- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
રોકાણ પહેલા જે નફો થયો હતો તે ખાતામાં જમા કરાવી દેવાયાશેરબજારમાં રોકાણ કરી નફો મેળવવા જતા ઝ્રછના સ્ટુડન્ટે રૂ.૮.૩૩ લાખ ગુમાવ્યાઝૈદની ફરિયાદ મુજબ તેમને થોડા સમય પહેલા જ તેણે મોબાઇલ પર સોશિયલ મીડિયા પર શેરબજારના રોકાણની વિગતો આવી હતીશેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ત્યારે જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પણ વધુ નફો મેળવવાની લાલચમાં ૮.૩૩ લાખ રૂપિયા ગુમાવ્યા છે. તેને પહેલા ૧૦ હજારનું રોકાણ કર્યું જેમાં તેને ૭૫૦ નફો મળ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીએ ૮.૩૩ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં તેને ૨૭ લાખ રૂપિયા નફો ઓનલાઇન બતાવવામાં આવતો હતો. દાણીલીમડા…
મહેબૂબા મુફ્તીનો વાણીવિલાસ‘કાશ્મીરની સમસ્યાઓનો પડઘો લાલ કિલ્લામાં પડ્યો!’જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાને કાશ્મીરની સમસ્યા સાથે જાેડીને વિવાદ પેદા કયાજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને સ્થાનિક રાજકીય પક્ષ પીડીપીના વડા મહેબૂબા મુફ્તિએ દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાને કાશ્મીરની સમસ્યા સાથે જાેડીને વિવાદ પેદા કર્યાે છે. મહેબૂબા મુફ્તિએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવ્યો છે કે ૧૦મી નવેમ્બરે લાલ કિલ્લાની સામે થયેલો વિસ્ફોટ દેશભરમાં વધી રહેલી અસુરક્ષાની ભાવના અને જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રની નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ કહ્યું કે, તમે દુનિયાને દેખાડ્યું કે કાશ્મીરમાં બધું બરાબર નથી, પરંતુ કાશ્મીરની પરેશાની લાલ કિલ્લાની સામે ગૂંજી રહી છે. તમે(કેન્દ્ર સરકાર) જમ્મુ-કાશ્મીરને સુરક્ષિત…
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલલંડનની થેમ્સ નદીમાં ભારતીય યુવકે પગ ધોતા વિવાદથેમ્સ નદી લંડન શહેરની વચ્ચેથી પસાર થાય છે અને સદીઓથી શહેરના વિકાસ, વ્યાપાર અને પરિવહનનો મુખ્ય આધાર રહી છથેમ્સ નદી લંડનની ઓળખ માનવામાં આવે છે અને તેના કાંઠે સંસદ ભવન, લંડન આઇ અને ટાવર બ્રિજ જેવી પ્રસિદ્ધ જગ્યાઓ છે. યુકેના લંડન શહેરની પ્રખ્યાત થેમ્સ નદીમાં એક ભારતીય યુવકના પગ ધોવાનો વીડિયો વાયરલ થયો, ત્યાર પછી વિવાદ જન્મ્યો છે. કેટલાક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે, યુવકે નદીમાં સ્નાન કરવાનો પ્રયાસ પણ કર્યાે હતો. વાયરલ વીડિયોમાં જાેઇ શકાય છે કે ભારતીય યુવક થેમ્સ નદીમાં પગ ધોઈ રહ્યો છે. આના પર યુઝર્સ…
વર્ચ્યુઅલ રિઆલિટી ગ્લાસની મદદથી રિંગ સેરેમની થઈજાપાનની ૩૨ વર્ષની મહિલાએ એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યાંત્રણ વર્ષ પહેલાં બ્રેકઅપ થતાં કાનો નામની મહિલાએ ભાવનાત્મક સપોર્ટ માટે ચેટજીપીટીની મદદથી એઆઈ પાર્ટનર બનાવ્યોજાપાનમાં લગ્નનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ૩૨ વર્ષની મહિલાએ કોઈ રિયલ પાર્ટનર સાથે નહીં, પરંતુ ચેટજીપીટીથી બનાવેલા એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતાં ખાલીપો અનુભવતી મહિલાએ ફરી વખત માણસને પ્રેમ કરવાની ભૂલ કરવાને બદલે એઆઈ પાર્ટનર પર પસંદગી ઉતારી.આ વાત છે જાપાનના નાનકડા શહેર ઓકાયામાની. ત્રણેક વર્ષ પહેલાં કાનો નામની ૨૯ વર્ષની મહિલાનંપ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. તે વખતે કાનો ભયંકર એકલતા અનુભવતી…
શાંતિ બોર્ડ મોટા ર્નિણય લેશેગાઝા માટે ટ્રમ્પના પ્રસ્તાવને UNSCની મંજૂરી : આંતરરાષ્ટ્રીય સેના મેદાનમાં આવશેહમાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આ ર્નિણયનો વિરોધ કર્યો છે. હમાસનું માનવું છે કે આ પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના લોકોની માંગ સ્વીકારવામાં આવી નથીઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગાઝા શાંતિ યોજના’ને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના પ્રસ્તાવ પર યુએનએસસીમાં મતદાન યોજાયું જેમાં બહુમતીથી ૨૦ સૂત્રીય રોડમેપ પસાર કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રમ્પના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું. ટ્રમ્પ અને અમેરિકાની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વિરામ થયો.…
હર્ષાલીની તેલુગુ ફિલ્મના સોંગ લોન્ચમા કુચેષ્ટાનંદમુરી બાલકૃષ્ણએ હર્ષાલીને પોતાની તરફ ખેંચતાં ચાહકો લાલઘૂમ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં મુન્ની રોલથી ચાહના મેળવનારી હર્ષાલીના ચહેરા પર પરાણે સ્મિત પરંતુ આંખોમાં ભય હોવાનું ચાહકોએ નોંધ્યુ- મુંબઈ: સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં મુન્ની રોલમાં દેશવિદેશમાં ચાહના મેળવનારી હર્ષાલી મલ્હોત્રા હવે તેલુગુ ફિલ્મ ‘અખંડા ટુ’થી બિગ સ્ક્રીન પર હિરોઈન તરીકે ડેબ્યૂ કરી રહી છે. જાેકે, આ ફિલ્મનાં સોંગ લોન્ચની ઈવેન્ટમાં ફિલ્મના હિરો નંદમુરી બાલકૃષ્ણએ હર્ષાલીને પોતાની સાથે પોઝ આપવા માટે બળપૂર્વક પોતાની પાસે ખેંચી લીધી હતી. આ વિડીયો જાેઈ ચાહકો ભારે નારાજ થઈ ગયા છે. માત્ર ૧૭ વર્ષની હર્ષાલી સાથે આધેડ નંદમુરી બાલકૃષ્ણની આ કુચેષ્ટાથી સંખ્યાબંધ ચાહકો…
જાપાનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશેટાઇગર શ્રોફ ફરી એક્શન અવતારમાં જાેવા મળશેટાઇગર શ્રોફ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૨૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાગી ૪’માં જાેવા મળ્યો હતારામ માધવાનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જાપાનમાં શૂટિંગ થવાની શક્યતા‘નીરજા’ ફિલ્મના ડિરેક્ટર રામ માધવાની અને પ્રોડ્યૂસર મહાવીર જૈનની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મમાં એક્ટર ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મને વૈશ્વિક દર્શકો (ગ્લોબલ ઓડિયન્સ) માટે બનાવવામાં આવશે.મેગા એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ એક સંપૂર્ણપણે નવા, અગાઉ ક્યારેય ન જાેયેલા અવતારમાં જાેવા મળશે. રામ માધવાની દ્વારા ડિરેક્ટેડ અને મહાવીર જૈન ફિલ્મ્સ અને રામ માધવાની ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ આધ્યાત્મિક એક્શન થ્રિલર ભારતીય સિનેમામાં પહેલાં જાેયેલી કોઈપણ ફિલ્મથી…
પર્સનલ લાઈફ પર ટ્રોલિંગ મુદ્દે મલાઈકાએ જવાબ આપ્યામારા માટે ફેમિલી-ફ્રેન્ડ્સ અને શાંતિ મહત્ત્વપૂર્ણ : મલાઈકામેં મારી સચ્ચાઈ પર ફોકસ કરવાનું શીખી લીધું છે અને હું નેગેટિવિટીને પોતાનું સેલ્ફ વર્થ ડિસાઈડ નથી કરવા દેતી : અભિનેત્રીમલાઈકા અરોરાએ તાજેતરમાં જ પોતાનો ૫૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેના લુકને જઈને તેની ઉંમરનો અંદાજાે લગાવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ચાહકો ઘણીવાર તેની ફિટનેસ અને ગ્લેમરસ લુક પર ફિદા થઈ જાય છે. જાેકે, કેટલાક લોકો એવા પણ છે જેઓ એક્ટ્રેસને તેની ઉંમર અને પર્સનલ લાઈફને લઈને ટ્રોલ કરે છે.હવે મલાઈકા અરોરાએ તાજેતરમાં જ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ સાથે કેવી…
દર્શકો ઓરિજનલ અનકટ એડિંગ જાેઈ શકશે૫૦ વર્ષ બાદ ફરી સિનેમામાં જય-વીરૂની જાેડી જાેવા મળશે૧૯૭૫માં રિલીઝ થયા પહેલાં ભારતમાં ઈમરજન્સી દરમિયાન લાદવામાં આવેલી કડક સેન્સરશીપને કારણે ક્લાઈમેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતા‘શોલે’ બોલિવૂડની આઈકોનિક ક્લાસિક ફિલ્મ છે. તેના ગીતથી લઈને પાત્રો અને ડાયલોગ્સ આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શાનદાર ફિલ્મ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ત્યારે હવે યંગ જનરેશન પણ આ આઈકોનિક ફિલ્મને ફરીથી સિનેમામાં નવા અંદાજમાં જાેઈ શકશે. ‘શોલે’ના ૫૦ વર્ષ પૂરા થવાની ખુશીમાં ‘શોલે-ધ ફાઈનલ કટ’ ના નામથી આ ફિલ્મ મોટા પડદા પર ફરીથી આવી રહી છે. તો ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે…
૧૯મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદતનર્સિંગ સહિત ૩૩ હજાર બેઠક ખાલી છતાં કાઉન્સિલ દ્વારા ૪ નવી કોલેજને મંજૂરીછ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરવામાં આવીરાજ્યમાં ધો.૧૨ પછી નર્સિંગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે જ ર્સ્વનિભર કોલેજની ખાલી ૩૩૫૨૪ બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાઉન્સિલ દ્વારા ચાર ર્સ્વનિભર કોલેજને મંજૂરી આપવામાં આવી છે.નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


