- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
- 1win casino and sportsbook in India
- Interac casinos Canada – Casino websites with secure Interac transactions
- 7k casino способы пополнения счета
- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
Author: garvigujrat
ત્રણેય જહાજાે નૌકાદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો ૩ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોત સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આઈએનએસ દૂનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય નૌકાદળમાં સામેલ ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે આર્ત્મનિભર બનવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારતીય નૌકાદળમાં ૩ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોતો – આઈએનએસ દૂનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય ને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને નિર્મિત આ ત્રણેય જહાજાે નૌકાદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.આઈએનએસ દૂનાગિરી એ પ્રોજેક્ટ-૧૭-એ હેઠળ નિર્મિત પાંચમું સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ળિગેટ છે, જેને ગાર્ડન રીચ…
રાતભર ડ્રામા બાદ ગુડ ન્યૂઝ અમેરિકા-ઈરાન ૬૦ દિવસમાં ફાઈનલ ડીલ કરવા સહમત અમેરિકાએ નેવી બ્લૉકેડ દૂર કર્યું છે અને અમારી જપ્ત કરાયેલી અમુક મિલકતો પણ રિલીઝ થઇ ચૂકી છે : ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ન્યૂક્લિયર મંત્રણાની શરૂઆત ભલે ખરાબ રહી હોય, પરંતુ મોડી રાત સુધી ચાલેલી લાંબી ચર્ચાઓના અંતે વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. મંત્રણામાં મધ્યસ્થતા કરી રહેલા કતર અને પાકિસ્તાને સત્તાવાર રીતે દાવો કર્યાે છે કે, અમેરિકા અને ઈરાન આગામી ૬૦ દિવસની અંદર એક અંતિમ અને મોટા પરમાણુ કરાર સુધી પહોંચવા માટેના રોડમેપ પર સહમત થઈ ગયા છે. આ સાથે જ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ…
બોલિવૂડના ચર્ચિત અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારો વડે હુમલો, હાલત ગંભીર પંકજ ત્રિપાઠીના ભાઈ પર આ હુમલો માધોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામમાં કરવામાં આવ્યો બૉલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જૂની અદાવતને કારણે ગોપાલગંજમાં તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બિજેન્દ્ર નાથ તિવારીની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પટના સ્થિત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.આ ચકચારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને તણાવનો માહોલ જાેવા મળી…
આગામી ડિસે.માં બાળકને જન્મ આપે તેવી શક્યતા બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો સામંથાએ ૨૦૨૧માં નાગા ચૈતન્યને છુટાછેડા આપ્યા બાદ ગત ડિસેમ્બરમાં ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં સામંથા રુથ પ્રભુ હાલ પ્રેગનન્ટ હોવાની ચર્ચા છે. એક દાવા મુજબ સામંથા પોતાની પ્રેગનન્સીના પ્રથમ ત્રિમાસીકમાં છે. ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યા બાદ હવે તે માતૃત્વને પંથે છે. તેમનું બાળક ડિસેમ્બર ૨૦૨૬માં જન્મે તેવી સંભાવના છે.જાેકે, રાજ અને સામંથા બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટી ન કરી હોવા છતાં સામંથાની તાજેતરના જાહેર હાજરીઓ અને વાયરલ વીડિયોમાં સામંથાના ચહેરાની ચમક તેમજ સ્પષ્ટ રૂપે દેખાઈ રહેલા…
નોરા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી બોલિવૂડ હસ્તી બની નોરા ફતેહીનો ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ પરફોર્મન્સ બાદ દબદબો પ્રિયંકા-આલિયાને પછાડી, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ એક્ટ્રેસ બની ડાન્સર ગૂગલ પર આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી તરીકે પ્રિયંકા ચોપરા કે આલિયા ભટ્ટનું નામ નહીં, પરંતુ એક ખ્યાતનામ ડાન્સરનું નામ સામે આવ્યું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ નોરા ફતેહીની, જેણે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે.બોલિવૂડની જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી આજે માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગઈ છે. પોતાના…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તારીખ 23, 24 અને 25ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. ધોરણ એકમાં બાળકને એડમિશન અપાવીને તેના ફોટા, વિડિયો અને રીલ બનાવીને વાયરલ કરવામાં આવે છે પરંતુ એ જ બાળકો ધોરણ 10 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ લઈને પહોંચે છે કે નહીં, શું એની દેખરેખ સરકાર દ્વારા રાખવામાં આવે છે કે નહીં, આ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે તમે પ્રવેશ તો અપાવો છો, પરંતુ સારા શિક્ષણની ગુણવત્તા, નિયમિત…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી ડો. કે. એમ. રાણા, લોકસભા પ્રમુખ રમેશ મેર અને સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 વાગે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓએ ખેડૂતોના ખેતરોમાં ભાડૂતી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર વીજપોલ નાખીને જે દમન કર્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટીએ આ ખેડૂત…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં વિસાવદરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળવાના મુદ્દે આક્રમક રજૂઆત કરતા આ મામલો ગાંધીનગર સુધી ગુંજ્યો છે. સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી એક આઈપીએસ અને એક આઈએએસ સહિત કુલ બે ઉચ્ચ અધિકારીઓ વિસાવદર આવવાના હતા, પરંતુ “શાળામાં પુસ્તકો નથી તો બાળકોને પ્રવેશ આપીને શું ભણાવશો?” તેવા સવાલ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શાળા પ્રવેશોત્સવ અને પુસ્તકોના મુદ્દે વહીવટી તંત્રને ઘેરતા સમગ્ર મામલાની અસર ગાંધીનગર સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. ૨૦ તારીખે શનિવારે બપોરે ૧૧ વાગ્યે જૂનાગઢ ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં તેમણે સત્ર શરૂ થયા બાદ પણ…
न्यूमरोलॉजी पर आधारित चित्रकला की नई विधा की शुरुआत करने वाली मशहूर चित्रकार सुश्री प्रणिता घोड़े की अनूठी कला प्रदर्शनी “ग्रह पूर्ति यन्त्रम” आगामी 2 जुलाई, 2026 से मुंबई में आयोजित की जा रही है। यह जानकारी देते हुए मुंबई महानगर की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था “आकृति आर्ट फाउंडेशन” के डायरेक्टर मनमोहन जायसवाल ने बताया कि यह अनूठी कला प्रदर्शनी मुंबई के भूला भाई देसाई रोड स्थित सिमरोज़ा आर्ट गैलरी में में 2 जुलाई से 5 जुलाई, 2026 तक सभी दर्शकों के नि:शुल्क अवलोकनार्थ खुली रहेगी। 2 जुलाई, 2026 को इस कला प्रदर्शनी के उद्घाटन समारोह में मुख्य अतिथि…
આપણામાં કહેવત છે કે જેને નાચવું નહી એનું આંગણું વાંકુ અર્થાત જેને કામ જ નથી કરવું એ જાત-જાતના બહાના કાઢીને કામને ટલ્લે ચડાવે છે. ત્યારે અહીં જે તસવીર છે એ તસવીરમાં એક બાળક ખંત પૂર્વક અને ધ્યાનથી સ્કૂલનું હોમવર્ક કરીને પોતાના ભણતર પ્રત્યેની સાચી લગન લગાવી કંઇક બનવાની હોંશ સાથે કાર્ય કરી રહ્યો છે. આ તસવીર છે રાંદેર રોડ વૃષભ ટાવર સામેના મહાવીર પેટ્રોલ પંપની જ્યાં આ વિદ્યાર્થીના પિતા આ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હોવાથી રવિવાર અને રજાના દિવસોએ આવીને પિતાની પાસે આ રીતે હોમવર્ક કરતો હોય છે. એક બાજુ અન્ય વિદ્યાર્થીઓ રજાના મૂડમાં, ક્રિકેટ કે મોબાઇલમાં વ્યસ્ત થઈ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


