- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
વન વિભાગે શરૂ કર્યુ પેટ્રોલિંગ.ભાવનગરથી ૨૦ કિલોમીટર દૂર જાેવા મળ્યો એશિયાઈ સિંહ.ભડલી ગામના સીમ વિસ્તારોમાં એશિયાઈ સિંહ જાેવા મળ્યા મળતા ગ્રામ્યજનોએ વન વિભાગને જાણ કરી હતી.એશિયાઈ સિંહ હવે તેમનો વિસ્તાર વધારતા હોય તેવુ લાગી રહ્યું છે. ભાવનગર શહેરથી માત્ર ૨૦ કિલોમીટર દૂર સુધી સિંહ આંટાફેરા મારી રહ્યા છે. એટલુ જ નહીં, તેની ડણાક પણ હવે ભાવનગરથી થોડેક દૂર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાઈ રહી છે. ગુજરાતમાં ગીરના જંગલ અને સિંહ માટે ખાસ જાહેર કરાયેલા રાષ્ટ્રીય અભ્યારણ્યમા એશિયાઈ સિંહોનો વસવાટ છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના જંગલ વિસ્તારમાં એશિયાઈ સિંહનો વસવાટ રહ્યો છે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તરીને પોરબંદર, ભાવનગર,…
બેની ધરપકડ કરવામાં આવી, ૪ ફરાર.વાપીના રહેણાક વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું.હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું.વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં દરોડા પાડી રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે, પોલીસે ફ્લેટમાંથી રૂ.૫૦૦ના દરથી નકલી ૧૨૧૫ નોટ, બે મોબાઈલ, રોકડા રૂ. ૧૫૮૦, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસની ટીમ વાપીના ડુંગરા હરિયાપાર્ક વિસ્તારમાં પહોંચી હતી. જયા રોડ પર બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી તેની તપાસ કરી…
મણિકર્ણિકા ઘાટ વિવાદમાં વડાપ્રધાન પર ખડગેનો પ્રહાર.રિનોવેશનના નામે ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધ્વસ્ત કરાયો.મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે : કોંગ્રેસ અધ્યક્ષે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુન:વિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. ખડગેનું કહેવું છે કે, સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે PM મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરતાં લખ્યું કે, જી, સુંદરતા અને વ્યાપારીકરણના…
INSV કૌડિન્ય મસ્કત પહોંચ્યું.ભારત-ઓમાન વચ્ચે ૫,૦૦૦ વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા.મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જહાજના ક્રૂ મેમ્બર્સનું ભવ્ય સ્વાગત કર્યું.ભારત અને ઓમાન વચ્ચેના હજારો વર્ષ જૂના દરિયાઈ અને સાંસ્કૃતિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌકાદળનું પરંપરાગત રીતે નિર્મિત જહાજ INSV કૌડિન્ય તેની પ્રથમ પોરબંદર-મસ્કત સફર સફળતાપૂર્વક પૂર્ણ કરીને મસ્કત પહોંચ્યું છે. મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જહાજના ક્રૂ મેમ્બર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રાચીન કળા અને આધુનિક મૈત્રીનો સંગમ INSV કૌડિન્યનો હેતુ ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કળાને વિશ્વ સમક્ષ…
મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા!.યુએસ નેવીનું એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન ઈરાન તરફ રવાના.ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઈરાને પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) પણ બંધ કરી દીધું છે.ઈરાનમાં બગડતી પરિસ્થિતિને કારણે અમેરિકા સાથેનો તણાવ સતત વધી રહ્યો છે. આ કારણે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ પણ પોતાના એરક્રાફ્ટ કેરિયરને મધ્ય પૂર્વ તરફ રવાના કરી દીધું છે. બીજી તરફ, ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દેતા વિશ્વભરના લોકો માટે વિમાની મુસાફરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઈરાનમાં ઘેરાયેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં…
મોહમ્મદ સિરાજને મળી મોટી જવાબદારી.હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને મોહમ્મદ સિરાજને નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો.સિરાજ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં રમી રહ્યો છે : તેને રણજી ટ્રોફી સીઝનની બાકીની બે મેચો માટે હૈદરાબાદ ટીમની કમાન સોંપાઈ.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટીમનો ભાગ છે. જ્યારે સિરાજે પહેલી બે મેચમાં ખાસ પ્રદર્શન કર્યું નથી, ત્યારે તેને ઘરેલુ ક્રિકેટમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ની બાકીની ગ્રુપ મેચો માટે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને મોહમ્મદ સિરાજને નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. રાહુલ સિંહે રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ની શરૂઆતની ગ્રુપ મેચોમાં હૈદરાબાદ માટે કેપ્ટનશીપ સંભાળી હતી,…
મહિલા સુરક્ષાની બાબતમાં બેંગલુરુ સૌથી સુરક્ષિત.બેંગલુરુને મળ્યો સૌથી સુરક્ષિત સિટીનો દરજ્જાે.કુલ ૫૩.૨૯ના સ્કોર સાથે બેંગલુરુએ કરિયર ગ્રોથ, નોકરીની તકો અને સામાજિક સુરક્ષાના મામલામાં તમામ શહેરોને પાછળ છોડી દીધા છે.ભારતમાં મહિલાઓ હવે કરિયર, સુરક્ષા અને જીવનની ગુણવત્તાને લઈને શહેર પસંદ કરતી વખતે વધુ જાગૃત બની છે, પરંતુ સવાલ એ છે કે કયું શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત અને અનુકૂળ છે? નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દિલ્હી, યુપી અને બિહાર જેવા મોટા રાજ્યોના શહેરો આ રેન્કિંગમાં પાછળ રહી ગયા છે, જ્યારે દક્ષિણ ભારતના શહેરોએ બાજી મારી લીધી છે. આ રેન્કિંગે મહિલા સુરક્ષા અને કરિયરના માપદંડો જ બદલી નાખ્યા છે. ચાલો જાણીએ…
ED અધિકારીઓ વિરુદ્ધ FIR પર રોક. I-PAC રેડ મામલે મમતા સરકારને ઝટકો : સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ.સુપ્રીમે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો : કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીની તપાસમાં કોઈ દખલ કરી શકાય નહીં.પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગત દિવસોમાં આઈ-પેક (I-PAC)ની ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાડવામાં આવેલા દરોડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઈડ્ઢ એ બંગાળ પોલીસના અધિકારીઓ પર મમતા સરકારને મદદ કરવાનો અને તપાસમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ED અધિકારીઓ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ પર આગામી સુનાવણી સુધી પ્રતિબંધ મૂકતા…
છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો. COVID-19 મહામારી દરમિયાન, દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી. COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ – 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે. ક્રિમિયન-કોન્ગો…
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૬ના તાલીમ કાર્યક્રમ (બેચ ૨૦૨૫-૨૬) અંતર્ગત પ્રિલિમિનરી પરીક્ષા માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે SPIPA – અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા ઉમેદવારોએ તા. ૧૬/૦૧/૨૦૨૬થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુમાં, જે ઉમેદવારોએ અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા જેઓ SPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી, તેવા બાહ્ય ઉમેદવારો પણ રૂ. ૧,૦૦૦…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


