- છઠપૂજા નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-રાજગીર વચ્ચે વધુ એક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
- મતદાનના અધિકારનું રક્ષણ અને લોકશાહી પર વિશ્વાસ જાળવવા સુપ્રીમ કોર્ટની નક્કર કાર્યવાહી જરૂરી
- વૃંદાવનના ગ્વારિયા બાબા અને બાંકે બિહારીજીનો પ્રેમસંબંધ: ભક્તની ભાવનાથી ભગવાન બંધાય છે
- ગામડાઓમાં 4G કનેક્ટિવિટી વધારવા DoTના પ્રયાસો: વંચિત ગામોની સંખ્યામાં ૭૫%નો ઘટાડો
- પ્રધાનમંત્રીની કર્ણાટક અને ગુજરાત મુલાકાત: ₹૧૫,૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ
- જગતગુરુ આદિ શંકરાચાર્ય અને મા ભગવતી ભવાનીનો દિવ્ય પ્રસંગ: શિવ અને શક્તિની અભિન્નતાનું તત્વજ્ઞાન
- CAG ના અહેવાલમાં ખુલાસો: સ્ટાફની અછત અને બંદોબસ્તને કારણે એસીબી લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ
- દિલ્હીમાં યમુના નદી પર પ્રથમ રિક્રિએશનલ ક્રૂઝ સેવાનું ઉદ્ઘાટન: રિવરફ્રન્ટના વિકાસ પર ભાર
Author: Garvi Gujarat
દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલસાત મહિનામાં ૪૧ ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?સાત મહિના પહેલા જ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે, કોની જવાબદારી છે?દિલ્હી બ્લાસ્ટ મામલે વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળ ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. સાત મહિનામાં ૪૧ ભારતીયો માર્યા ગયા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના પાછળ કોણ જવાબદાર છે? સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘રાજધાની દિલ્હીમાં વિસ્ફોટની ઘટામાં ૧૦ લોકોના મોત થયા છે. ગઈકાલે ફરીદાબાદમાંથી ૩૬૦ કિલો વિસ્ફોટક પકડાયો હતો.…
આરોપીઓએ ૧૦થી વધુ લોકો પાસે નાણાં પડાવ્યા હતાહાઉસિંગ બોર્ડમાં મકાન-દુકાનના નામે ઠગાઇ કરનાર દંપતી સામે વધુ એક ફરિયાદઠગ દંપતી વિરુદ્ધ બે મહિના અગાઉ પણ આ જ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ એએમસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનનો સોદો કરીને લાખો રૂપિયા મેળવીને ખોટી રસીદો આપી હતી. જે કેસમાં પોલીસે થોડા દિવસ અગાઉ જ આરોપી દંપતીની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ વધુ ભોગ બનનાર લોકો સામે આવતા વેજલપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ હાલ સુધીમાં ૧૦થી વધુ…
આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને વેપારની સુસ્તીથી રોજગાર પર સંકટભાવનગર હીરા ઉદ્યોગમાં મંદી : વેકેશન બાદ માત્ર ૩૫ ટકા જ કારખાનાં શરૂછેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફના પ્રભાવને કારણે ઉદ્યોગ પર માઠી અસર પડી છભાવનગર જિલ્લામાં કૃષિ ક્ષેત્ર પછી મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર ર્નિભર છે. જાેકે, આ વર્ષે દિવાળીની રજાઓ સમાપ્ત થયા બાદ હીરા ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ યથાવત્ જાેવા મળી રહ્યો છે. સામાન્ય રીતે લાભ પાંચમ અથવા અગિયારસના શુભ મુહૂર્તથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હીરા બજારોમાં સુસ્તીનું વાતાવરણ છે. દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થવી જાેઈતી હતી,…
ઈ-કોમર્સમાં નવા ફિલ્ટરના પ્રસ્તાવથી ઓનલાઈન શોપિંગ પારદર્શક બનશે: કેન્દ્ર.ઇ-કોમર્સ પર વેચાતી વસ્તુઓ પર ઉત્પાદક દેશનું નામ લખવું ફરજિયાત બનશેઆ ર્નિણયથી ઉત્પાદક દેશના નામ સાથે ઉત્પાદન શોધવામાં અને સરખામણી કરવામાં ગ્રાહકોને મદદ મળી રહેશઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતી વિવિધ વસ્તુઓ અંગે વિવિધ કેટેગરીમાં માહિતી આપવામાં આવે છે. ગ્રાહકોને પોતાની પસંદગીની વસ્તુ ખરીદવામાં સરળતા રહે તે માટે વિવિધ ફિલ્ટર મૂકવામાં આવે છે. આવા ફિલ્ટરોમાં ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની કેટગરી ફરજિયાત રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મૂક્યો છે. ઉત્પાદક દેશના નામને ગ્રાહકો વાંચી શકે તે રીતે અલગથી દર્શાવવાનું રહેશે.કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ ફિલ્ટરના કારણે ગ્રાહકોનું સશક્તિકરણ થશે અને…
US ઈમિગ્રેશન વિભાગે તોતિંગ ફી વસૂલવા ધડાધડ નોટિસો જારી કરી.USમાં એચ-૧બી વિઝાની એક લાખ ડોલરની ફીની ઉઘરાણી શરૂઅમેરિકામાં છેલ્લાં ૪૦ દિવસથી ચાલી રહેલું શટડાઉન હવે સમાપ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે અમેરિકન કંપનીઓના વિરોધ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એચ-૧બી વિઝાની ફી વધારીને ૧ લાખ ડોલર કરવાની જાહેરાત કરી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USICS)એ હવે આ નવી વધારાયેલી ફીની વસૂલાત માટે રિક્વેસ્ટ ફોર એવિડન્સ (RFEs) મોકલી તેની ઉઘરાણી શરૂ કરી છે. યુએસ ઈમિગ્રેશન વિભાગની આ કાર્યવાહીથી એચ-૧બી વિઝાધારકોની કુલ સંખ્યામાં ૭૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવતાં ભારતીયોની ચિંતા વધી છે. આરઈએફ જારી કરવાની સંખ્યામાં વધારો તથા તે સાથે…
ટ્રમ્પે ભારત વિરુદ્ધ ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા.‘તે મારાથી ખુશ નથી પણ ફરી પ્રેમ કરવા લાગશે’ :ડોનાલ્ડ ટ્રમ્પ.ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયાથી તેલની આયાત ઘટાડવા માટે દબાણ બનાવવાના હેતુથી ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લગાવી હતી.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે.ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી…
સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.916 અને ચાંદીનો વાયદો રૂ.1909 ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.31નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.29299.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.125849.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24295.49 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29525 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155156.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29299.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.125849.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.6.2 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.98 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29525 પોઇન્ટના સ્તરે ટ્રેડ…
માવઠાને કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન ગયું ખેડૂતોએ બગડી ગયેલા પાકમાં પશુઓને ચરવા છોડી દીધા ખેડૂતને એક વીઘા દીઠ વાવેતરથી લઇને ઉત્પાદન સુધી અંદાજે ૧૮ થી ૨૦ હજારનો ખર્ચ થાય છે, પરંતુ આ ખર્ચ માથે પડ્યો છે દિવાળી બાદ ત્રાટકેલા માવઠાથી ધોરાજી સહિત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. કપાસ જેવા પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે. આર્થિક બોજને કારણે લાચાર ખેડૂતોએ બગડી ગયેલા પાકમાં પશુઓને ચરવા છોડી દીધા છે. રાજ્યમાં દિવાળી બાદ ત્રાટકેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન ગયુ છે. રાજકોટ, ગીર સમોનાથ અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ખેડૂતોનો સંપૂર્ણ પાક…
માનવતા શરમાય તેવી એક ઘટના સામે આવી ૧૭ વર્ષની સગીરા પોતાના બનેવી દ્વારા શારીરિક શોષણનો ભોગ બની સગીરાના પેટમાં દુખાવો થતા માતાએ તેને હોસ્પિટલ લઈ જતાં ભાંડો ફૂટ્યો હતો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માનવતા શરમાય તેવી એક ઘટના સામે આવી છે. ૧૭ વર્ષની સગીરા પોતાના બનેવી દ્વારા શારીરિક શોષણનો ભોગ બન્યા બાદ હવે આખો પરિવાર આઘાતમાં છે. સગીરાના પેટમાં દુખાવો થતા માતાએ તેને હોસ્પિટલ લઈ જતાં ભાંડો ફૂટ્યો હતો. તબીબોની તપાસમાં સામે આવ્યું કે સગીરા ૫ મહિનાની ગર્ભવતી છે, જે જાણીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પોતાની માસીની દીકરીના ઘરે…
The “Mega Ryan Minithon 2025,” one of the largest and most popular minithons for school students in the country, was successfully held in Navi Mumbai on Sunday, 9th November, 2025, with 10,605 students from 24 schools in Mumbai and Navi Mumbai enthusiastically participating. Briefing this information, Mrs. Pramila Sharma, the chief representative of the organizing institution & a senior Mumbai-based literary figure, stated that the “Mega Ryan Minithon 2025” was organized as the 218th race for school students under the auspices of the Ryan Group of Institutions, guided by the Chairman of St. Xavier’s and the management of the Ryan…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


