- Xon kasyno online – metody płatności i czas realizacji wypłat
- Xon kasyno PL – gry, bonusy i metody płatności
- Xon kasyno online – najważniejsze funkcje platformy
- Xon kasyno PL – gry na żywo i dostępni dostawcy
- Millioner online καζίνο Ελλάδα – συνολική επισκόπηση της πλατφόρμας
- Millioner online καζίνο – μέθοδοι πληρωμής και χρόνοι ανάληψης
- Lolly Spins Casino PT – casino ao vivo e jogos de mesa
- Lolly Spins Casino PT – bónus de boas-vindas e promoções atuais
Author: garvigujrat
દિવ્યા ભારતીનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ પણ લોકોના મનમાં એક રહસ્ય.દિવ્યા ભારતી જીવનમાં ખુશ હતી જ નહી :માસ્ટર રાજુ.હું ત્યાં સૌથી પહેલો હતો અને જતો રહેનાર સૌથી છેલ્લો હતો, જ્યારે બધું સમાપ્ત થયું, ત્યારે હું સૌથી આગળ હતો.દિવ્યા ભારતીનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ પણ લોકોના મનમાં એક રહસ્ય છે. તેણીનું મૃત્યુ એક ઇમારત પરથી પડી જવાથી થયું હતું, પરંતુ તેના ઘણા ચાહકો માને છે કે તે કોઈ અકસ્માત નહીં પણ એક કાવતરું હતું. દિવ્યા સાથે કામ કરનારા માસ્ટર રાજુ સાથે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ ચર્ચામાં છે. તેમાં, તેણે ખુલાસો કર્યાે કે દિવ્યા તેની ખૂબ નજીક હતી. રાજુએ…
પેટ્રિઅટ પછી, અવેશમ ૨ આગામી લાઇનમાં હશે.‘રંગા’ ઈઝ બેક: ફહાદ ફાસિલે અવેશમ ૨ ફિલ્મ કન્ફર્મ કરી.ફહાદ ફાસિલની ફિલ્મ ‘આવેશમ‘ એ ઝડપથી બોક્સ ઓફિસ પર કબજાે જમાવ્યો અને મજબૂત ફોલોઅર્સ મેળવ્યા.બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા ફહાદ ફાસિલે અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવી છે અને મજબૂત ચાહક ફોલોઇંગ બનાવી છે. તેમના ઉત્તમ અભિનયની ઝલક ૨૦૨૪ માં રિલીઝ થયેલી એક્શન-કોમેડી ફિલ્મ અવેશમમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં, અભિનેતાએ શક્તિશાળી એક્શન દ્રશ્યો અને કોમેડી બંને રજૂ કર્યા હતા. લોકોને તેમના ગંભીર વ્યક્તિત્વ માટે જાણીતા ફહાદ ફાસિલને કોમેડી કરતા જાેવાનું ખૂબ ગમ્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. અવેશમ રિલીઝ થયાને બે વર્ષ…
પ્રેમ, લાગણીઓ અને સેલેબ્રિટીની ઝલકોથી છલકાયો.સોનમ કપૂરની માતૃત્વ તરફ આગે કૂચ: સીમંતનો પ્રસંગઆ ખાસ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકો અને ફિલ્મ જગતનું ધ્યાન ખેંચી લીધુંબોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના જીવનમાં ખુશીના દિવસો ચાલી રહ્યા છે. માતૃત્વ તરફના આ સુંદર પ્રવાસમાં તાજેતરમાં તેનો ખોળો ભરવાનો, કહો કે સીમંતનો (બેબી શાવર) પ્રસંગ યોજાયો હતો, જે પરંપરા, લાગણી અને સેલેબ્રિટી હાજરીથી ભરપૂર રહ્યો. આ ખાસ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકો અને ફિલ્મ જગતનું ધ્યાન ખેંચી લીધું.સોનમ કપૂરે આ ગોદ ભરાઇનો પ્રસંગ પોતાના નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજ્યો. ફૂલોથી સજાયેલું ડેકોર, પરંપરાગત પૂજા વિધિ અને હળવો-ઉષ્માભર્યુ…
દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપીઘૂસખોર પંડિતના સર્જકો ઝૂક્યા, ફિલ્મનું ટાઈટલ બદલવા સંમત.અગાઉ ફિલ્મ સર્જક નીરજ પાંડે તથા એક્ટર મનોજ વાજપેયી બંનેએ અલગ અલગ નિવેદનોમાં આ ફિલ્મનાં ટાઈટલનો બચાવ કર્યો હતો.મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ના સર્જકો આખરે ઝૂક્યા છે. તેઓ ફિલ્મનું ટાઈટલ બદલવા તૈયાર થયા છે. આ ફિલ્મનાં ટાઈટલ દ્વારા બ્રાહ્મણ સમાજનું ઘોર અપમાન થતું હોવાના મુદ્દે દેશભરમાં ફેલાયેલા આક્રોશ, યુપી સહિત વિવિધ રાજ્યોમાં થયેલી એફઆઈઆર તથા કોર્ટ કેસો અને બહિષ્કારનાં એલાન બાદ તેમણે આ ર્નિણય કર્યાે છે. દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મના સર્જકો તથા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે થયેલા કેસને પગલે ફિલ્મના સર્જકોએ અદાલતને ખાતરી આપી હતી કે તેમણે ફિલ્મનું ટાઈટલ બદલવાનો…
૩૩ મકાનો ખાલી કરવા નોટિસઆવાસ યોજનામાં ભાડુઆત રાખનારા માલિકો સામે તવાઈ.પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો મુજબ, લાભાર્થી પોતાનું આવાસ કોઈને ભાડે આપી શકતો નથી કે વેચી શકતો નથી.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ફાળવવામાં આવેલા મકાનોનો ધંધાદારી ઉપયોગ કરનારા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક અભિગમ અપનાવ્યો છે. તરસમિયા-ખારસી વિસ્તારમાં આવાસ ભાડે આપવાના ચાલતા મસમોટા નેટવર્ક પર તંત્રએ દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.મનપાની ટીમ દ્વારા તરસમિયા ખારસી વિસ્તારની આવાસ યોજનામાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક સર્વેમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે. કુલ ૯૨ આવાસ માલિકોનો સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે દરમિયાન જાણવા મળ્યું કે ૩૩ મકાનોમાં મૂળ લાભાર્થીઓને બદલે અન્ય લોકો (ભાડુઆતો)…
સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર.અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન ઝડપાયું.મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો હતો.અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થ લાવનાર એક વ્યક્તિ ઝડપાયો છે. મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એર એશિયા ફ્લાઇટ નંબર છદ્ભ-૯૧દ્વારા કુઆલાંલપુરથી આવતા એક પુરૂષને અટકાવી તપાસ કરતા હેરોઇન મળી આવ્યું હતું. એરપોર્ટ પર મુસાફરની તપાસ કરતા પ્રતિબંધિત માદક પદાર્થના ૨૯ પેકેટ મળી આવ્યા હતા. આ હેરોઇન ૬.૮ કિલો હોવાનું સામે આવ્યું…
લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા.લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ.સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે આ ડીલ બાદ ખેડૂતોનું શું થશે? .લોકસભામાં હાલ ભારે હંગામો ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ જાહેર કરી છે. બીજી તરફ સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કીરેન રિજુજુએ ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી છે. સંસદ શરૂ થતાં જ આઠ કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. તેવામાં બપોરે ૧૨ વાગ્યા સુધી તે બાદ ૨ વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં સપા સાંસદ અને પ્રમુખ…
કેદારનાથ જનારાં માટે મહત્વના સમાચા.ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર ઉડાન પર પ્રતિબંધ લગાવાયો.સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવશે.ઉત્તરાખંડમાં આગામી એપ્રિલ ૨૦૨૬થી શરૂ થનારી ચાર ધામ યાત્રા માટે તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને કેદારનાથ ધામ માટેની હેલિકોપ્ટર સેવાઓને લઈને ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UKADA) એ મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ વખતે યાત્રાળુઓની સુરક્ષા અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. UKADAના CEO આશિષ ચૌહાણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી હેલિકોપ્ટર કંપનીઓની મુદત ૨૦૨૫માં પૂર્ણ થઈ રહી છે. આથી, ૨૦૨૬ની યાત્રા…
સ્પીકર ઓમ બિરલાનો મોટો ર્નિણય.અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે.વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ર્નિણય ન આવે ત્યાં સુધી ગૃહમાં હાજરી ન આપવાનો ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા અને ર્નિણય ન લેવાય ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. જાેકે સંસદીય નિયમો હેઠળ આવી કોઈ જવાબદારી નથી, ઓમ બિરલાએ ગૃહમાં હાજરી આપવાનું ટાળવાનો ર્નિણય લીધો છે. સૂત્રો કહે છે કે સરકાર અથવા…
કેન્દ્રએ જાહેર કર્યા નિયમ.AI થી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી ૩ કલાકમાં હટાવવા પડશે.AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ અને સદઉપયોગ ખૂબ વધી રહ્યો છે. ઘણીવાર AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે, ત્યારે સરકારે AI થી બનેલા કન્ટેન્ટને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેની સીધી અસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ કંપનીઓ પર પડશે. નવા નિયમ મુજબ હવે ઈન્ટરનેટ પરનું કોઈપણ કન્ટેન્ટ AI ટુલ્સથી બનેલું હશે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


