- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
કુલ ૧૭ જગ્યાએ આ રેડ કરવામાં આવી છે.એક્ટર દુલકર સલમાન અને પૃથ્વીરાજ સુકુમારનના ઘરે ED ની રેડ.ઈડ્ઢ દ્વારા ભૂટાનથી લક્ઝુરિયસ કારોની તસ્કરીના મામલાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છ.ભૂટાનથી લક્ઝરી કાર્સની તસ્કરીનો મામલો હવે ગંભીર બનતો જઈ રહ્યો છે. બુધવારે ED એ કેરળ અને તમિલનાડુમાં ૧૭ અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી. આ રેડમાં મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત એક્ટર મમૂટી, તેમનો પુત્ર દુલકર સલમાન, એક્ટર પૃથ્વીરાજ સુકુમારન અને અમિત ચકલક્કલના ઘર શામેલ છે. ઈડ્ઢના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી વિદેશી મુદ્રા પ્રબંધન કાયદાના ઉલ્લંઘન સાથે જાેડાયેલી છે. જાેકે ED ની આ કાર્યવાહી હાલ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. મમૂટીના…
એશિયાનો સૌથી મોટા ટેક ઇવેન્ટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું.ભારત ડિજિટલ દુનિયામાં બની રહ્યું છે ગેમ ચેન્જર, હવે દેશ 6G ઇન્ટરનેટ સ્પીડ માટે તૈયાર.આ નવી 4G સિસ્ટમ માત્ર ઝડપી ઇન્ટરનેટ સ્પીડ અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન જ નહીં કરે, પરંતુ સેવાઓને વધુ વિશ્વસનીય પણ બનાવશે : મોદી.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે ૨૦૨૫ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC), એશિયાનો સૌથી મોટો ટેક ઇવેન્ટ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું અને તેમના ભાષણમાં, તેમણે ભારતના સ્વદેશી ૪ય્ સ્ટેક પર પ્રકાશ પાડ્યો હતો, જે એક મોટી તકનીકી સિદ્ધિ માનવામાં આવી રહી છે. તેમણે તેને ભારતની સ્વદેશી ટેકનોલોજીના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું…
પ્રદૂષણ બોર્ડે નોટિસ ફટકારી.‘બિગ બોસ કન્નડ’ શોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ મળ્યો.‘મખ્ખી’ ફિલ્મ ફેમ એક્ટર કિચ્ચા સુદીપ ‘બિગ બોસ કન્નડ સીઝન ૧૨’ને હોસ્ટ કરી રહ્યો છે.કન્નડ સિનેમાનો સૌથી લોકપ્રિય શો ‘બિગ બોસ કન્નડ સીઝન ૧૨’ બંધ થઈ રહ્યો છે. કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ બિદાદીમાં આવેલા જે સ્ટુડિયોમાં શોનું શૂટિંગ થઈ રહ્યું છે, ત્યાં ગંભીર પર્યાવરણીય ઉલ્લંઘનનો આરોપ લગાવતા આ આદેશ જાહેર કર્યાે છે.૬ ઓક્ટોબરના રોજ બોર્ડે ‘વેલ્સ સ્ટુડિયોઝ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ને સ્થળ પર ચાલી રહેલી બધી પ્રવૃત્તિઓ (શૂટીંગ સહિત) તાત્કાલિક બંધ કરવાનો ર્નિદેશ આપ્યો છે.બોર્ડના નિવેદન મુજબ, પરિસરમાં મોટા પાયે મનોરંજન અને સ્ટુડિયો ચલાવવામાં આવી રહ્યો છે,…
દીપિકા હિજાબમાં અને રણવીર સિંહ લાંબી દાઢીમાં દેખાયો.અબુ ધાબીના વીડિયોમાં રણવીર- દીપિકાનો નવો લુક વાયરલ થયો.અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર તેમની નવી જાહેરાતનો વીડિયો શેર કર્યો.બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી ૮ કલાકની શિફ્ટની માંગણીને કારણે સમાચારમાં છે. આ માંગ બોલીવુડમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક લોકોએ આ મુદ્દે તેનું સમર્થન કર્યું હતો તો આ માંગને કારણે તેને બે મોટી ફિલ્મ ગુમાવવી પડી, પરંતુ હવે અભિનેત્રી પોતાના નવા લુકથી ચાહકોના દિલ જીતી રહી છે અને તેની સાથે તેનો પતિ એટલે કે અભિનેતા રણવીર સિંહે પણ પોતાના દાઢીવાળા લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બી-ટાઉનના સૌથી…
૫ાંચ દિવસમાં કમાણી બમણી કરી.કાંતારા ચેપ્ટર ૧ એ ૧૦ વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો.ફિલ્મે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાજીરાવ-મસ્તાની’નો ગ્લોબલ બૉક્સ ઑફિસ રેકોર્ડ તોડ્યો. સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર-૧’ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થતા જ બૉક્સ ઑફિસ પર અંદાજે ૧૧ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે. હવે આ ફિલ્મે વિદેશોમાં ધમાલ મચાવી ફિલ્મના બજેટ કરતા બમણી કમાણી કરી છે. એટલું જ નહીં, ૧૦ વર્ષ પહેલા થયેલી ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો છે. ‘કાંતારા ચેપ્ટર-૧’ ફિલ્મના પહેલા દિવસે એટલે કે દશેરાના દિવસે ૬૦ કરોડથી ઓપનિંગ કરનારી ફિલ્મે વર્લ્ડવાઇલ્ડ ૧૨૫ કરોડની કમાણી કરી ફિલ્મનું…
શર્વરી યશરાજ સ્પાય યુનિવર્સની આલ્ફામાં પણ કામ કરી રહી છે.અહાન પાંડે સાથે યશરાજની ફિલ્મમાં શર્વરી લીડ રોલમાં જાેવા મળશે.શર્વરી માટે આ ફિલ્મ મહત્વની છે, કારણ કે તે પહેલી વખત યશરાજની ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળશે.શર્વરી યશરાજ ફિલ્મ્સ સાથે એક પછી એક ફિલ્મ કરી રહી છે, પહેલાં તેણે આલિયા ભટ્ટ સાથે યશરાજ સ્પાય યુનિવર્સની એક્શન ફિલ્મ ‘આલ્ફા’માં કામ કર્યું હવે તે યશરાજના ઉગતા સિતારા અહાન પાંડે સાથે આગામી લવ સ્ટોરીમાં લીડ રોલમાં જાેવા મળશે એવા અહેવાલો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. જેઓ એક્શનથી ભરપુર અને છતાં ભાવનાસભર ફિલ્મ બનાવવા માટે જાણીતા ડિરેક્ટર છે. આ…
પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ
રેડક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના પત્રકારોની આરોગ્ય તપાસ કરવામાં આવશે પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે. ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સૌપ્રથમ પત્રકારશ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને હજુ વધુ કેવી રીતે ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય તે…
અનીતે ૧૦ વર્ષની ઉઁમરે એક વખત સ્કૂલમાં નાટકમાં ભાગ લીધો હતા.લગભગ બધા પ્રોડક્શન હાઉસ પાસે મારો બહુ જ ખરાબ બાયોડેટા છે : અનીત પડ્ડા.સૈયારા સ્ટાર અનીત પડ્ડાએ ૧૭ વર્ષની ઉંમરે ૫૦-૭૦ પ્રોડક્શન હાઉસને બાયોડેટા મોકલ્યો હતો.તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘સૈયારા’થી રાતોરાત સ્ટાર બની ગયેલી એક્ટ્રેસ અનીત પડ્ડા આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે ૧૭ વર્ષની ઉંમરે કામ માટે તલપાપડ થઈને તેણે નકલી વેબસાઇટથી ભરમાઇને ૫૦-૭૦ પ્રોડક્શન કંપનીને નકામા મેઇલ મોકલી દીધા હતા. અનીતે ૧૦ વર્ષની ઉઁમરે એક વખત સ્કૂલમાં નાટકમાં ભાગ લીધો હતો, ત્યારથી તેને લાગેલું કે એક્ટિંગનું…
કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન મળશ.સરકારી કર્મચારીઓની દિવાળીની પડતર દિવસની રજા જાહેર કરાઇ.કચેરીઓમાં ૧૯ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી રજાઓ રહેશ.આગામી દિવાળીના તહેવારને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. ત્યારે સરકારી કર્મચારીઓને વધુ એક લાભ દિવાળી દરમિયાન આપવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે દિવાળીના પડતર દિવસની રજા જાહેર કરાઈ છે. દિવાળીમાં ૨૪ ઓક્ટોબરની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન મળશે. કચેરીઓમાં ૧૯ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી રજાઓ રહેશે. સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાથી કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે.તે મુજબ તા.૨૦/૧૦/૨૦૨૫ સોમવારના રોજ દિવાળીની જાહેર રજા, ૨૨/૧૦/૨૦૨૫ બુધવારના રોજ નૂતન…
વિદ્યાર્થીઓ માટે ખુશખબર.શાળાના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન ૨૦૨૫ની તારીખોની જાહેરાત થઈ.રાજ્યની તમામ માન્ય માધ્યમિક શાળાઓમાં ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયુ.ગુજરાત રાજ્યની શાળાઓમાં આ વર્ષે દિવાળી વેકેશન ૨૧ દિવસનું નક્કી કરાયું છે. જાેકે, આ વખતનું વેકેશન માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં એક દિવસના તફાવત સાથે શરૂ અને પૂરું થશે. માધ્યમિક શાળાઓમાં વેકેશન ૧૬મી ઓક્ટોબરથી શરૂ થઈ ૫મી નવેમ્બર સુધી રહેશે, જ્યારે પ્રાથમિક શાળાઓમાં ૧૭મી ઓક્ટોબરથી શરૂ થઈ ૬ઠ્ઠી નવેમ્બર સુધી ચાલશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રાજ્યની તમામ માન્ય માધ્યમિક શાળાઓમાં ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


