Browsing: Crime

ફોરેન ટ્રીપની લાલચ આપી હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનું રેકેટ થાઇલેન્ડ ફરી આવો, મસાજ કરાવો અને ગાંજાે લેતા આવો દરેક ટ્રીપના લાખો…

ઝડપાયું ૩ કરોડનું સાયબર ફ્રોડ રેકેટ તમારું બેન્ક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજાે શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા…

પોલીસે વધુ તપાસ હાથ ધરી.ગાંધીધામમાં ૧૮૨ કરોડના મસમોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ.ગરીબ લોકોના નામે ૮૧ બેંક ખાતા ખોલીને બોગસ કંપનીઓ…

ગુજરાતની ૧૨ ફરિયાદોમાં આ ટોળકીની સંડોવણી ખુલી.ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના નામે ૪૦૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ.એગ્રીકલ્ચર ટેક્સ રાહતનો લાભ લઈ…

પોલીસે પેડલરની ધરપકડ કરી.અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડના હેરોઇનનો ૬.૮ કિલો જથ્થો ઝડપાયો.X-ray સ્કેનિંગથી બચવા હેરોઇન સિલ્વર ફોઇલ અને કાર્બન…

સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર.અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન ઝડપાયું.મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો…

મહેસાણા એસઓજીએ ૨૮ હજારના ગાંજા સાથે એકને ઝડપ્યો.ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ નજીકથી ૨૩.૧૮૦ કિગ્રા ગાંજાનો જથ્થો ઝડપાયો.એસએમસીની ટીમે ગાંજાે અને…

નમાજ પઢાવવાના બહાને મસ્જિદના ધાબે લઈ ગયો અમદાવાદમાં નમાજના નામે સાત વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પોલીસે આરોપી સામે…

ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી દેશભરમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ ટોળકીએ દેશભરના ૨૮…

ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચ્યો બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો માસ્ટરમાઈન્ડ ઝબ્બે પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અન્ય…