Author: garvigujrat

યામી ગૌતમ સાદા સફેદ ડ્રેસમાં ચમકી રહી હતી. યામી ગૌતમ એવી અભિનેત્રીઓમાંની એક છે જે હંમેશા પોતાની સ્ટાઇલ અને સાદગીથી લોકોના દિલ જીતી લે છે. તાજેતરમાં, યામી એક ઇવેન્ટમાં જોવા મળી હતી જ્યાં તેણીએ એક સાદો સફેદ ડ્રેસ પહેર્યો હતો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ડ્રેસ તેના સાદગીથી ભરેલા વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે બંધબેસતો હતો. આ મિડી સ્ટાઇલનો ડ્રેસ યામી ગૌતમને સંપૂર્ણ સંતુલિત દેખાવ આપી રહ્યો હતો. જો તમે ઇચ્છો તો, તમે તેને સોનાની બુટ્ટીઓ અને ઘડિયાળ સાથે જોડીને વધુ આકર્ષક બનાવી શકો છો. ડ્રેસના રંગ સાથે મેળ ખાતી સફેદ હીલ્સ સાથે જોડી બનાવી. આ હીલ્સ પરની ક્યૂટ બો ડિટેલે…

Read More

સાઉથની એક્ટ્રેસનું ડિરેક્ટર અંગે ચોંકાવનારું નિવેદન.‘રડતા રડતા ના પાડી, મજબૂરીમાં ઈન્ટીમેન્ટ સીન કર્યા’: મોહિની.ફિલ્મના ડિરેક્ટર આર.કે. સેલવામાણીએ મોહિનીની મંજૂરી વગર એક સ્વિમસૂટ વાળો સીન અને ઇન્ટિમેંટ સીન શૂટ કરાવ્યો હતા.તમિલ સિનેમાની ફેમસ એક્ટ્રેસ મોહિની ફરી એક વાર ચર્ચામાં આવી છે. વર્ષાે બાદ તેણે તેની આપવીતી વ્યક્ત કરી છે. તેણે તેની ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કનમણિ’ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે આ ફિલ્મમાં અમુક ઇન્ટિમેંટ અને સ્વિમસ્યુટ વાળા સીનનું શૂટ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું, તે આ સીનને શૂટ કરવા નહોતી ઈચ્છતી. હવે એક્ટ્રેસે ૩૧ વર્ષ બાદ આ વાત એક ઇન્ટરવ્યૂમાં જણાવી છે. એક્ટ્રેસ મોહિનીએ હાલમાં…

Read More

એક વેન સાથે ૬ લોકો જાેડાયેલા હોય છે.‘૧ એક્ટર ૬ વેનિટી વાનની માગણી કરે છે, કપલ હોય તો ૧૧ વેનિટી રાખવી પડે’.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં લાંબા સમયથી પ્રોડ્યુસર્સ કલાકારોના અને તેમની પાછળના ઓન્ટ્રાજના ખર્ચની ફરિયાદો કરી રહ્યા છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં લાંબા સમયથી પ્રોડ્યુસર્સ કલાકારોના અને તેમની પાછળના ઓન્ટ્રાજના ખર્ચની ફરિયાદો કરી રહ્યા છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ફિલ્મ ડિરેક્ટર સંજય ગુપ્તાએ ખુલાસો કર્યાે હતો કે કેટલાક કલાકારો છ વેનિટી વેન માગે છે અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર ક્યારેય કોઈ પ્રોડ્યુસર પર પોતાના સ્ટાફનો ભાર પડવા દેતા નથી. સંજયે આ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, રિતિક રોશન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો માત્ર એક…

Read More

સુપરહિરોઝ હંમેશા આપણને મોટાં સપનાં જાેવાં પ્રેરિત કરે છે.કલ્યાણીને દેશની પહેલી ફિમેલ સુપર હિરો બનવાનું ગૌરવ.કલ્યાણી પ્રિયદર્શન બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરનારી પહેલી મલયાલમ એક્ટ્રેસ બની.મલયાલમ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શને ૨૦૧૭માં અખિલ અક્કિનેની સાથેની ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તે ધીરજપૂર્વક સ્ક્રીપ્ટ્સ વાંચતી રહી અને ફિલ્મ પસંદ કરવામાં ઘણું ધ્યાન રાખતી. હવે તેની ધીરજનું પરિણામ તેને મળી ગયું છે. તાજેતરમાં તેની સાઈ-ફાઇ ફિલ્મ ‘લોકા ચેપ્ટર ૧’ રિલીઝ થઈ છે, જેમાં તે ચંદ્રાનો રોલ કરી રહી છે. તે દેશની પહેલી ફિમેલ સુપર હિરો છે, સાથે જ તે એવી પહેલી મલયાલમ એક્ટ્રેસ બની છે, જેની ફિલ્મે બોક્સ ઓફિસ…

Read More

સલમાન ખાન હાલ લદ્દાખમાં ‘બેટલ ઓફ ગલવાન’નું શૂટ કરી રહ્યો છે.સલમાન ખાન લદ્દાખમાં શૂટ દરમિયાન ભારતીય સેનાને મળ્યો.વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર સલમાન ખનની ભારતીય સેના સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ.સલમાન ખાને હવે તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માટે લદ્દાખમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે ક્લેપબોક્સ સાથેનો ફોટો શેર કરીને શૂટ શરૂ થયું હોવાનો સંકેત આપ્યો હતો. હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર સલમાન ખનની ભારતીય સેના સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આમાંની કેટલીક તસવીરોમાં સલમાન ખાન પહાડો વચ્ચે સેનાના જવાનો સાથે ઉભેલો દેખાય છે. જ્યારે અન્ય એક ફોટોમાં સલમાન ખાન સેનાના પરિવારો સાથે દેખાય છે.…

Read More

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ધ એસોસિએશન ઓફ કોલોન & રેક્ટલ સર્જન્સ ઓફ ઈન્ડિયાની 48મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. આજે દુનિયા ટેક્નોલોજી સાથે કદમ મેળવી ચાલી રહી છે ત્યારે આપણે પણ વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તબીબો દ્વારા કરાયેલ અવિરત સંશોધન અને કામગીરીની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તબીબો સતત અભ્યાસ કરતા રહેતા હોય છે અને દર્દીઓ સાથે ઘરોબો કેળવી તેમની સારસંભાળ રાખતા હોય છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આરોગ્ય અને…

Read More

નેપાળમાં ZEN-Z ની માંગ.અમારે સુશીલા કાર્કી નહીં ઁસ્ મોદી જેવા પ્રધાનમંત્રી જાેઈએ.નેપાળમાં ય્ીહ-ઢના ઉગ્ર આંદોલને જૂની સરકાર તોડી પાડી, પરંતુ હવે વચગાળાના પીએમને લઈને સમસ્યા છ.નેપાળનમાં યુવાઓના પ્રદર્શન દેશમાં મોટી હલચલ મચાવી દીધી છે. ZEN-Z યુવાઓએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ જે આંદોલન શરૂ કર્યું, તે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન સહિત અનેક જગ્યાએ આગ લગાવવામાં આવી છે. નેપાળમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સૌથી મોટો સવાલ છે કે આગામી લીડર કોણ હશે? નેપાળમાં વચગાળાની સરકાર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમાં સૌથી મહત્વની વાત છે…

Read More

પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં.દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહનચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશ.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ સામેના વ્યાપક વિરોધ બાદ સરકારે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં. તેના બદલે દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહનચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. હેલ્મેટ ન પહેરવા બદલ વાહનચાલકોને દંડ ફટકારવાના નિયમ સામે લોકોમાં ભારે નારાજગી જાેવા મળી હતી. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં, લોકોએ આ નિયમનો ઉગ્ર…

Read More

RBI લાવી રહી છે નવો નિયમ.લોન નહીં ચૂકવો તો તમારો ફોન લોક થઈ જશે! .ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છ. Reserve Bank Of India એ ધિરાણકર્તા એટલે કે લોન આપનારની તાકાત વધારવા માટે એક નવો નિયમ બનાવવાની યોજના બનાવી છે. આરબીઆઈનો નિયમ લાગૂ થયા બાદ જે લોકો લોન ચુકવવામાં અસમર્થ હશે તે લોકોના ફોનને ધિરાણકર્તા દૂરથી લોક કરી શકશે. કુલ મળી જાેવામાં આવે તો RBI નો આ નિયમ લાગૂ થયા બાદ ધિરાણકર્તાનો પાવર વધશે. પરંતુ તેનાથી ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છે. ૨૦૨૪ માં હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન જેવા…

Read More

બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશે : મોદી.ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે.વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી.ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં આવ્યું હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર…

Read More