- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
૨૦૨૫ ની ૮મી સૌથી મોટી બોલીવુડ ફિલ્મ બની.જાેલી એલએલબી ૩ આમિર ખાનનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને છેલ્લા ૨૭ દિવસથી સતત મજબૂત કમાણી કરી રહી છે.જાેલી એલએલબી ૩‘ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત આ ફિલ્મ હવે ૨૦૨૫ ની ૮મી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમારની ફિલ્મે આસમાની રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે આમિરનો ૧૭ વર્ષ જુનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.‘જાેલી એલએલબી ૩’ તેના થિયેટર રિલીઝને એક મહિનો પૂર્ણ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ…
અભિનેતાએ ટીવી સિરિયલના શુટિંગના દિવસોને યાદ કયા.સેટ નજીક બોમ્બ ફૂટી રહ્યા હતા, અમે ભાગી જવા ધમકી મળતી હતી.અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.જાણીતા પીઢ અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ૧૯૮૭ માં, તેમણે “ગુલ ગુલશન ગુલફામ“ નામની ટીવી સિરિયલમાં અભિનય કર્યાે હતો. આ શો એક કાશ્મીરી પરિવારના જીવન પર આધારિત હતો. આ સિરિયલના શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે સમયે કાશ્મીરી પંડિતો પર હુમલાઓ વધી ગયા હતા, જેના કારણે હત્યાઓ થઈ હતી. પરીક્ષિતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે તેમને…
ખેડૂતોની હાલત કફોડી બની.થરાદમાં ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની અછતથી લાઈનમાં લાગ્યા.વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી ગયા.બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પોતાના પાક માટે તાત્કાલિક જરૂરી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આજે વહેલી સવારથી જ ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની દુકાનો કે વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી…
મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને કાયદાનો ભંગ કરતા.વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા ૧૦૮ સાઇલેન્સરોનો નાશ કરાયો.અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો.વડોદરા શહેર ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સરવાળા વ્હીલર ડીટેઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ ૧૦૮ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં બુલેટ સહિતના બાઈકોના સાઇલેન્સર મોડીફાઇ કરીને મોટા અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરતી રહે છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ…
પેન્શનરો મળીને આશરે ૧૫ હજારની સંખ્યા થાય છે.વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે ૬૫ કરોડનું પેમેન્ટ કરી દીધુ.વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે ૩૦ દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને પેન્શન તથા પગાર પેટે ૬૫ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું છે. વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે ૩૦ દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે. બોનસ પેટે કોર્પોરેશન અંદાજે ત્રણ કરોડનું ચુકવણું કરશે. સામાન્ય રીતે કોર્પોરેશન દર મહિનાના આખરમાં પગારનું પેમેન્ટ કરતું હોય છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ વખતે દશપંદર દિવસ વહેલા…
કારમાંથી ધડાધડ ગોળીબાર કર્યો.કપિલ શર્માના કેનેડા વાળા કેફે પર ફરી થયું ફાયરિંગ.થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવાયું.એક્ટર કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર કેફે પર ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રીજી વાર આ કેફે પર ફાયરિંગ થયું છે. ફાયરિંગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નિશાન બનાવનાર શખ્સ કારમાંથી ફાયરિંગ કરતો જાેવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે…
જયશંકરે UN માં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ,સંયુક્ત રાષ્ટ્ર હજુ ૧૯૪૫માં જીવી રહ્યું છે : જયશંકર.તેમણે કહ્યું કે, ‘યુએન શાંતિ મિશનની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે.ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપતા દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આજનું સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ ૧૯૪૫ની પરિસ્થિતિની જેમ કામ કરી રહ્યું છે. વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવા પર ભાર મૂકતાં વિદેશ મંત્રીએ કહ્યું કે ‘૮૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી છે.…
विश्व हिन्दी साहित्य सेवा संस्थान, प्रयागराज द्वारा आयोजित तीन दिवसीय अंतर्राष्ट्रीय साहित्य अधिवेशन के दूसरे दिन नैनी, प्रयागराज (उत्तर प्रदेश) में स्थित जगतपिता ब्रह्मदेव धर्मशाला, देवरख में ‘हिन्दी संगोष्ठी’ एवं ‘सम्मान समारोह’ आयोजित किया गया, जिसमें कोंकण रेलवे के अध्यक्ष एवं प्रबंध निदेशक तथा सुप्रसिध्द कवि सन्तोष कुमार झा को उनके नेतृत्व में किये जा रहे उत्कृष्ट राजभाषा कार्यान्वयन हेतु “राजभाषा सम्मान– 2024” से गौरवान्वित किया गया। समारोह के मुख्य अतिथि मंडलायुक्त डॉ. सुरेंद्र कुमार पांडेय ने कहा कि संस्कृत और हिन्दी एक ही सांस्कृतिक परंपरा की भाषाएँ हैं। अंग्रेज़ी जानना आवश्यक है, पर हिन्दी की कीमत पर नहीं। विशिष्ट…
ડિગ્રી વગર સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો.બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી એસઓજીએ રૂ.૧૬ હજારથી વધુની એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યા.સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડીના રાણાગઢ ગામે કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સટફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા…
વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ચીનનો હિસ્સો આશરે ૬૭ ટકા છે.ભારતમાં ઈવી સબસિડી મુદ્દે ચીને WTO માં ફરિયાદ દાખલ કરી.સ્થાનિક ઉદ્યોગોને પ્રતિસ્પર્ધાત્મક લાભ આપતી ભારતની નીતિથી વિદેશી કંપનીઓને નુકસાન થતું હોવાનો ચીનનો દાવા.ચીને ભારત વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં ફરિયાદ દાખલ કરી છે. ભારત દ્વારા ઈલેટ્રિક વ્હીકલ્સ (ઈવી) અને બેટરી ઉત્પાદન સંલગ્ન સબસિડીના મુદ્દે આ ફરિયાદ કરાઈ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં દાવો કર્યાે હતો કે, ભારતની આ નીતિ સ્થાનિક ઉદ્યોગોને ખોટી રીતે પ્રતિસ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે અને તેનાથી ચીનના આર્થિક હિતોને નુકસાન પહોંચે છે. ભારતે ડબલ્યુટીઓના કેટલાક પાયાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. ચીન હવે તેના અધિકારો અને હિતોના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


