમત થયું છે.…
ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક ૬ સાંસદો બાદ ૧૪ ધારાસભ્યો શિંદે સેનામાં જાેડાવા તૈયાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાસે હાલમાં કુલ ૨૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કથિત ‘ઓપરેશન ટાઇગર‘ સફળ થતું જાેવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિવસેના યુબીટી (UBT) ના ૬ બળવાખોર સાંસદો બાદ હવે ઉદ્ધવ ઠાકરેના ૧૪ ધારાસભ્યો પણ એકનાથ શિંદેની શિવસેનામાં જાેડાવા અથવા અલગ જૂથ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. પક્ષમાં મોટા પાયે ભંગાણ પડવાની આ ભીતિને પગલે ઠાકરે જૂથમાં ભારે હડકંપ મચી…
જાે રૂટ સચિનનો રેકોર્ડ તોડી શકે : માઈકલ એથરટ જાે રૂટ સચિનના ટેસ્ટ રનના વિશ્વ રેકોર્ડને તોડવાથી માત્ર ૧,૮૪૭ રન દૂર રૂટ માત્ર ૩૫ વર્ષનો છે : તેની ફિટનેસના આધારે તે ૩૭ કે ૩૮ વર્ષની ઉંમર સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટર જાે રૂટ હાલમાં રન અને સદી ફટકારવામાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. રૂટે ૧૬૫ ટેસ્ટ મેચોમાં ૩૦૨ ઇનિંગ્સમાં ૫૦.૮૧ની પ્રભાવશાળી સરેરાશથી ૧૪,૦૭૫ રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૪૧ સદી અને ૬૭ અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જે ગતિથી તે રમી રહ્યો છે એ જાેતાં તે આગામી બે વર્ષમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન…
બ્રિટનના રાજકારણમાં ભૂકંપ PM કીર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, પાર્ટી અધ્યક્ષ પદ પણ છોડ્યું કીર સ્ટાર્મરના આ અચાનક લેવાયેલા ર્નિણય બાદ બ્રિટિશ રાજકારણમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે બ્રિટન (યુકે) ના રાજકીય ગલિયારાઓમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન પદ છોડવાની સાથે જ તેમણે સત્તાધારી પક્ષ ‘લેબર પાર્ટી‘ ના નેતા (અધ્યક્ષ) પદ પરથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. પાર્ટીમાં આંતરિક વિખવાદ: સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી નીતિગત ર્નિણયો અને વહીવટી મુદ્દાઓ પર લેબર પાર્ટીની અંદર જ ભારે અસંતોષ જાેવા મળી રહ્યો…
યાત્રાળુઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા અને નિયમો કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર યાત્રા ૨૬ ઓગસ્ટ સુધી ચાલશે. આ મુસાફરીને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. કુમાઉં મંડળ વિકાસ નિગમ (KMVN) ને આ યાત્રામાં રહેવા, ભોજન અને પરિવહનની જવાબદારી સોંપવામાં…
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં બીજાે અપસેટ ઉરુગ્વે સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટમાં સર્જાયો મોટો ઉલટફેર મેચની ૬૦મી મિનિટે તેણે ગોલ કરીને કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ ૨-૨ થી બરાબરી પર લાવી દીધી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં કેપ વર્ડેનો સતત બીજાે મુકાબલો હતો અને ૫૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા દેશ કેપ વર્ડેએ સતત બીજાે સિદ્ધિ હાંસલ કરી.ફરી એકવાર તેઓ હાર માનવામાં નિષ્ફળ ગયા.પહેલીવાર ફિફા વર્લ્ડ કપમાં રમતા તેઓ બીજી મેચ હારવામાં નિષ્ફળ ગયા.સ્પેન પછી ઉરુગ્વે પણ તેમને હરાવવામાં નિષ્ફળ ગયા.કેપ વર્ડેએ એક સમયના વિશ્વ ચેમ્પિયન સ્પેનને ૦-૦ થી ડ્રો કરાવ્યો અને બે વખતના વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વેને ૨-૨ થી ડ્રો કરાવવાની ફરજ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


