- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
સેવા તીર્થમાં શિફ્ટ થશે વડાપ્રધાનનું કાર્યાલય.ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO!કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે(૧૪ જાન્યુઆરી, ૨૦૨૬)થી નવા PMO કાર્યાલય સેવા તીર્થ પરિસરમાં શિફ્ટ કરશે. આમ ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે. વહીવટીતંત્રમાં સુમેળ અને કાર્યોને વધુ યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ર્નિણય લેવાયો છે. નવી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાન કાર્યાલય હવે સેવા તીર્થ-૧ ભવનમાં સંચાલિત થશે, જે કાર્યપાલિકા પરિસર-૧માં વાયુ ભવન પાસે સ્થિત છે. આ પરિસરમાં સેવા તીર્થ-૨ અને સેવા તીર્થ-૩ ભવન પણ છે. સપ્ટેમ્બર, ૨૦૨૫…
ભારત બાદ હવે બે દેશોની Grko પર કાર્યવાહી.એઆઈ ચેટબોટે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પ્રતિબંધ લગાવી દીધો.એઆઈના એજેન્ટિક ચેટબોટ પર આ બૅન ટેમ્પોરરી લગાવ્યો છે : ગ્રોકની દુનિયાભરમાં બદનામી થઈ રહી છે.Grko પર વિવાદ રોકાવાનું નામ નથી લેતો. ભારતમાં એઆઈ દ્વારા ક્રિએટ કરવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ પર કાર્યવાહી કરવામાં આવી, જે બાદ એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મે ૩૫૦૦ કન્ટેન્ટને બ્લોક કરી દીધા. સાથે જ ગ્રોકે પોતાની ભૂલ માનતા ભારતના કાયદા હિસાબથી કામ કરવાની વાત કહી છે. વળી હવે બે અન્ય દેશોમાં ગ્રોક પર પ્રતિબંધ લાગ્યો છે. એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મ પર ડીપફેક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ છે, જે બાદ આ કડક ર્નિણય લેવાયો…
વોશિંગ્ટન સુંદર ODI સિરીઝમાંથી બહાર.BCCIએ દિલ્હીના ઓલરાઉન્ડર આયુષ બદોનીને તક આપી છે.મેચમાં વોશિંગ્ટન સુંદરને ઈજા થઈ હતી : તબીબી સલાહ બાદ તેને આખી સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ વડોદરા ODI દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરા સ્થિત કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેનના કારણે અચાનક દુખાવો થવા લાગ્યો. દુખાવો વધતાં તેને મેદાન છોડીને જવું પડ્યું. સુંદર હવે બાકીની બે મેચમાંથી બહાર થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે. BCCI એ…
ગુજરાતમાં વડાપ્રધાન મોદી અને મર્ઝની મહત્ત્વપૂર્ણ બેઠક.ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MoU.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી હતી.ભારત અને જર્મની વચ્ચે આજે ૧૨ જાન્યુઆરીના રોજ સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના કરાર થયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ક્રિટિકલ મિનરલ્સ, સેમીકંડકટર અને શિક્ષણ સહિત મોટા ૪ MoUs (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પણ કર્યા, વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી. ૧૨ જાન્યુઆરી ભારત માટે કૂટનૈતિક અને ભવિષ્યની રણનીતિને લઈને ખૂબ…
पश्चिम रेलवे के रतलाम मण्ड ल ने माल परिवहन के क्षेत्र में एक ऐतिहासिक उपलब्धि हासिल करते हुए अपने इतिहास की अब तक की सबसे लंबी अनब्रोकन लॉन्ग हॉल मालगाड़ी का सफल परिचालन किया। 10 जनवरी, 2026 को यह लॉन्ग हॉल ट्रेन वटवा से बकानियां भौरी के बीच सफलतापूर्वक चलाई गई, जिसने लगभग 585 किलोमीटर की दूरी तय की। यह पश्चिम रेलवे पर भारतीय रेल क्षेत्र में अब तक की सबसे लंबी लॉन्ग हॉल रन है। इस लॉंग हॉल ट्रेन का संचालन पश्चिम रेलवे रतलाम मंडल के क्रू द्वारा किया गया। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश…
હાલો પટેલભાઈની જાનમાં – અમદાવાદમાં સફળતાપુર્વક રજૂ થયા બાદ હવે રાજકોટમાં અમદાવાદ, સોમવાર બ્લોક્બસ્ટર ફેમીલી ડ્રામા “હાલો પટેલભાઈની જાનમાં” અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં હકડેઠઠ પ્રેક્ષકોની ભીડ વચ્ચે સફળતાપુર્વક રજુ થયા બાદ હવે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાલુ જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરીમાં ધૂમ મચાવવા જઈ રહ્યું છે. સંપૂર્ણપણે શુદ્ધ અને પ્રત્યેક ગુજરાતીને દરેક ક્ષણે સતત હાસ્ય રસમાં તરબોળ કરવાની સાથે સાથે સમાજમાં ઘટતી ઘટનાનો તાદદ્ર્ય્શ ચિતાર રજૂ કરતી આ નાટકની સ્ક્રીપ્ટ જેવા સાથે તેવા બનવાની પ્રેરણા આપીને અઘટિત કૃત્યો કરનારને બરાબર પાઠ ભણાવવો જ જોઈએ તેવી શીખ પણ આપે છે. ક્રિષ્ના પંડ્યા અને આરતી સોની પ્રોડક્શનનું આ બહુ ચર્ચિત…
પતંગની કિંમતમાં ગત વર્ષની સરખામણીએ ૧૫ ટકાથી વધુનો વધારો.ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાંથી લોકોનો રસ ઘટી રહ્યો છે ?.છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય ૫-૬ કલાકથી ઘટીને ૨-૩ કલાક થઈ ગયો.ઉત્તરાયણના પર્વ આડે બે દિવસ જ બાકી છે. થોડા વર્ષાે પહેલા કોટ વિસ્તારમાં આખો દિવસ તમામ લોકો ટેરેસ પર પતંગ ચગાવતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષાેથી આમાં બદલાવ આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય ૫-૬ કલાકથી ઘટીને ૨-૩ કલાક થઈ ગયો છે.ઉત્તરાયણમાં વિવિધ કારણોસર હવે લોકોને પહેલા જેવો રસ નથી રહ્યો. જાેકે હજુ ઘણા લોકો પરિવાર સાથે જ ઉત્તરાયણ મનાવવાનું પસંદ કરે…
પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનો દાવો.જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન.અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ ઊડતી વસ્તુઓ સીમા પારથી ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી.પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જાેવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમામાંથી પરત ફરી ગઈ હતી. હાલ ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક નૌશેરા સેક્ટરની સુરક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોએ સાંજે લગભગ ૬.૩૫ વાગ્યે ગણિયા-કલસિયન…
‘લાત મારીને તગેડી મૂકીશ’ : રાજ ઠાકરે.યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો.ભાજપ એક એવી પાર્ટી બની ગઈ છે જે રાષ્ટ્રને પહેલા રાખવાને બદલે ભ્રષ્ટાચારને પહેલા રાખે છે : રાજ ઠાકર.મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે હિન્દી ભાષાને લઈને ચેતવણી આપી છે કે તેઓ અન્ય રાજ્યોમાંથી આવતા વસાહતીઓને ‘લાત મારીને’ બહાર કાઢી દેશે. રવિવારે, રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મળીને એક સંયુક્ત રેલીને સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) માટે ૧૫ જાન્યુઆરીએ મતદાન થવાનું…
આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય રોલમાં છે.રવિ કિશન નાગજિલ્લામાં વિલનના રોલમાં જાેવા મળશે.ફિલ્મને ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મના નિર્માતા કરણ જાેહર, મહાવીર જૈન, આદર પૂનાવાલા તેમજ અન્યો છે.રવિ કિશને કાર્તિક આર્યનની નાગજિલ્લા ફિલ્મમાં એન્ટ્રી લઇ લીધી છે. એક રિપોર્ટના અનુસાર, અભિનેતા આ ફિલ્મમાં વિલનના રોલમાં જાેવા મળશે. અભિનેતા આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઉત્સાહિત છે. રિપોર્ટના અનુસાર, ફિલ્મ્માં કાર્તિક આર્યન મુખ્ય રોલમાં હોવાથી તેની સામેનો વિલન પણ દમદાર હોવો જાેઇએ તેમ નિર્માતાનું માનવું હતું. એટલું જ નહીં રવિ કિશન આ રોલ માટે પરફેક્ટ લાગ્ય ોહતો. રવિ કિશન એક સારો અભિનેતા છે તેમજ તેનું પાત્ર એકદમ રસપ્રદ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


